પાકિસ્તાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ ટ્રેન હાઈજેક કરીને પાકિસ્તાન સરકારની ઉંઘ હરામ કરી છે. બલૂચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કરીને હાઇજેક કરી…
View More વિશ્ર્વની પાંચ હાઇજેક ઘટના: બેનો ભારત સાથે સંબંધworld
લો આવી ગયું આર્ટિફિશિયલ હાર્ટ: ઓસ્ટ્રેલિયાની વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ
અમેરિકા-ઓસ્ટ્રેલિયાની કંપનીએ આર્ટિફિશિયલ હાર્ટ બનાવ્યું છે. BiVACOR નામની અમેરિકન-ઓસ્ટ્રેલિયાની કંપની દ્વારા આ હાર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાનો આ નાગરિક પહેલો વ્યક્તિ છે, જે આર્ટિફિશિયલ…
View More લો આવી ગયું આર્ટિફિશિયલ હાર્ટ: ઓસ્ટ્રેલિયાની વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટપાક.ની ફજેતી! 153 મુસાફરો હજુ બલોચની કેદમાં
ઝાફર એકસપ્રેસમાં બંધકોને છોડાવવા કરેલ આર્મી ઓપરેશન નિષ્ફળ: 63 સૈનિકો ઘાયલ થયાનો BLAનો દાવો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક કરવા અંગે સસ્પેન્સ…
View More પાક.ની ફજેતી! 153 મુસાફરો હજુ બલોચની કેદમાંભારત સહિતના દેશોના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાએ 25% ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીંકી દીધી
કેનેડા-યુરોપે વળતો ટેક્સ નાખ્યો; ભારતે પોતાને અસર નહીં થાય કહી હાથ ખંખેર્યા અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ આજે બુધવારથી લાગુ કરવામાં…
View More ભારત સહિતના દેશોના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાએ 25% ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીંકી દીધીસુનિતા વિલિયમ્સને ધરતી પર લાવવામાં વિલંબ, નાસાનું મિશન છેલ્લી ઘડીએ રદ
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ બુધવારે NASA-SpaceX Crew-10 મિશન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. આના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા બે અવકાશયાત્રીઓ, સુનિતા વિલિયમ્સ…
View More સુનિતા વિલિયમ્સને ધરતી પર લાવવામાં વિલંબ, નાસાનું મિશન છેલ્લી ઘડીએ રદકાં જેલમાં જાવ અથવા તમારા દેશમાં જાવ: ગ્રીનકાર્ડ હોલ્ડરોને અમેરિકાની ચેતવણી
ટ્રમ્પ વહીવટીતંત્રે યુનાઇટેડ સ્ટેટ્સમાં વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રીન કાર્ડ ધારકોને કડક ચેતવણી જારી કરી છે અને કહ્યું છે કે કોઈપણ આતંકવાદી જૂથોને ટેકો આપતો…
View More કાં જેલમાં જાવ અથવા તમારા દેશમાં જાવ: ગ્રીનકાર્ડ હોલ્ડરોને અમેરિકાની ચેતવણીફિલ્મ ‘ગુડ સેક્સ’ના સ્ટ્રીમિંગ અધિકારો માટે નેટફ્લિક્સે ચૂકવ્યા 481 કરોડ
આ ડીલ માટે વોર્નર બ્રધર્સ, એપલ, એમઝોન સાથે સ્પર્ધા હતી OTT પ્લેટફોર્મ Netflix પર હાલમાં ઘણી બધી શાનદાર ફિલ્મો અને સિરીઝો રિલીઝ થઈ રહી…
View More ફિલ્મ ‘ગુડ સેક્સ’ના સ્ટ્રીમિંગ અધિકારો માટે નેટફ્લિક્સે ચૂકવ્યા 481 કરોડહોલિવૂડ સિંગર કેટી પેરી સ્પેસ મિશન પર જશે
દરરોજ કોઈને કોઈ સ્પેસ મિશન નવા રેકોર્ડ બનાવતા રહે છે. પરંતુ સ્પેસ મિશન માટે એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. હોલિવૂડ સિંગર કેટી પેરી…
View More હોલિવૂડ સિંગર કેટી પેરી સ્પેસ મિશન પર જશેકંગાળ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ધરેલું ક્રિકેટમાં ખેલાડીઓની ફીમાં કાપ મુક્યો
એક લાખને બદલે માત્ર 10 હજાર આપશે, સસ્તી હોટલમાં ઉતારો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક બાજુ ચેમ્પિયન્સ ટ્રોફીની સફળ મેજબાની બદલ પોતાની પીઠ થપથપાવી રહ્યું…
View More કંગાળ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ધરેલું ક્રિકેટમાં ખેલાડીઓની ફીમાં કાપ મુક્યોબલૂચિસ્તાન ટ્રેન હાઇજેક ઘટનામાંથી પાક. ધડો નહીં લે તો એના ટુકડા થશે
પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓની નવાઈ નથી, પણ આતંકવાદીઓ આખી ટ્રેનને હાઈજેક કરી જાય એ સાંભળીને ચોક્કસ આંચકો લાગે. પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (ઇકઅ)એ જાફર એક્સપ્રેસ પર…
View More બલૂચિસ્તાન ટ્રેન હાઇજેક ઘટનામાંથી પાક. ધડો નહીં લે તો એના ટુકડા થશે