વાંકાનેર પાલિકા દ્વારા વેરો નહીં ભરનાર આસામીઓની મિલકત સીલ કરાશે

આજથી વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ધણા વર્ષો થી વાંકાનેર નગરપાલિકા ને વેરો ના ભરતાં અસામી ની મિલ્કત સીલ તેમજ ધર ના પાણી…

આજથી વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ધણા વર્ષો થી વાંકાનેર નગરપાલિકા ને વેરો ના ભરતાં અસામી ની મિલ્કત સીલ તેમજ ધર ના પાણી ના કનેકશન કાપવામાં આવેલ અને આગામી સમયમાં પણ વેરા વસુલાત ઝુંબેશ ચાલુ રહેશે અને જે બાકીદારો વેરો નહીં ભરે તેવા લોકો ના નામ પણ શહેર ના અલગ અલગ વિસ્તારમાં આવેલ હોર્ડિંગ્સ પર જાહેર કરવામાં આવશે તેવું વાંકાનેર નગરપાલિકાના નવીનયુક્ત ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા દ્રારા જણાવવા તેમજ વધુમાં જણાવતાં નગરપાલિકા વિસ્તારમાં જે આસામી દ્રારા ગેરકાયદેસર પાણી કનેકશન લીધેલ છે તેને રેગ્યુલર કરાવી જાવ અન્યાય ફોજદારી ગુન્હો નોંધવા મા આવશે અને દંડ પણ વસુલવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશ નગરપાલિકા ચીફ ઓફિસર દ્રારા આપવા આવેલ છે. આ કામગીરી મા ખુદ ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા, એન્જિનિયર મહેશભાઈ, હેડ ક્લાર્ક હાર્દિકભાઈ, ટેક્ષ સુપ્રી પાર્થભાઈ, મયુરભાઈ, રસીદભાઈ તેમજ નગરપાલિકા ટીમ સાથે રહી કામગીરી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *