યુરોપિયન યુનિયન સમિટમાં એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું જ્યારે અલ્બેનિયન વડાપ્રધાન એડીરામા ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ઘૂંટણે બેસી ગયા અને રેડ કાર્પેટ પર તેમનું સ્વાગત કર્યું. કાલેઅલ્બેનિયાની રાજધાની તિરાનામાં EU સમિટમાં વડાપ્રધાન એડી રામાએ યુરોપિયન નેતાઓનું સ્વાગત કર્યું હતું.
નમન નમન મેં ભેદ હૈ: મેલોનીનું ઘૂંટણિયે પડી સ્વાગત કરતા આલ્બેનિયન પીએમ
યુરોપિયન યુનિયન સમિટમાં એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું જ્યારે અલ્બેનિયન વડાપ્રધાન એડીરામા ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ઘૂંટણે બેસી ગયા અને રેડ કાર્પેટ પર તેમનું…
