દેવપરાની વૃંદાવન સોસાયટીના મકાનમાંથી અડધા લાખની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

માલવિયાનગર પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો, સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલાયો દેવપરામાં વૃંદાવન સોસાયટી શેરી નં.01 માં રહેતાં પ્રીતેષભાઈ ભગવાનજીભાઈ કોટકના મકાનમાંથી તેમની પત્નીનું પાકિટ…

View More દેવપરાની વૃંદાવન સોસાયટીના મકાનમાંથી અડધા લાખની ચોરી કરનાર તસ્કર ઝડપાયો