મણિપુરમાં ફરી હિંસા: મણિપુરમાં આતંકવાદીઓએ ખાદ્યપદાર્થો વહન કરતી ટ્રકો સળગાવી

આસામના સિલ્ચર શહેરથી જીરીબામ થઈને ઈમ્ફાલ જતી આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતી બે ટ્રકોને બુધવારે સવારે આતંકવાદીઓએ આગ ચાંપી દીધી હતી.આ ઘટના જિરીબામથી 30 કિમી દૂર…

View More મણિપુરમાં ફરી હિંસા: મણિપુરમાં આતંકવાદીઓએ ખાદ્યપદાર્થો વહન કરતી ટ્રકો સળગાવી

લેબનોનમાં ફરી IDFનો હવાઈ હુમલો, 78 લોકોની મોત, 122 ઘાયલ

હમાસ અને હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલનું સતત યુદ્ધ ચાલુ છે. તે જ સમયે ઇઝરાયેલી સંરક્ષણ દળોએ દાવો કર્યો હતો કે તાજેતરમાં જ હિઝબોલ્લાહ તરફથી મિસાઇલો છોડવામાં…

View More લેબનોનમાં ફરી IDFનો હવાઈ હુમલો, 78 લોકોની મોત, 122 ઘાયલ

માતા-પિતાવિહોણી સર્વજ્ઞાતિની 16 દીકરીનો લગ્નોત્સવ યોજાશે

ત5ોવન ફાઉન્ડેશન-વડીલ વાત્સલ્ય ધામ દ્વારા આયોજન, તડામાર તૈયારીઓ જામનગર શહેરમાં માનવતાની ભાવનાનું અદ્ભુત ઉદાહરણ સર્જાયું છે. તપોવન ફાઉન્ડેશન દ્વારા આગામી 17 નવેમ્બર રવિવારે સાત રસ્તા…

View More માતા-પિતાવિહોણી સર્વજ્ઞાતિની 16 દીકરીનો લગ્નોત્સવ યોજાશે

હરીપર-મેવાસા ફાયરિંગ કેસના ચાર આરોપીઓની ધરપકડ

ફટાકડા ફોડવા બાબતે ફાયરિંગ કરી નાસી છૂટેલ કાલાવડ તાલુકાના હરીપર-મેવાસા ગામમાં થયેલા ફાયરીંગના બનાવમાં પોલીસે મહત્વની સફળતા હાંસલ કરી છે. ગત સપ્તાહે ફટાકડા ફોડવાની બાબતે…

View More હરીપર-મેવાસા ફાયરિંગ કેસના ચાર આરોપીઓની ધરપકડ

શરૂ સેક્શન રોડ પર દિવ્યાંગ આધેડ સ્કૂટર સાથે ખાડામાં પડતાં ઘાયલ

ઘટનાના પગલે રસ્તાઓની મરામત્ની ઉઠતી માંગ શહેરના શરૂૂ સેક્શન રોડ પર ગઈકાલે સાંજે એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક દિવ્યાંગ આધેડ વ્યક્તિ સાઈડ વ્હીલવાળા સ્કૂટર…

View More શરૂ સેક્શન રોડ પર દિવ્યાંગ આધેડ સ્કૂટર સાથે ખાડામાં પડતાં ઘાયલ

રેલવેમાં ટેન્ડરની લાલચ આપી કેટરર્સ યુવાન સાથે રૂા. 6 લાખની છેતરપિંડી

ગોલ્ડ લોન કરાવી નાણાં મેળવી હાથ ઉંચા કરી દેનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કેટરિંગ નો વ્યવસાય કરતા એક પર…

View More રેલવેમાં ટેન્ડરની લાલચ આપી કેટરર્સ યુવાન સાથે રૂા. 6 લાખની છેતરપિંડી

બે યુવકોને માર મારવાના કેસમાં પોલીસની રિવિઝન અરજી રદ

મોઠોઈ ગામના ચકચારી પ્રકરણમાં પોલીસ સામે કેસ ચલાવવાનો આદેશ યથાવત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઇ ગામ નાં બે યુવાનો ને પોલીસ દ્વારા માર મારવા આવ્યો…

View More બે યુવકોને માર મારવાના કેસમાં પોલીસની રિવિઝન અરજી રદ

ગ્રાહકે હુમલો કરી દુકાનદારનું માથું ફોડી નાખતા ફરિયાદ

સ્વામિનારાયણ નગર નજીક બનાવ બન્યો જામનગરના સ્વામીનારાયણ નગર પાછળ ડ્રીમ સિટીમાં રહેતા એક વૃદ્ધ પોતાની દુકાન બંધ કરીને ગઈકાલે બપોરે જમવા ઘેર આવ્યા ત્યારે માલ…

View More ગ્રાહકે હુમલો કરી દુકાનદારનું માથું ફોડી નાખતા ફરિયાદ

સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં બીજા દિવસે ઉમટયા 2 લાખ ભાવિકો

બાળકોની રાઇડ, જેલા ભજીયા, ખાણીપીણીનું માર્કેટ, હસ્તકલા હાટ તમામમાં હજારોની સંખ્યામાં કતારો લાગી: સુરક્ષાના કારણોસર મોટી રાઇડ્સ બંધ રાખવાના નિર્ણયનો નાના વેપારીઓને ખાણીપીણીના બજારને અદ્ભુત…

View More સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં બીજા દિવસે ઉમટયા 2 લાખ ભાવિકો

વડોદરા આરટીઆઇ એક્ટિવિસ્ટના આપઘાત પ્રકરણમાં માતા-પુત્રી રંઘોળા પાસેથી ઝડપાયા

જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ મુરજાણીએ લાઇસન્સવાળી ગનથી આપઘાત કર્યો હતો વડોદરાના જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ તાજેતરમાં પોતાના ઘરે લાયસન્સવાળી ગનથી આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા…

View More વડોદરા આરટીઆઇ એક્ટિવિસ્ટના આપઘાત પ્રકરણમાં માતા-પુત્રી રંઘોળા પાસેથી ઝડપાયા