વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025 માં રમાશે. ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ હવે ન્યુઝીલેન્ડ ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હવે ફાઈનલની રેસમાં ભારત,…
View More શ્રીલંકાને હરાવીને સાઉથ આફ્રિકા WTC પોઇન્ટ ટેબલમાં નંબર વનworld
સીરિયામાં અંધાધૂંધી વચ્ચે અમેરિકાનો ઇસ્લામિક સ્ટેટના 75 ઠેકાણે હવાઇ હુમલો
યુએસ સૈન્ય દળોએ રવિવારે સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના સ્થાનો સામે હવાઈ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 75 થી વધુ વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ…
View More સીરિયામાં અંધાધૂંધી વચ્ચે અમેરિકાનો ઇસ્લામિક સ્ટેટના 75 ઠેકાણે હવાઇ હુમલોઅમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢીને જ જંપીશ: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ પોતાનો એજન્ડા જાહેર કર્યો હતો. ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી…
View More અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢીને જ જંપીશ: ટ્રમ્પકેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, જુઓ VIDEO
કેનેડામાં એક સપ્તાહની અંદર ભારતીય મૂળના બીજા વિદ્યાર્થીની હત્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. 20 વર્ષીય હર્ષનદીપ સિંહની શુક્રવારે (06 ડિસેમ્બર, 2024) કેનેડાના એડમોન્ટનમાં…
View More કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, જુઓ VIDEOસિરિયામાં બશર અલ-અસદના પાંચ દાયકાના શાસનનો અંત
સિરિયામાં પાંચ દાયકાથી પણ વધુ સમયથી ચાલતા ગૃહયુદ્ધનો આખરે અંત આવ્યો છે. બળવાખોરોએ દમાસ્ક્સમાં ઘુસીને રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકારને ઉથલાવીને સિરિયા ઉપર કબજો જમાવ્યો છે.…
View More સિરિયામાં બશર અલ-અસદના પાંચ દાયકાના શાસનનો અંતભારતીયોને તાત્કાલિક સીરિયા છોડવા એડવાઇઝરી
સીરિયામાં બળવાખોરો દ્વારા નરસંહાર અને ઉથલપાથલને જોતા ભારતે શુક્રવારે મોડી રાત્રે તેના નાગરિકો માટે તાકીદની એડવાઈઝરી જારી કરી છે. ભારત તરફથી જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં…
View More ભારતીયોને તાત્કાલિક સીરિયા છોડવા એડવાઇઝરીબાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર ફરી હુમલો આગ લગાડી
બાંગ્લાદેશમાં ફરી એકવાર ધાર્મિક અસહિષ્ણુતા અને સાંપ્રદાયિક શક્તિઓની પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશના નોવાખલી જિલ્લામાં આવેલા ઈસ્કોન મંદિર પર ફરી હુમલો થયો…
View More બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર ફરી હુમલો આગ લગાડી2024ની અદ્ભુત અવકાશી દુનિયાની તસવીરી સફર
અવકાશીક્ષેત્રે થતા ફેરફારો આમ માનવીથી વૈજ્ઞાનિક સુધી તમામ માટે રસનો વિષય રહે છે. 2024ના વર્ષ દરમ્યાન જોવા મળેલી અદભુત અવકાશી ઘટનાઓની તસ્વીરી ઝલક અહીં દર્શાવવામાં…
View More 2024ની અદ્ભુત અવકાશી દુનિયાની તસવીરી સફરબિટકોઇનમાં 24 કલાકમાં 11 ટકાનો ઘટાડો, રોકાણકારો રાતા પાણીએ રડયા
ક્રિપ્ટોની દુનિયા એવી છે કે ગમે ત્યારે કંઈપણ બદલાઈ શકે છે. હજુ 24 કલાક પહેલા જ ક્રિપ્ટોકરન્સીનો માહોલ કઈક અલગ જ દેખાતો હતો. જો કે…
View More બિટકોઇનમાં 24 કલાકમાં 11 ટકાનો ઘટાડો, રોકાણકારો રાતા પાણીએ રડયાભારત સાથે સંબંધો બગડયા, બાંગ્લાદેશે બે રાજદ્વારી પરત બોલાવ્યા
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વવાળી વચગાળાની સરકારના ભારત સાથેના સબંધોમાં સતત વણસી રહ્યા છે. તેનું મુખ્ય કારણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર…
View More ભારત સાથે સંબંધો બગડયા, બાંગ્લાદેશે બે રાજદ્વારી પરત બોલાવ્યા