કુનાર પ્રાંતમાં વહેલી સવારે 6.0ની તીવ્રતાથી ધરતી ધણધણી, જલાલાબાદ નજીક કેન્દ્રબિંદુ, 500થી વધુ ઘાયલ 20 મિનિટના અંતરે બે આંચકાથી માલ-મિલકતને પારાવાર નુકસાન, લાશોના ઢગલા ખડકાયા…
View More અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી: 250 લોકોના મોત, 500થી વધુ ઘાયલworld
‘ડેડ ઈકોનોમીના’ મજબૂત GDP આંકડા ટ્રમ્પ માટે લપડાક
ભારતના અર્થતંત્રે નાણાકીય વર્ષ 26 ના પહેલા ક્વાર્ટરમાં 7.8% GDP વધારા સાથે યુએસ ટેરિફનો સામનો કર્યો છે, જે વૈશ્વિક અવરોધો સામે સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. આ…
View More ‘ડેડ ઈકોનોમીના’ મજબૂત GDP આંકડા ટ્રમ્પ માટે લપડાકઈઝરાયેલી હુમલામાં હુતીના પીએમ, સંરક્ષણ પ્રધાન, લશ્કરી વડાનાં મોત
ઓગસ્ટના રોજ ઇઝરાયલે યમનની રાજધાની સનામાં ભારે હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં હુતી બળવાખોરોના ઘણા મહત્વપૂર્ણ ઠેકાણાઓ અને નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. મીડિયા…
View More ઈઝરાયેલી હુમલામાં હુતીના પીએમ, સંરક્ષણ પ્રધાન, લશ્કરી વડાનાં મોતપહેલગામ આતંકી હુમલા પર જાપાનનો ભારતને ફુલ સપોર્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબાએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સ્પષ્ટ અને કડક નિંદા કરી છે. તેમણે લશ્કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM) અને…
View More પહેલગામ આતંકી હુમલા પર જાપાનનો ભારતને ફુલ સપોર્ટમિત્રતાનો નવો અધ્યાય; ચંદ્રયાન-5 મિશનમાં જાપાન-ભારત ભાગીદાર
જાપાન હવે ચંદ્રયાન-5 મિશનમાં ભારતનું ભાગીદાર બનશે. ચંદ્રયાન-5 મિશન માટે, બંને દેશોની અવકાશ એજન્સીઓએ ચંદ્રના ધ્રુવીય ક્ષેત્ર પર સંયુક્ત તપાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ભારતીય…
View More મિત્રતાનો નવો અધ્યાય; ચંદ્રયાન-5 મિશનમાં જાપાન-ભારત ભાગીદારટ્રમ્પ સામે ઝૂકી જવાના બદલે ભારતે ચીન સાથે મળી કામ કરવું બહેતર
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચી ગયા છે અને આજે ચીન જવા રવાના થશે. મોદી સાત વર્ષ પછી ચીનની મુલાકાતે જવાના છે એ રીતે…
View More ટ્રમ્પ સામે ઝૂકી જવાના બદલે ભારતે ચીન સાથે મળી કામ કરવું બહેતરટ્રમ્પને ઝટકો, મોટાભાગના ટેરિફને ગેરકાયદે ઠરાવતી કોર્ટ
કટોકટી હેઠળની સત્તાઓમાં ટેરિફ અથવા ડ્યૂટી લાદવાની સત્તા નથી: ચૂકાદાથી પ્રમુખને મોટો ફટકો યુએસ ફેડરલ અપીલ કોર્ટે ગઇકાલે કટોકટી સત્તા હેઠળ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા…
View More ટ્રમ્પને ઝટકો, મોટાભાગના ટેરિફને ગેરકાયદે ઠરાવતી કોર્ટપુતિન હવે આરપારના મૂડમાં: યુક્રેનમાં ઇયુ, બ્રિટનના કાર્યાલયો ઉડાવી દીધા
યુક્રેન યુદ્ધમાં વ્લાદિમીર પુતિન હવે કરો યા મરોના મૂડમાં છે. આજે રશિયન સેનાએ કિવમાં યુરોપિયન યુનિયન અને બ્રિટનના કાર્યાલયો પર હુમલો કર્યો. આ હુમલામાં બ્રિટિશ…
View More પુતિન હવે આરપારના મૂડમાં: યુક્રેનમાં ઇયુ, બ્રિટનના કાર્યાલયો ઉડાવી દીધાન કરે નારાયણ અને ટ્રમ્પને કંઈ થાય તો વાન્સ સત્તા સંભાળવા તૈયાર
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં એક તરફ ટેરિફ વોરની તકલીફોથી દુનિયાના દેશોને ઝૂકાવા માગે છે, તો હવે તેમના સ્વાસ્થ્યને લઈને પણ સવાલો ઉઠવા લાગ્યા છે. જ્યાં એક…
View More ન કરે નારાયણ અને ટ્રમ્પને કંઈ થાય તો વાન્સ સત્તા સંભાળવા તૈયારપોર્ન પેજ પર ઇટાલીના પીએમ સહિત મહિલા રાજકારણીઓના ફોટા મૂકાયા
સોશિયલ મીડિયામાંથી ફોટા લઇ છેડછાડ કરાઇ ઇટાલીમાં એક મોટો કૌભાંડ બહાર આવ્યો છે, જેમાં મહિલા રાજકારણીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. એવું જાણવા મળ્યું છે…
View More પોર્ન પેજ પર ઇટાલીના પીએમ સહિત મહિલા રાજકારણીઓના ફોટા મૂકાયા