આગામી 14 ઓક્ટોબરે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરા ભાજપ દ્વારા બંને નેતાઓનું સ્વાગત કરવા…
View More વડોદરામાં ભાજપના ઝંડા લગાવવા કોર્પોરેશનના કર્મચારીઓને કામે લગાડવામાં આવતા ભારે ઉહાપોહvadodara
વડોદરામાં ભડકેલી ગાયે ઢોર પાર્ટીના કર્મચારીને 500 મીટર સુધી ઢસડ્યો
વડોદરા મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના કર્મચારીનો કામગીરી દરમિયાન માંડ-માંડ જીવ બચ્યો. રખડતી ગાયને પકડવામાં કર્મચારીનો પગ દોરડામાં ફસાતા જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. ભડકેલી ગાયે દોટ…
View More વડોદરામાં ભડકેલી ગાયે ઢોર પાર્ટીના કર્મચારીને 500 મીટર સુધી ઢસડ્યો39 કરોડના ખર્ચે બનેલો વડોદરાનો બાજવા બ્રિજ બે વર્ષમાં બેસી ગયો
વડોદરામાં બાજવા બ્રિજ તેના લોકાર્પણના માત્ર બે વર્ષની અંદર જ વિવાદમાં આવ્યો છે. રૂૂ. 39 કરોડના ખર્ચે નવો બનાવેલો આ બ્રિજનો બાજવા ગામ તરફ જતો…
View More 39 કરોડના ખર્ચે બનેલો વડોદરાનો બાજવા બ્રિજ બે વર્ષમાં બેસી ગયોવડોદરાના અંકોડિયા કેનાલ પર મધરાત્રે એકાંત માણવા ગયેલા યુવક-યુવતી લૂંટાયા
ત્રણ લૂંટારુઓ લાખથી વધુ રકમની મતા લૂંટી ગયા, ગાંધીનગર જેવી ઘટના બનતા અટકી ગાંધીનગરમાં કેનાલ પાસે બનેલી ઘટનાની શાહી હજું સુકાઈ નથી, ત્યાં નવરાત્રીના ત્રીજા…
View More વડોદરાના અંકોડિયા કેનાલ પર મધરાત્રે એકાંત માણવા ગયેલા યુવક-યુવતી લૂંટાયાવડોદરા અને ગોધરામાં વિવાદાસ્પદ પોસ્ટ બાદ ટોળા ઉમટતા કોમી તંગદિલી
વડોદરા જૂનીગઢી વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, એક ઘવાયો ગોધરામાં પોલીસ સ્ટેશનમાં તોડફોડ, ટોળાને વિખેરવા બળપ્રયોગ ઉત્તર પ્રદેશમાં થયેલા રમખાણો ગુજરાતના ગોધરા અને વડોદરા સુધી…
View More વડોદરા અને ગોધરામાં વિવાદાસ્પદ પોસ્ટ બાદ ટોળા ઉમટતા કોમી તંગદિલીવડોદરામાં 2 કોમ વચ્ચે પથ્થરમારો, નવરાત્રિ પંડાલને નિશાન બનાવ્યાનો આરોપ
વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરામાં મોડી રાત્રે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જૂની ગઢી વિસ્તારમાં બે જૂથો…
View More વડોદરામાં 2 કોમ વચ્ચે પથ્થરમારો, નવરાત્રિ પંડાલને નિશાન બનાવ્યાનો આરોપ20 રૂપિયામાં માત્ર 6 પાણીપુરી? મહિલાએ રોડ ઉપર ધમાલ મચાવી
વડોદરામાં એક મહિલા 20 રૂૂપિયાની પાણી પૂરી ખાવા માટે ભૈયાની લારી પર ગઈ પરંતુ એને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પાણીપુરી વાળાએ 20 રૂૂપિયાની માત્ર 6…
View More 20 રૂપિયામાં માત્ર 6 પાણીપુરી? મહિલાએ રોડ ઉપર ધમાલ મચાવીપીધેલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશન માથે લીધું, અધિકારીઓની હાજરીમાં ગાળાગાળી
ગુજરાતમાં દારૂૂબંધીના પોલીસકર્મીએ જ લીરેલીરા ઉડાવ્યા હોવાનો બનાવ વડોદરાથી સામે આવ્યો છે. વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર (ઉંમર 37)એ પોતાની જ સોસાયટીમાં નોકરી…
View More પીધેલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશન માથે લીધું, અધિકારીઓની હાજરીમાં ગાળાગાળીવડોદરામાં પોલીસ સ્ટેશનની દીવાલ તૂટી પડતાં મહિલાનું મોત, અનેક વાહનો દટાયા
ગુજરાતમાં હાલમાં ગણપતિ બાપ્પા મોરિયા અને બોલમારી અંબે જય જય અંબેનો નાદ સંભળાઈ રહ્યો છે. આ દરમિયાન વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન પહેલા જ એક દુર્ઘટના…
View More વડોદરામાં પોલીસ સ્ટેશનની દીવાલ તૂટી પડતાં મહિલાનું મોત, અનેક વાહનો દટાયાકાન ખોલી લેજો, ચૌદમું રતન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં!
વડોદરાના માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી મેદાનમાં આવ્યા છે. વિવાદોથી ઘેરાયેલા રહેતા અને ભાજપથી છેડો ફાડનાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરીથી રાજકારણમાં એક્ટિવ થયા છે.…
View More કાન ખોલી લેજો, ચૌદમું રતન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં!