BCCIના વરિષ્ઠ અધિકારીઓની દુબઇમાં મીટિંગના કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલી વાર ICC મહિલા ODI વર્લ્ડ કપ જીત્યો છે. જોકે, આ ઐતિહાસિક જીત બાદ વિજય…
View More વર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ટીમની વિજય પરેડ નહીં યોજાયworld cup
ભવિષ્યના ચેમ્પિયન્સને પ્રેરણા આપશે આ જીત, ટીમ ઇન્ડિયાને PM મોદીના અભિનંદન
રાષ્ટ્રપતિ, અમિત શાહ, સચિન, વિરાટ કોહલી, યોગી આદિત્યનાથ સહિતનાઓની અભિનંદનની વર્ષા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને પહેલીવાર ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ જીતીને…
View More ભવિષ્યના ચેમ્પિયન્સને પ્રેરણા આપશે આ જીત, ટીમ ઇન્ડિયાને PM મોદીના અભિનંદનક્રિકેટ રસિયાઓએ મધરાત્રે રસ્તા પર આતશબાજી કરી ગરબા લીધા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચેમ્પિયન બનતા જામનગર-અમદાવાદ-વડોદરા-સુરત સહિતના સ્થળોએ ભવ્ય ઉજવણી મહિલા ક્રિકેટ વિશ્ર્વકર્મા ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ચેમ્પીયન બનતા મધરાત્રે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં…
View More ક્રિકેટ રસિયાઓએ મધરાત્રે રસ્તા પર આતશબાજી કરી ગરબા લીધા52 વર્ષની તપશ્ચર્યા બાદ ભારતની વીરાંગનાઓ જીત્યો વિશ્વકપ
રિપ્લેસમેન્ટ તરીકે રમવા આવેલી શેફાલી વર્મા ગેમ ચેન્જર બની, 87 રન ફટકાર્યા અને બે વિકેટ પણ લીધી દિપ્તી શર્માએ 9.3 ઓવરમાં માત્ર 39 રન આપી…
View More 52 વર્ષની તપશ્ચર્યા બાદ ભારતની વીરાંગનાઓ જીત્યો વિશ્વકપજો ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ જીતશે તો ગાવસ્કર જેમિમા સાથે યુગલ ગીત ગાશે
2024માં BCCI એવોર્ડસમાં ‘કયા હુઆ તેરા વાદા’ ગાયું હતું ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન સાથે મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે…
View More જો ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ જીતશે તો ગાવસ્કર જેમિમા સાથે યુગલ ગીત ગાશેરેકોર્ડ બ્રેક રન ચેઝ; ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતની ફાઇનલમાં વટભેર એન્ટ્રી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના 338 રનના લક્ષ્યાંક સામે જેમિમા રોડ્રિગ્સના 127 રન અને…
View More રેકોર્ડ બ્રેક રન ચેઝ; ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતની ફાઇનલમાં વટભેર એન્ટ્રીસંન્યાસની ચર્ચા વચ્ચે રવિન્દ્ર જાડેજાની વર્લ્ડ કપ રમવાની ઇચ્છા
ઓસ્ટ્રેલિયામાં પસંદગી ન થવા અંગેનું કારણ સિલેક્ટર્સે મને જણાવ્યું હતું ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજરાતના રવીન્દ્ર જાડેજાએ વન-ડે ક્રિકેટમાંથી પોતાના સંન્યાસ અંગે મહત્ત્વનો…
View More સંન્યાસની ચર્ચા વચ્ચે રવિન્દ્ર જાડેજાની વર્લ્ડ કપ રમવાની ઇચ્છાવિરાટ કોહલી- રોહિત શર્મા આગામી વર્લ્ડ કપમાં રમશે તેની કોઇ ગેરંટી નથી: એબી ડિવિલિયર્સ
રોહિત-વિરાટનો ટીમમાં સમાવેશથી ગિલને ફાયદો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની શરૂૂઆત 19 ઓક્ટોબરથી થશે. 4 ઓક્ટોબરના રોજ BCCIના ચીફ સિલેક્ટર અજિત અગરકરે…
View More વિરાટ કોહલી- રોહિત શર્મા આગામી વર્લ્ડ કપમાં રમશે તેની કોઇ ગેરંટી નથી: એબી ડિવિલિયર્સ