ગઇકાલે ધોળે દિવસે બનેલા આંધાધૂંધ ફાયરિંગના બનાવથી ચકચાર, પોલીસે ટીમો બનાવી મૌલાના સહિત ચારેયની શોધખોળ કરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે…
View More વેરાવળમાં તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી ધરબી હત્યાVeraval news
ધન્ય છે ડારી ગામના ખેડૂતોને, રોડ માટે સામેથી જ જમીન આપી દીધી
ખેત ઉત્પાદનને બજાર સુધી ઝડપથી પહોંચાડવા સેંકડો ખેડૂતો માટે આ નવો રોડ બનશે આર્શિવાદરૂપ: વેરાવળના ડારી ગામતળથી ‘ધારવાની પા’ તરીકે ઓળખાતા વિસ્તાર સુધી 1 કિ.મી.નો…
View More ધન્ય છે ડારી ગામના ખેડૂતોને, રોડ માટે સામેથી જ જમીન આપી દીધીવેરાવળમાં ખરાબાની જમીન પરના 97 મકાનોને રેગ્યુલર કરવાના બહાને 24.25 લાખની છેતરપિંડી
વેરાવળના ભીડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પરના 97 મકાનો રેગ્યુલર કરવાના રૂૂા.24.25 લાખ રૂૂપિયા લઈ છેતરપીંડી કરતા ભીડીયા કોળી સમાજ પૂર્વ પટેલ દ્વારા…
View More વેરાવળમાં ખરાબાની જમીન પરના 97 મકાનોને રેગ્યુલર કરવાના બહાને 24.25 લાખની છેતરપિંડીવેરાવળમાં યુવા ભાજપ મંત્રી ઉપર ચૂંટણીના ડખ્ખામાં હુમલો થયાનું ખુલ્યું
વેરાવળ માં નગરપાલિકા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય તણાવ વધ્યો છે. શહેર યુવા ભાજપના મંત્રી નવલ ભારાવાલા પર હુમલો ચૂંટણી દરમિયાન થયેલા મન દુ:ખ ને કારણે…
View More વેરાવળમાં યુવા ભાજપ મંત્રી ઉપર ચૂંટણીના ડખ્ખામાં હુમલો થયાનું ખુલ્યુંવેરાવળમાં ખડખડ વિસ્તારમાં પોલીસનો દરોડો, 912 દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપાયો
વેરાવળના ખડખડ વિસ્તારમાં એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા દરોડો પાડી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 912 બોટલ વિદેશી દારૂૂ સહિત રૂૂા.2.25…
View More વેરાવળમાં ખડખડ વિસ્તારમાં પોલીસનો દરોડો, 912 દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપાયોવેરાવળ પોલીસે સગીરાનું અપહરણ કરી શારીરિક શોષણ કરનાર આરોપીને ઝડપ્યો
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી વેરાવળ શહેરમાં એક સગીરાનું અપહરણ કરી તેના પર શારીરિક શોષણ કરવાના આરોપસર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી…
View More વેરાવળ પોલીસે સગીરાનું અપહરણ કરી શારીરિક શોષણ કરનાર આરોપીને ઝડપ્યોવેરાવળમાં તાંત્રિક વિધિના બહાને વૃધ્ધા સાથે 76.66 લાખની ઠગાઈ
તાંત્રિક વિધિનાં બહાને વૃધ્ધાને હીરા-માણેક સોનુ અપાવવાની લાલચ આપેલ; બે આરોપી સામે ગુનો નોંધાયો વેરાવળના ભીડીયા વિસ્તારમાં રહેતા વૃધ્ધ મહીલા પાસે ઉના ના એક શખ્સે…
View More વેરાવળમાં તાંત્રિક વિધિના બહાને વૃધ્ધા સાથે 76.66 લાખની ઠગાઈવેરાવળ વોર્ડ નં.9માં બહારના ઉમેદવારોને નો-એન્ટ્રીના બેનરો
માત્ર સ્થાનિક ઉમેદવારને જ પ્રવેશની વાતથી રાજકીય પક્ષોમાં ચિંતા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ તેજ વોર્ડ નંબર…
View More વેરાવળ વોર્ડ નં.9માં બહારના ઉમેદવારોને નો-એન્ટ્રીના બેનરોવેરાવળમાં ભાડુઆત અંગે પોલીસમાં જાણ ન કરનાર મકાન માલિક સામે કાર્યવાહી
વેરાવળ પોલીસ માં ભાડુઆત અંગેની જાણ નહી કરતા મકાન માલીક વિરૂૂધ્ધ કડક એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લા માં મકાન ભાડે આપનાર…
View More વેરાવળમાં ભાડુઆત અંગે પોલીસમાં જાણ ન કરનાર મકાન માલિક સામે કાર્યવાહીજાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી
વેરાવળ પોલીસમાં નોંધણી કરાવ્યા વગર પરપ્રાંતીય મજૂરો ને કામે રાખનાર રેસ્ટોરન્ટ માલિક, સંચાલક વિરુદ્ધ એસ.ઓ.જી બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લામાં પરપ્રાંતના…
View More જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી