સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટક નજીક રહેતી પરિણીતા પાસે જેઠે જુગાર રમવા રૂપિયા માંગ્યા હતાં. પરિણીતાએ રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં…
View More વઢવાણમાં પરિણીતાએ જુગાર રમવા રૂપિયા નહીં આપતાં જેઠે માર માર્યોWadhwan
વઢવાણમાં 100 રૂપરડી માટે પતિના હાથે પત્નીની હત્યા
વહેલી સવારે પતિએ પૈસા મામલે માથાકૂટ કરી ન આપતા ઇંટ અને પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો, માસુમોએ માતાની છત્રછાયા…
View More વઢવાણમાં 100 રૂપરડી માટે પતિના હાથે પત્નીની હત્યાવઢવાણમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, દાગીના અને રોકડ જપ્ત કરાઈ
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વઢવાણના દિવ્યદર્શન સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી હનિફ મહંમદભાઈ માણેક (38)ને ઝડપી લીધો છે. તે રતનપર ખાતે રહે…
View More વઢવાણમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, દાગીના અને રોકડ જપ્ત કરાઈવઢવાણમાં અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો.11ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ
સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા અને ધો.11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ એક લાખની કિંમતની ગાય લેવાની માંગણી કરતા પિતાએ ગાય લેવાના બદલે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા પુત્રને લાગી…
View More વઢવાણમાં અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો.11ના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસવઢવાણ પાસે ખનીજચોરી કરતા 14 ડમ્પર પકડાયા, અધિકારીને ધમકી
સુરેન્દ્રનગર જિલ્લામાં ગરેકાયદે ખનન અને વહન કરતા લોકો પર સરકારી અધિકારઓ ઉપરાછાપરી દરોડો પાડી કરોડો રૃપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવા છતાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ બંધ થતી…
View More વઢવાણ પાસે ખનીજચોરી કરતા 14 ડમ્પર પકડાયા, અધિકારીને ધમકીવઢવાણના રામપરામાં વાડીએ ગાય બાબતે પૂછતા વૃધ્ધની હત્યા
વઢવાણ તાલુકાના રામપરા ગામની સીમ વિસ્તારના નાવણીયાના માર્ગ પર આવેલી વાડીએ પિતા-પુત્ર હતા. ત્યારે નાવણીયા ગામના શખસે ગાય અંગે પૂછપરછ કરતા મામલો બિચકાયો હતો. જેમાં…
View More વઢવાણના રામપરામાં વાડીએ ગાય બાબતે પૂછતા વૃધ્ધની હત્યાવઢવાણના ગેબનશાપીર સર્કલ પાસે પીધેલા કાર ચાલકે એક બાઇક સહિત ત્રણ વાહનને ઉલાળ્યા
સ્થાનિકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો, પોલીસે ગંભીરતા નહીં દાખવી માત્ર પીધેલાનો ગુનો નોંધ્યો વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે મંગળવારે રાત્રે પુરપાટ ઝડપે કારના ચાલકે કાર ચલાવી…
View More વઢવાણના ગેબનશાપીર સર્કલ પાસે પીધેલા કાર ચાલકે એક બાઇક સહિત ત્રણ વાહનને ઉલાળ્યાવઢવાણના વસ્તડીમાં માતાજીના મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા, ભાવિકોમાં રોષ
વઢવાણ તાલુકાના વસ્તડી સામાકાંઠા મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકતા ચકચાર મચી જવા પામી છે. તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીની ઉઠાંતરી કરી નાસી છુટયા છે. આ…
View More વઢવાણના વસ્તડીમાં માતાજીના મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા, ભાવિકોમાં રોષવઢવાણમાં ભૂંડ પકડવા મામલે બે જૂથ વચ્ચે મારામારી, ત્રણ લોકોને ઈજા
વઢવાણના બી-ડિવીઝન પોલીસ મથકની હદમાં જાહેરમાં ભુંડ પકડવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે હથિયારો વડે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને…
View More વઢવાણમાં ભૂંડ પકડવા મામલે બે જૂથ વચ્ચે મારામારી, ત્રણ લોકોને ઈજાવઢવાણના ઉપાસના સર્કલ પાસે એક્ટિવાને ઉલાળતા સગર્ભાનું મોત
વઢવાણના નકલંગપરા, પશુદવાખાના પાસે રહેતા ગોપાલભાઈ હસમુખભાઈ ઘુઘલીયાની પત્નીનું અકસ્માતે મોત થતા બી-ડિવિઝન પોલીસ મથકે તા. 1-6-2025ના દિવસે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે,…
View More વઢવાણના ઉપાસના સર્કલ પાસે એક્ટિવાને ઉલાળતા સગર્ભાનું મોત