20 દેશોમાં ભૂખમરા માટે સંઘર્ષ અને હિંસા, 18 દેશોમાં ખરાબ હવામાન જવાબદાર વિશ્વભરમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભૂખમરો ચરમસીમાએ પહોંચી રહ્યો છે. યુએન…
View More ગત વર્ષે 295 મિલિયન લોકોને ભૂખમરાનો સામનો કરવો પડ્યોworld
નમન નમન મેં ભેદ હૈ: મેલોનીનું ઘૂંટણિયે પડી સ્વાગત કરતા આલ્બેનિયન પીએમ
યુરોપિયન યુનિયન સમિટમાં એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું જ્યારે અલ્બેનિયન વડાપ્રધાન એડીરામા ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ઘૂંટણે બેસી ગયા અને રેડ કાર્પેટ પર તેમનું…
View More નમન નમન મેં ભેદ હૈ: મેલોનીનું ઘૂંટણિયે પડી સ્વાગત કરતા આલ્બેનિયન પીએમહું કલકત્તામાં આત્મઘાતી હુમલા કરાવીશ, બાંગ્લાદેશી મૌલાનાની ભારતને ધમકી
પાક.ની હાર બાદ કુરાનની આયાતને ટાંકીને અબ્દુલ ફારૂકીએ ઝેર ઓકયું પાકિસ્તાનની હાર બાદ હવે બાંગ્લાદેશમાંથી ભારત માટે ધમકીભર્યા અવાજો સંભળાઈ રહ્યા છે. બાંગ્લાદેશના એક…
View More હું કલકત્તામાં આત્મઘાતી હુમલા કરાવીશ, બાંગ્લાદેશી મૌલાનાની ભારતને ધમકીયમન પર ઈઝરાયલી હુમલામાં બંદરોને ભારે નુક્સાન: હૂથી નેતાઓને મારી નાખવા પ્રતિજ્ઞા
કાલે ઇઝરાયલે યમનમાં હુથી-નિયંત્રિત બંદરો પર મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં ભારે નુકસાન થયું. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું…
View More યમન પર ઈઝરાયલી હુમલામાં બંદરોને ભારે નુક્સાન: હૂથી નેતાઓને મારી નાખવા પ્રતિજ્ઞાવૈશ્ર્વિક રાજકારણમાં વ્યક્તિગત દોસ્તીની વાત છેતરામણી, દેશહિત જ નિર્ણાયક
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર તેમની હળાહળ ભારત વિરોધી માનસિકતા છતી કરીને એપલને ભારતમાં પોતાની ફેક્ટરીઓ નાખવા સામે ચીમકી આપી છે. ડોનલ્ડ ટ્રમ્પે…
View More વૈશ્ર્વિક રાજકારણમાં વ્યક્તિગત દોસ્તીની વાત છેતરામણી, દેશહિત જ નિર્ણાયક‘નૂર’ ઉડી ગયું! પાકિસ્તાની શરીફનું કબૂલાતનામું
લશ્કરી વડા મુનિરે પોતાને એ જ રાતે નૂરખાન એરબેઝ, અન્ય ઠેકાણે મિસાઈલ હુમલાની જાણકારી આપી હોવાનું સ્વીકારતા શરીફ: કાશ્મીર સહિતના મુદ્દે વાતચીત પર ભાર…
View More ‘નૂર’ ઉડી ગયું! પાકિસ્તાની શરીફનું કબૂલાતનામુંએર્ડોગનની પુત્રી સાથે સંબંધ નથી: સેલેબી
સુરક્ષા મંજૂરી કરાર રદ કરાયા પછી તુર્કીની ગ્રાઉન્ડ હેંડલિંગ કંપનીએ કહયું, તે કોઇ વિદેશી સરકાર સાથે સંકળાયેલી નથી ઇન્ડિયન બ્યુરો ઓફ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા…
View More એર્ડોગનની પુત્રી સાથે સંબંધ નથી: સેલેબીપાક.ને ડ્રોન આપનાર તુર્કીએને અમેરિકા 304 મિલિયન ડોલરના મિસાઈલ આપશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો. તુર્કીએ સેંકડો ડ્રોન અને લશ્કરી કાર્યકરો મોકલીને પાકિસ્તાનને ટેકનિકલ અને વ્યૂહાત્મક સહાય…
View More પાક.ને ડ્રોન આપનાર તુર્કીએને અમેરિકા 304 મિલિયન ડોલરના મિસાઈલ આપશેકોડ 8647: ટ્રમ્પની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ
સીઆઈએના પૂર્વ ડિરેકટર સામે શંકાની સોઈ: યુએસ ઈન્ટેલીજન્સ ડિરેકટર તુલસી ગબાર્ડ દ્વારા પુષ્ટિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ટ્રમ્પને મારવા…
View More કોડ 8647: ટ્રમ્પની હત્યાના ષડયંત્રનો પર્દાફાશબેંક કૌભાંડના આરોપી નિરવ મોદીની 10મી જામીન અરજી ફગાવતી લંડન કોર્ટ
પંજાબ નેશનલ બેંક (PNB)ના હજારો કરોડના કૌભાંડના મુખ્ય આરોપી, ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને લંડનની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેની 10મી જામીન અરજી…
View More બેંક કૌભાંડના આરોપી નિરવ મોદીની 10મી જામીન અરજી ફગાવતી લંડન કોર્ટ