એડવોકેટ રિતેષ પંડ્યા, તેજસ પંડ્યા, પરેશ ટીમાણિયા અને રમેશ પંડિતની ધારદાર રજૂઆત વેરાવળમાં કેટરિંગનું કામ કરતા વેપારીને ધંધાના વિકાસ માટે રૂૂ.સાત લાખ ઉછીના લીધેલ હતા…
View More વેરાવળમાં કેટરિંગનો વેપારી રૂા.27 લાખના ચેક રી ટર્ન કેસમાં નિર્દોષ જાહેરVeraval news
વેરાવળમાં દરજી સમાજના ઉપપ્રમુખની કારમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી
12.50 લાખનું નુકસાન, ગુનો નોંધી તપાસનો ધમધમાટ વેરાવળ વાંઝા દરજી સમાજ ના માજી પ્રમુખ તથા અખિલ દરજી સમાજ ના સમસ્ત ગુજરાતના ઉપપ્રમુખ મોહનભાઇ ધીરૂૂભાઇ ઘેરવડા…
View More વેરાવળમાં દરજી સમાજના ઉપપ્રમુખની કારમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપીવેરાવળમાં દરજી સમાજના અગ્રણીની કાર સળગાવાઇ
વેરાવળમાં દરજી સમાજ ના અગ્રણી ની મોટર કાર કોઇ અજાણ્યા શખ્સોએ સળગાવ્યા ના આરોપ સાથે પોલીસ ને રજુઆત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.વેરાવળ નજીક…
View More વેરાવળમાં દરજી સમાજના અગ્રણીની કાર સળગાવાઇવેરાવળના સિડોકર ગામમાં માતાજીના પુંજ પ્રસંગ દરમિયાન દુર્ઘટના, વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં નવરાત્રિમાં એક દુર્ઘટના બની છે. વેરાવળના સીડોકર ગામમાં જનરેટરમાંથી કરંટ લાગતા 3 લોકોના મોત થયા છે. આ સિડોકર ગામે…
View More વેરાવળના સિડોકર ગામમાં માતાજીના પુંજ પ્રસંગ દરમિયાન દુર્ઘટના, વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોતસોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો મુકતા વેરાવળના નાવદ્રાનો શખ્સ ઝડપાયો
સોમનાથ એસ.ઓ.જીએ ધોરણસર કાર્યવાહી હાથ ધરી ગીર સોમનાથ એસ.ઓ.જી. બ્રાન્ચે સોશ્યલ મિડીયા ઉપર હથિયાર છરી સાથે નો વિડીયો/ફોટો મુકનાર નાવદ્રા ગામના શખ્સને પકડી ધોરણસરની કાર્યવાહી…
View More સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો મુકતા વેરાવળના નાવદ્રાનો શખ્સ ઝડપાયોવેરાવળમાં વોલ્ગા ધી ડેપો પર SOGનો દરોડો, શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયા
વેરાવળમાં શંકાસ્પદ ભેળસેળિયા ઘી ના વેપાર અંગે વોલ્ગા ધી ડેપો પર એસઓજી દ્વારા ફૂડ વિભાગને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો, તપાસમાં લાયસન્સ પણ 2024…
View More વેરાવળમાં વોલ્ગા ધી ડેપો પર SOGનો દરોડો, શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવાયાવેરાવળ તાલુકામાં બિનઅધિકૃત વહન બદલ 4 વાહનની અટકાયત
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તાલુકામાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ…
View More વેરાવળ તાલુકામાં બિનઅધિકૃત વહન બદલ 4 વાહનની અટકાયતવેરાવળના મંડોર ગામે પ્રભાસ પાટણનો યુવાન મૃત હાલતમાં મળ્યો
પ્રથામિક તપાસમાં યુવક અકસ્માતે પાણીમાં પડી જતાં મૃત્યુ થયાનો અંદાજ વેરાવળ તાલુકાનાં મંડોર ગામે આવેલ ગાગળીયા ઘુના નજીક યુવક નો મૃતદેહ મળી આવ્યો છે સ્થાનિકો…
View More વેરાવળના મંડોર ગામે પ્રભાસ પાટણનો યુવાન મૃત હાલતમાં મળ્યોવેરાવળમાં આધાર કાર્ડમાં સુધારા વધારામાં લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો
રૂા.100ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો વેરાવળના ડાભોર રોડ ઉપર સીએચસી આધાર કેન્દ્ર માં રૂૂા.100 થી 500 લાંચ લેવાતી હોવાની ફરિયાદ આવતા એસીબી દ્વારા છટકાનું…
View More વેરાવળમાં આધાર કાર્ડમાં સુધારા વધારામાં લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયોવેરાવળમાં પરિણીતાની છેડતી કરનાર શખસ અંતે ઝડપાયો
વેરાવળ માં મહિલાઓને હેરાન પરેસાન તથા છેડતી કરનાર ઇસમને ગણતરીની કલાકમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસે હાથ ધરી છે. જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક…
View More વેરાવળમાં પરિણીતાની છેડતી કરનાર શખસ અંતે ઝડપાયો