તુર્કીમાં ઇસ્તાંબુલના મેયર એકરેમ ઇમામોગ્લુની ધરપકડ કરવામાં આવ્યા બાદ વિરોધ પ્રદર્શનમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. વિરોધ પ્રદર્શન કરતાં લોકો સામે પોલીસ અધિકારીઓ મરીના સ્પ્રેનો ઉપયોગ કરી રહ્યા છે. તુર્કીના જુદા-જુદા શહેરોમાં વ્યાપક વિરોધના પગલે સરકાર પણ એકશનમાં આવી ગઇ છે. તસવીરોમાં વ્યાપક વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે.
ઇસ્તાંબુલના મેયરની ધરપકડના વિરોધમાં તુર્કીમાં હજારો લોકો રસ્તા પર
તુર્કીમાં ઇસ્તાંબુલના મેયર એકરેમ ઇમામોગ્લુની ધરપકડ કરવામાં આવ્યા બાદ વિરોધ પ્રદર્શનમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. વિરોધ પ્રદર્શન કરતાં લોકો સામે પોલીસ અધિકારીઓ…
