ગેરકાયદેસર ખનન સામે પોલીસની લાલ આંખ,ખનીજ ચોરીમાં સંડોવાયેલા શખ્સ સામે કાર્યવાહી રાજકોટ રેન્જ આઈ.જી.પી. નિર્લિપ્ત રાય અને મોરબી પોલીસ અધિક્ષક એમ.એન. પટેલની કડક સૂચના બાદ…
View More વાંકાનેરના વિનયગઢમાં ખનીજ માફિયાઓ પર ત્રાટકી પોલીસ: 1.65 કરોડનો મુદ્દામાલ જપ્તWankaner
વાંકાનેરના રંગપર ગામે સમૂહલગ્નમાં ગયેલા રાજકોટના યુવાન ઉપર સાળાનો હુમલો
રાજકોટમાં રહેતો યુવાન વાંકાનેરના રંગ પર ગામે આઈધામ મંદિર ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં ગયો હતો ત્યારે તેના સાળાએ તું અહીં કેમ આવ્યો તેમ કહી ધોકા…
View More વાંકાનેરના રંગપર ગામે સમૂહલગ્નમાં ગયેલા રાજકોટના યુવાન ઉપર સાળાનો હુમલોભાજપમાં નથી નાખવાનો, નાખી દ્યો કોંગ્રેસમાં, પાણી કહો ત્યારે છોડાવી દઇશ: જીતુ સોમાણી
વાંકાનેરના રાજકારણમાં હાલ એક કથિત વીડિયોએ ભારે ખળભળાટ મચાવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુ સોમાણી મતદારોને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરતા…
View More ભાજપમાં નથી નાખવાનો, નાખી દ્યો કોંગ્રેસમાં, પાણી કહો ત્યારે છોડાવી દઇશ: જીતુ સોમાણીપ્રેમી અને માતા સાથે મળી પતિની હત્યા કરતી પત્ની
લાશ પણ સળગાવી નાખી, વાંકાનેર પંથકની ચકચારી ઘટના ઉપરથી પડદો ઉંચકતી પોલીસ વાંકાનેરના ઢૂવા ગામ નજીક સિરામિક ફેક્ટરી પાસે ગત તા.27ના રોજસળગેલી હાલતમાં મળેલ અજાણ્યા…
View More પ્રેમી અને માતા સાથે મળી પતિની હત્યા કરતી પત્નીવાંકાનેરમાં પેસેન્જર બેસાડવા મુદ્દે રિક્ષાચાલક ઉપર હરીફ ધંધાર્થીઓ પાઈપ વડે તૂટી પડયા
તારે અહીંથી પેસેન્જર નહીં બેસાડવાના તેમ કહી હુમલો કર્યાનો આરોપ વાંકાનેરમાં પેસેન્જર બેસાડવા મુદ્દે રિક્ષા ચાલકને ‘તારે અહિંથી પેસેન્જર નહીં બેસાડવાના’ તેમ કહી હરિફ ધંધાર્થીઓએ…
View More વાંકાનેરમાં પેસેન્જર બેસાડવા મુદ્દે રિક્ષાચાલક ઉપર હરીફ ધંધાર્થીઓ પાઈપ વડે તૂટી પડયાવાંકાનેરમાં ખાનગી કંપનીનો 1.52 કરોડનો ગેસ બારોબાર વેંચી માર્યો
વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલ એક ખાનગી ગેસ બોટલિંગ પ્લાન્ટમાં કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનુ સામે આવ્યું છે. પ્લાન્ટના જ જવાબદાર કર્મચારીઓએ ભેગા…
View More વાંકાનેરમાં ખાનગી કંપનીનો 1.52 કરોડનો ગેસ બારોબાર વેંચી માર્યોવાંકાનેરના જાલી જોતપરડામાં પુત્રના પ્રેમ સંબંધની શંકાએ માતા ઉપર યુવતીના પરિવારનો હુમલો
વાંકાનેરના જાલી જોતપરડા ગામે રહેતાં પ્રૌઢાના પુત્રના પ્રેમ પ્રકરણની શંકાએ યુવતીના પરિવાર દ્વારા પ્રૌઢા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે રાજકોટ…
View More વાંકાનેરના જાલી જોતપરડામાં પુત્રના પ્રેમ સંબંધની શંકાએ માતા ઉપર યુવતીના પરિવારનો હુમલોવાંકાનેર પાલિકામાં 43 ડિગ્રી ગરમી વચ્ચે સરેરાશ 58.56 ટકા મતદાન
આજે ગુજરાતભરમાં સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં જીલ્લા પંચાયત, તા.પંચાયત, મહાનગર પાલિકા તથા નગરપાલિકાઓની ચુંટણી યોજાયેલ હતી. જેમાં વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં.4 બાદ કરતા 1 થી…
View More વાંકાનેર પાલિકામાં 43 ડિગ્રી ગરમી વચ્ચે સરેરાશ 58.56 ટકા મતદાનવાંકાનેરના સરકડિયા ગામે બનેવીના ડખ્ખામાં વચ્ચે પડેલા સાળા ઉપર બે શખ્સનો હુમલો
વાંકાનેરનાં સરકડીયા ગામે બનેવીના ડખ્ખામાં વચ્ચે પડેલા સાળા ઉપર બે શખ્સોએ ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More વાંકાનેરના સરકડિયા ગામે બનેવીના ડખ્ખામાં વચ્ચે પડેલા સાળા ઉપર બે શખ્સનો હુમલોવાંકાનેરમાં ભંગારના ધંધાર્થી ઉપર કાકાજી સહિત ત્રણનો દારૂના નશામાં હુમલો
લોધિકાના સાંગણવામાં યુવાને ઉંઘની વધુ પડતી ગોળીઓ પી લેતાં તબીયત લથડી વાંકાનેરમાં રહેતા ભંગારના ધંધાર્થી સાથે બે કાકાજી સસરા સહિતના ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા…
View More વાંકાનેરમાં ભંગારના ધંધાર્થી ઉપર કાકાજી સહિત ત્રણનો દારૂના નશામાં હુમલો