મારામારી, ફરજમાં રૂકાવટ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયા

  નામચીન યાકુબ મોટાણીના પુત્રને અને મીલન ઉર્ફે એમકેને સુરત જેલમાં મોકલ્યા નાનામવા જીવરાજ પાર્ક નજીક લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા અને મારામારી, દારૂૂ, – માદક પદાર્થ…

 

નામચીન યાકુબ મોટાણીના પુત્રને અને મીલન ઉર્ફે એમકેને સુરત જેલમાં મોકલ્યા

નાનામવા જીવરાજ પાર્ક નજીક લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા અને મારામારી, દારૂૂ, – માદક પદાર્થ સહિત 9 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા મીલન ઉર્ફે એમ.કે. પોલીસે પાસા સંજયભાઈ ખંબર (ઉવ.4ની કરી સુરતની લાજપોર જેલમાં મોકલવા તજવીજ શરૂૂ કરી છે. મીલન વિરૂૂધ્ધ અગાઉ ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં મારામારી સહિત બે ગુનામાં, આજી ડેમમાં મારામારી, પોરબંદરમાં મારામારી, માલવીયાનગરમાં માદક પદાર્થ, તાલુકામાં મારામારી અને ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકના ચોપડે દારૂૂના ગુનામાં ચડી ચુકયો છે.

જયારે મારામારી સહિત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડીચુકેલા મોહીન યાકુબભાઈ મોટાણી (ઉ.વ.21, રહે.વાંકાનેર સોસાયટી, બજરંગવાડી)ની માલવિયાનગર પોલીસે પાસા તળે અટકાયત કરી સુરત જેલમાં ધેકલવા તજવીજ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *