ફલ્લા પાસે ટેન્કર-ટ્રક અથડાતા ટ્રાફિક જામ

જામનગર તાલુકાના ફલ્લા ગામથી જામનગર તરફના રસ્તે ટ્રક જીજે 18 બીટી 1510 પેટ્રોલ ભરેલુ ટાયર ફાટતા બંધ પડેલ હતું ત્યારે પાછળથી ટેન્કર ટ્રક ડબો જીજે…

જામનગર તાલુકાના ફલ્લા ગામથી જામનગર તરફના રસ્તે ટ્રક જીજે 18 બીટી 1510 પેટ્રોલ ભરેલુ ટાયર ફાટતા બંધ પડેલ હતું ત્યારે પાછળથી ટેન્કર ટ્રક ડબો જીજે 39 ટી 4140 ધડાકાભેર અથડાતા ટ્રક ડબાનો આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો.

સદનસીબે ટ્રખ ડબાનો ડ્રાઈવર ઈજાગ્રસ્ત હાલતમાં સલવાઈ ગયો હતો. ફલ્લા ગામ તથા નજીકના ગામોના સેવાભાવી લોકોને જેસીબી લઈને આવતા દબાયેલા ડ્રાઈવરને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર મહામહેનતે કાઢ્યો હતો. 108 તથા પોલીસ પણ પહોંચી ગઈ હતી. પાંચ કિ.મી. સુધી ટ્રાફિક એક કલાક સુધી જામ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *