વીંછિયાના સમઢિયાળા ગામેથી 1.10 લાખનો દારૂ-બિયર ભરેલી કાર સાથે એકની શખ્સ ઝડપાયો

સાયલા ગરાંભડી અને જસદણના શખ્સના નામ ખુલ્યા વિંછીયાના થોરીયાળી ગામથી સમઢીયાળા ગામ તરફ જવાના રસ્તેથી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીએ દરોડો પાડી 2.14 લાખનો વિદેશી દારૂૂ-બીયર ભરેલી…

View More વીંછિયાના સમઢિયાળા ગામેથી 1.10 લાખનો દારૂ-બિયર ભરેલી કાર સાથે એકની શખ્સ ઝડપાયો

વીંછિયાના ખડકાણામાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ એસિડ પીધું

પડધરીના તરઘડિયામાં બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ વિછીયા તાલુકાનાં ખડકાણા ગામે રહેતી યુવતીને કામ બાબતે નાની બહેન સાથે ઝઘડો થતા એસીડ પી લીધુ હતુ. યુવતીને…

View More વીંછિયાના ખડકાણામાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ એસિડ પીધું

વિંછીયાના અજમેર ગામે જુગાર કલબ પર દરોડો

વિંછીયા તાલુકાના અજમેર ગામની ભુખરી ખાણ સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીમાં ચાલતી જુગારકલબ પર શખ્સોને 1.47 લાખની રોકડ સહિત 8.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા…

View More વિંછીયાના અજમેર ગામે જુગાર કલબ પર દરોડો

વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયા તાલુકાના સનાળા ગામે રૂૂ.33.76 લાખનાં ખર્ચે બનનારા નવા ચેકડેમનું ખાતમુર્હૂત કર્યું હતુ. સ્થાનિક વોંકળા ઉપર પાણીના સંગ્રહ માટે નવો…

View More વિંછીયાના સનાળા ગામે નવા ચેકડેમનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ

વિંછિયામાં કોળી-ઠાકોર સમાજના સંમેલનમાં સરકાર સામે આક્રોશ

સમાજના લોકો સામેના તમામ કેસ પાછા ખેંચવા અને મૃતક ઘનશ્યામ રાજપરાના પરિવારને આર્થિક સહાય આપવા માગણી   રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે કોળી અગ્રણીઓની હત્યા બાદ…

View More વિંછિયામાં કોળી-ઠાકોર સમાજના સંમેલનમાં સરકાર સામે આક્રોશ

સુકન્યા સમૃદ્ધિ યોજનાની રકમની ઉચાપત કરનાર પોસ્ટ માસ્તરની સજાનો હુકમ યથાવત્

નીચેની કોર્ટના 3 વર્ષની સજા અને 10 હજારના દંડના હુકમ સામે સેશન્સ કોર્ટમાં અરજી કરી’તી વિંછીયા તાલુકાના દેવધરી ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે સુક્ધયા…

View More સુકન્યા સમૃદ્ધિ યોજનાની રકમની ઉચાપત કરનાર પોસ્ટ માસ્તરની સજાનો હુકમ યથાવત્

વીંછિયા પોલીસ ઉપર હુમલો કરવાના ફરજ રુકાવટના કેસમાં 70 આરોપીના જામીન મંજૂર

ચકચારી હત્યા કેસમાં આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ સાથે ટોળાંએ પથ્થરમારો કરતા પોલીસકર્મીઓને ઇજા પહોંચી’તી વિછિંયામા થોરીયાળી ગામના યુવકની હત્યાના રાજયભરમા ઘેરા પડઘા પડયા હતા. ચકચારી…

View More વીંછિયા પોલીસ ઉપર હુમલો કરવાના ફરજ રુકાવટના કેસમાં 70 આરોપીના જામીન મંજૂર