ત્રણ તરૂણ નાહવા પડયા હતા, એકનો બચાવ વઢવાણ ભોગાવો નદીમાં ચેકડેમ આવેલો છે. જેમાં 2 કિશોર ન્હાવા પડતા ડૂબી ગયા હતા. જેની ફાયર ટીમને જાણ…
View More વઢવાણમાં ચેક ડેમમાં નાહવા પડેલા બે મિત્રોના ડૂબી જતા મોતWadhwan
વઢવાણ પાસે યુટિલિટી અડફેટે પિતા-પુત્રના મોત
14 વર્ષના પુત્રને ધો.9ની પરીક્ષા ચાલી રહી હતી: પિતા સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની વઢવાણ તાલુકાના કરણગઢ પાસે પૂરપાટ ઝડપે આવતી યુટીલીટીના…
View More વઢવાણ પાસે યુટિલિટી અડફેટે પિતા-પુત્રના મોતવઢવાણમાં બેરોકટોક ખનીજ ખનન, કપચી ભરેલા ડમ્પર સહિત 90 લાખનો મુદ્દામાલ જપ્ત
વઢવાણ પંથકમાં ખનીજ ચોરી પકડવા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં કપચી ભરેલા 2 ડમ્પર પકડાયા હતા. આથી રૂૂ. 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરેન્દ્રનગર…
View More વઢવાણમાં બેરોકટોક ખનીજ ખનન, કપચી ભરેલા ડમ્પર સહિત 90 લાખનો મુદ્દામાલ જપ્તવૃધ્ધાવસ્થામાં પુત્રએ બીજા લગ્ન કરવાની ના પાડતા ઘરેથી નિકળી ગયેલા પિતાની લાશ મળી
વઢવાણના વૃધ્ધનો મૂળીના ખાખરાડી ગામની સીમમાંથી મૃતદેહ મળતા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો સુરેન્દ્રનગરમા વઢવાણમા રહેતા વૃધ્ધને પુત્રએ બીજા લગ્ન કરવાની ના પાડતા ઘરેથી…
View More વૃધ્ધાવસ્થામાં પુત્રએ બીજા લગ્ન કરવાની ના પાડતા ઘરેથી નિકળી ગયેલા પિતાની લાશ મળીરાજકોટ જેલમાંથી પેરોલ જપ્પ કરી ફરાર થયેલો કેદી વઢવાણમાંથી પકડાયો
બોટાદ એલસીબી પોલીસે વઢવાણમાંથી એક ફરાર કેદીને ઝડપી પાડ્યો છે. જગદીશ ઉર્ફે જગો ભાલીયા નામનો આ આરોપી છેલ્લા ચાર વર્ષથી વચગાળાના જામીન પર ફરાર હતો.…
View More રાજકોટ જેલમાંથી પેરોલ જપ્પ કરી ફરાર થયેલો કેદી વઢવાણમાંથી પકડાયોવઢવાણમાં લુખ્ખા તત્ત્વોનો આતંક, મહિલાની છેડતી, તલવારથી હુમલો
સુરેન્દ્રનગરના વઢવાણમાં તંત્રનો જરા પણ ડર ન હોય તેમ આવારા તત્વો બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણના આદર્શચોક વિસ્તારમાં આવરા તત્વો બેફામ બન્યા છે. જેમાં…
View More વઢવાણમાં લુખ્ખા તત્ત્વોનો આતંક, મહિલાની છેડતી, તલવારથી હુમલોવઢવાણમાં કારના 3 શોરૂમમાંથી રૂપિયા 13.46 લાખની ચોરી
સુરેન્દ્રનગર વઢવાણ મેઈન રોડ પર એક જ રાતમાં એક સાથે 3 કારના શોરૂૂમને ચોરોએ નિશાન બનાવીને દોઢ કલાકમાં ત્રણેય સ્થળેથી રૂૂ. 12.46 લાખની મતાની…
View More વઢવાણમાં કારના 3 શોરૂમમાંથી રૂપિયા 13.46 લાખની ચોરીવઢવાણની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
2018ની સાલમાં સગીરાને લલચાવી ફોસલાવી આરોપી ભગાડી ગયો હતો વઢવાણના ગ્રામ્ય વિસ્તારની સગીરાને ભગાડી દુષ્કમ આચરનાર આરોપીને સ્પે.પોક્સો કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે.આરોપીએ વર્ષ…
View More વઢવાણની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી