ટ્રોલીબેગના બોક્સની આડમાં દારુનો જથ્થો જૂનાગઢ લઈ જવાતો હતો, રૂા.77 લાખનો મુદ્દામાલ અને રાજસ્થાનના ટ્રકચાલકની ધરપકડ વિરપુર પાસે પીઠડિયા નજીક ગ્રમ્ય એલસીબીએ દરોડો પાડી રૂા.57.19…
View More વિરપુર પાસેથી રૂા.57.19 લાખનો દારૂ-બિયર ઝડપાયોVirpur news
વીરપુરમાં દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી, ટ્રક-કાર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ ડામવા માટે અપનાવાયેલી ઝીરો ટોલરન્સ” નીતિ અંતર્ગત વિરપુર (જલારામ) પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વિરપુર પોલીસે…
View More વીરપુરમાં દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી, ટ્રક-કાર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્તવિરપુરના મેવાસાની ડ્રિસ્ટ્રિકટ બેંકની શાખામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
રાજકોટ ડ્રિસ્ટીક બેંકની વિરપુર ખાતે આવેલી શાખામાં ગઇકાલે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. આ સમયે બેંકમાં રહેલા સાયરન વાગતા તસ્કરો ત્યાથી ભાગી ગયા હતા. આ મામલે…
View More વિરપુરના મેવાસાની ડ્રિસ્ટ્રિકટ બેંકની શાખામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસવીરપુરની નૈત્રી આચાર્ય રાજ્ય કક્ષાની કથ્થક નૃત્ય સ્પર્ધામાં દ્વિતીય સ્થાને
સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરની મોંઘીબા સ્કૂલમાં અભ્યાસ કરતી અને નટવરી નૃત્ય માલા ક્લાસિકલ ડાન્સ સ્કૂલ રાજકોટ માં કથક નૃત્યના શ્રેષ્ઠ અભ્યાસ દ્વારા તૈયાર થયેલ વીરપુરની વિધાર્થીની…
View More વીરપુરની નૈત્રી આચાર્ય રાજ્ય કક્ષાની કથ્થક નૃત્ય સ્પર્ધામાં દ્વિતીય સ્થાનેવીરપુરમાં સાયબર ફ્રોડના રૂપિયા હેરફેર કરતાં ગોંડલના શખ્સની ધરપકડ, સાગ્રીત ફરાર
રાજકોટ જિલ્લાના યાત્રાધામ વિરપુર પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમ વિરુદ્ધ એક મોટી સફળતા મેળવવામાં આવી છે. “મ્યુલ બેંક એકાઉન્ટ” દ્વારા સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરતા…
View More વીરપુરમાં સાયબર ફ્રોડના રૂપિયા હેરફેર કરતાં ગોંડલના શખ્સની ધરપકડ, સાગ્રીત ફરારયાત્રાધામ વીરપુરમાં ગૌચર જમીન પર વાડાઓ વાળીને ખનીજચોરી કરવાનું અનોખું કારસ્તાન!
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં ખુલેઆમ ખનિજ ચોરીનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓને…
View More યાત્રાધામ વીરપુરમાં ગૌચર જમીન પર વાડાઓ વાળીને ખનીજચોરી કરવાનું અનોખું કારસ્તાન!વીરપુરમાં હોટેલ-ગેસ્ટહાઉસોમાંથી મોબાઈલ ચોરનાર તસ્કર ઝડપાયો: ત્રણ ગુનાના ભેદ ખુલ્યા
યાત્રાધામ વિરપુરમાં હોટેલ તેમજ ગેસ્ટહાઉસો માંથી મોબાઇલ ફોનની ચોરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે કેશોદમાં રહેતા રીક્ષા તસ્કરને ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછતાછ કરતા ત્રણ…
View More વીરપુરમાં હોટેલ-ગેસ્ટહાઉસોમાંથી મોબાઈલ ચોરનાર તસ્કર ઝડપાયો: ત્રણ ગુનાના ભેદ ખુલ્યાવીરપુરમાં મોબાઈલ ચોરને રૂપિયા આપવા છતા માલિકને ફોન પરત ન મળ્યો
ચોરે મોબાઈલ માલિકના સગા સંબંધીઓને ફોન કરી પૈસાની માંગણી કરેલ રાજકોટ જિલ્લાના વીરપુરમાંથી ચોરીની એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક તસ્કર માત્ર ચોરી…
View More વીરપુરમાં મોબાઈલ ચોરને રૂપિયા આપવા છતા માલિકને ફોન પરત ન મળ્યોવીરપુરમાં નવા બનતા સીસી રોડનું નિરીક્ષણ કરતાં જયેશભાઈ રાદડિયા
સૌરાષ્ટ્રનું જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી પૂજ્ય જલારામ બાપાની ધર્મશાળા તરફ જતો રસ્તો જે વીરપુરના રેલવે સ્ટેશનને પણ જોડતો…
View More વીરપુરમાં નવા બનતા સીસી રોડનું નિરીક્ષણ કરતાં જયેશભાઈ રાદડિયાવીરપુર પાસે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી કરનાર બે સગા ભાઈઓની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલી નાખ્યો વીરપુર તાબેના ઉમરાળી ગામે શ્રી ખોડીયાર માતાજીના મંદિરમાં ગત દિવસે રાત્રિના મંદિરની દાન…
View More વીરપુર પાસે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી કરનાર બે સગા ભાઈઓની ધરપકડ