ઐતિહાસિક જહાજ ટાઇટેનિક ડૂબવાની ઘટના આજે પણ અરેરાટી અને અજંપો કરાવે છે. 1912માં ટાઇટેનિક ડૂબ્યું ત્યારે 1500 લોકો મૃત્યુ પામ્યા હતા. ઐતિહાસિક જહાજ ટાઇટેનિક ડૂબવાની…
View More ટાઇટેનિકમાં 700 લોકોને બચાવનાર કેપ્ટનની ઘડિયાળ 16 કરોડમાં વેચાઇworld
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમત અને બિઝનેસમાં લાંબાગાળાના સંબંધ
ટીમ ઇન્ડિયાના કપ્તાહ રોહિત શર્માનું ઓસ્ટ્રેલિયન સંસદમાં હૃદય સ્પર્શી ભાષણ ટીમ ઈન્ડિયા 5 મેચોની ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ભારતના કપ્તાન રોહિત શર્માએ ગુરુવારે…
View More ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમત અને બિઝનેસમાં લાંબાગાળાના સંબંધકાલે દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલુ છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનના પ્રવાસે નથી જઈ રહી, ત્યારથી આઈસીસી…
View More કાલે દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલોન્યૂયોર્કમાં 98મી થેંક્સગિવિંગ પરેડમાં ઉત્સાહભેર જોડાયા લોકો
કુદરત અને સમાજનો આભાર માનવાનો અવસર એટલે થેંક્સગિવિંગ ડે પરેડ, તાજેતરમાં ન્યૂયોર્ક ખાતે યોજવામાં આવેલી 98મી મેસીની થેંકસગિવિંગ ડે પરેડની તસવીરી ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી…
View More ન્યૂયોર્કમાં 98મી થેંક્સગિવિંગ પરેડમાં ઉત્સાહભેર જોડાયા લોકોકેનેડાની અવળચંડાઈ! ભારતીય રાજદ્વારીઓને નજરબંધી હેઠળ મુક્યાં, કેન્દ્ર સરકારે આપી માહિતી
કેન્દ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે વેનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને તાજેતરમાં કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓ ઑડિયો અને વીડિયો…
View More કેનેડાની અવળચંડાઈ! ભારતીય રાજદ્વારીઓને નજરબંધી હેઠળ મુક્યાં, કેન્દ્ર સરકારે આપી માહિતીરૂપિયા 40,000 કરોડની સંપતિનો માલિક આનંદ ક્રિષ્નન હવે સાધુ બનશે
માત્ર 18 વર્ષની ઉંમરે પોતાની સમૃદ્ધ અને વૈભવી જીવનને છોડીને સંન્યાસની જાહેરાત કરીને લોકોને ચોંકાવી દીધા છે. આનંદ ક્રિષ્નન મલેશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે.…
View More રૂપિયા 40,000 કરોડની સંપતિનો માલિક આનંદ ક્રિષ્નન હવે સાધુ બનશેજેમ્સ વેબ ટેલિસ્કોપે દર્શાવ્યો આકાશ ગંગાનો અદ્ભુત નજારો
બ્રહ્માંડની દુનિયા આમ માનવીથી માંડીને ખગોળ પ્રેમીઓ માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર રહી છે. કુદરતની આ અદ્ભુત કરામતને સમજવાના અને માણવાના પ્રયાસો સતત થતાં રહે છે…
View More જેમ્સ વેબ ટેલિસ્કોપે દર્શાવ્યો આકાશ ગંગાનો અદ્ભુત નજારોબાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોની હત્યાથી ખળભળાટ
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસામાં વધારો થઈ રહ્યો છે. અધિકારીઓએ આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાની અને સમુદાયમાં વધી રહેલા ભયને ઘટાડવા…
View More બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોની હત્યાથી ખળભળાટટ્રમ્પ કેબિનેટમાં નીમાયેલા નેતાઓને બોંબની ધમકી
અમેરિકી પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વિભાગોના વડાઓનાં નામ જાહેર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ટ્રમ્પ કેબિનેટના નોમિનેટેડ સભ્યો અને નિયુક્તિઓને ધમકીઓ…
View More ટ્રમ્પ કેબિનેટમાં નીમાયેલા નેતાઓને બોંબની ધમકીભૂગર્ભ જળમાં ઘટાડાથી પૃથ્વીની ધરી નમી ગઇ
જીઓફિઝિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ દર્શાવે છે કે અતિશય ભૂગર્ભજળના નિષ્કર્ષણથી પૃથ્વીના પરિભ્રમણ ધ્રુવમાં નોંધપાત્ર ફેરફાર થયો છે, જે ગ્રહની ગતિશીલતા પર માનવ…
View More ભૂગર્ભ જળમાં ઘટાડાથી પૃથ્વીની ધરી નમી ગઇ