બેથ મુનીની 114 બોલમાં 109 રનની ઇનિંગ, 11 ચોગ્ગા ફટકાર્યા ICC મહિલા વર્લ્ડ કપ 2025ની નવમી મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ…
View More મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હારની હેટ્રિક, ઓસ્ટ્રેલિયા સામે કારમી હારworld
અમેરિકામાં ગોળીબારની જુદી છતાં જોડાયેલી ઘટનાઓમાં 4નાં મોત
અમેરિકાના હ્યૂસ્ટનમાં બુધવારે બે અલગ-અલગ જગ્યાએ ગોળીબારથી ચાર લોકોના મૃત્યુ થયા હતા, જેમાં હુમલો કરનાર પણ સામેલ છે. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં બંને…
View More અમેરિકામાં ગોળીબારની જુદી છતાં જોડાયેલી ઘટનાઓમાં 4નાં મોતમ્યાનમારમાં બૌધ્ધ ઉત્સવ પર સેનાનો હુમલો, 40નાં મોત
લશ્કરના પેરાગ્લાઇડિંગ દળે આકાશમાંથી બોમ્બ ફેેંકયા: 80 લોકો ઇજાગ્રસ્ત ગઇકાલે એક બૌધ્ધ ઉત્સવ કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શન પર મ્યાનમાર લશ્કરી હુમલામાં બાળકો સહિત 40 લોકો…
View More મ્યાનમારમાં બૌધ્ધ ઉત્સવ પર સેનાનો હુમલો, 40નાં મોતટેરિફ પરત ખેંચી ભારત સાથે સંબંધો સુધારો: ટ્રમ્પને 19 સાંસદોનો પત્ર
ભારત પર ઊંચા ટેરિફ લાદવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે તેમના પોતાના દેશમાં જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે,…
View More ટેરિફ પરત ખેંચી ભારત સાથે સંબંધો સુધારો: ટ્રમ્પને 19 સાંસદોનો પત્ર‘અમને આશા છે કે…’ ઇઝરાયલ-હમાસના પીસ પ્લાન પર PM મોદીનું સમર્થન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે ઇઝરાયલ અને હમાસ અમેરિકાની મધ્યસ્થી હેઠળની શાંતિ યોજનાના પ્રથમ તબક્કા માટે સંમત થયા છે. વડાપ્રધાન…
View More ‘અમને આશા છે કે…’ ઇઝરાયલ-હમાસના પીસ પ્લાન પર PM મોદીનું સમર્થનઅફઘાનિસ્તાનમાં અમેરિકાની લશ્કરી ઘુસણખોરીનો વિરોધ કરતા ભારત-પાક.
ખગ્રામ એરબેઝ પાછો લેવાના ટ્રમ્પના ઇરાદા પર પાણી ફેરવી દેતા સાત દેશો ભારત, રશિયા અને ચીન ઉપરાંત, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને પણ…
View More અફઘાનિસ્તાનમાં અમેરિકાની લશ્કરી ઘુસણખોરીનો વિરોધ કરતા ભારત-પાક.ઇન્સાહઅલ્લાહ… હવે યુધ્ધ થાય તો જીતી જઇશું: પાક.ને સનેપાત
સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે લવારો કર્યો, ભારત સાથે યુધ્ધની સંભાવના, જો થાય તો અલ્લાહ મોટી જીત અપાવશે: ભારત ઔરંગઝેબના શાસન સિવાય કયારેય એક ન હોવાનુંં…
View More ઇન્સાહઅલ્લાહ… હવે યુધ્ધ થાય તો જીતી જઇશું: પાક.ને સનેપાતભારત માટે વીઝા નિયમો હળવા નહીં થાય: બ્રિટિશ પીએમની સાફ વાત
મારી મુલાકાતનો હેતુ આર્થિક સંબંધો મજબુત બનાવવાનો: સ્ટાર્મર વડાપ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે બ્રિટન ભારત સાથે વિઝા કરાર કરશે નહીં, કારણ કે તેમનો ઉદ્દેશ્ય…
View More ભારત માટે વીઝા નિયમો હળવા નહીં થાય: બ્રિટિશ પીએમની સાફ વાતપાક. પર મહેરબાન ટ્રમ્પ હવે AIM-120 મિસાઇલ વેચશે
એક મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાનને અમેરિકા તરફથી AIM-120 એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ્સ (AMRAAM) મળવાની સંભાવના વધી ગઈ છે. અમેરિકાના યુદ્ધ મંત્રાલય (DOW) દ્વારા તાજેતરમાં…
View More પાક. પર મહેરબાન ટ્રમ્પ હવે AIM-120 મિસાઇલ વેચશેડીઝલના ભાવથી ભડકેલા લોકોનો ઇક્વાડોરના પ્રમુખનો જાન લેવા પ્રયાસ
પથ્થરમારાથી નિશાન બનાવાયા બાદ ગોળીબાર: આબાદ બચી ગયા વિરોધી દેખાવકારોના પથ્થરમારા અને ગોળીબારમાં ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆ બચી ગયા હતા. એક સરકારી મંત્રીએ દાવો કર્યો…
View More ડીઝલના ભાવથી ભડકેલા લોકોનો ઇક્વાડોરના પ્રમુખનો જાન લેવા પ્રયાસ