તમામ રસ્તાઓ બંધ, હોટલ ભાડામાં ભારે વધારો, વહીવટી તંત્ર તરફથી કોઇ જ મદદ મળતી નથી ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટવાને કારણે પહાડો પરથી માટી અને પથ્થરો…
View More ઉત્તરાખંડમાં 50 ગુજરાતી ફસાયા, જીવ બચાવવા 10 કિ.મી. ચાલ્યાuttarakhand
દહેરાદૂનના સહસ્ત્રધારા, હિમાચલમાં આભ ફાટતાં ભારે તારાજી
ઉતરાખંડના પર્યટનસ્થળે વાદળ ફાટતાં દુકાનો ધોવાઇ, અનેક લાપતા: તમસા નદીમાં પૂર આવતા શિવલિંગ ડૂબી ગયું: ધરમપુરમાં આખું બસ સ્ટેન્ડ ડૂબી જતાં વાહનો તણાયા: ભૂસ્ખલનમાં ત્રણનાં…
View More દહેરાદૂનના સહસ્ત્રધારા, હિમાચલમાં આભ ફાટતાં ભારે તારાજીઉતરાખંડના ડ્રીમ પ્રોજેકટમાં ત્રણ કંપનીઓના ટેન્ડર, બધામાં પતંજલિના બાલકૃષ્ણનનો હિસ્સો
ઉત્તરાખંડની ધામી સરકારના મહત્વાકાંક્ષી જીઓર્જ એવરેસ્ટ એસ્ટેટ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો ઉઠ્યા છે. રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટ માટે ત્રણ કંપનીઓએ બિડ નાખી હતી, અને તેમાંથી…
View More ઉતરાખંડના ડ્રીમ પ્રોજેકટમાં ત્રણ કંપનીઓના ટેન્ડર, બધામાં પતંજલિના બાલકૃષ્ણનનો હિસ્સોઉત્તરાખંડના ગૌરીકુંડમાં ગુજરાતના 47 શ્રદ્ધાળુઓ ફસાયા, સૌથી વધારે સૌરાષ્ટ્રના
ઉત્તરાખંડમાં કુદરતી આફત તબાહી મચાવી છે. અનેક જગ્યાએ ભૂસ્ખલન થયાના સમાચાર સામે આવ્યા છે. વરસાદ અને ભૂસ્ખલનની પરિસ્થિતિ વચ્ચે અનેક યાત્રાળુઓ મુશ્કેલીમાં ફસાયા હતા.…
View More ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ગુજરાતના 47 શ્રદ્ધાળુઓ ફસાયા, સૌથી વધારે સૌરાષ્ટ્રનાઉત્તરાખંડમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યું: બે લાપત્તા, કાટમાળ હેઠળ કેટલાય ઘરો દબાયા
ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ છે. ચમોલી જિલ્લાના દેવલ બ્લોકમાં વાદળ ફાટવાની ઘટના બની છે. જેમાં પતિ-પત્ની ગુમ છે અને બે લોકો ઘાયલ…
View More ઉત્તરાખંડમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યું: બે લાપત્તા, કાટમાળ હેઠળ કેટલાય ઘરો દબાયાઉત્તરાખંડમાં કુદરતે ફરી તબાહી મચાવી: રુદ્રપ્રયાગ અને ચમોલીમાં આભ ફાટ્યું
ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે સંકટ વધુ ઘેરું બન્યું છે. હવે ફરી એકવાર બે જિલ્લામાંથી વાદળ ફાટવાની ઘટના સામે આવી…
View More ઉત્તરાખંડમાં કુદરતે ફરી તબાહી મચાવી: રુદ્રપ્રયાગ અને ચમોલીમાં આભ ફાટ્યુંઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટ્યું, થરાલી ગામ કાટમાળમાં ફેરવાયું
કાટમાળ સીધો SDMના નિવાસસ્થાનમાં પડ્યો: 1નું મોત, 1 લાપતા: દેવભૂમિમાં ધરાલી બાદ વધુ એક દુર્ઘટના ઉત્તરાખંડમાં ચોમાસાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. થોડા દિવસ…
View More ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટ્યું, થરાલી ગામ કાટમાળમાં ફેરવાયુંધારલીના પુરગ્રસ્તોને ઉગારવા ગયેલી સૈન્યની બચાવ ટુકડીના નવ સભ્યો તણાઇ ગયાની આશંકા
ઉત્તરાખંડના ધારલીમાં પૂરને કારણે વિનાશની માહિતી મળતાં, સૈનિકોની એક ટીમ તાત્કાલિક બચાવ માટે રવાના થઈ. પરંતુ તેઓ પોતે ઝડપથી આવતા કાટમાળમાં ફસાઈ ગયા. કેટલાક કોઈક…
View More ધારલીના પુરગ્રસ્તોને ઉગારવા ગયેલી સૈન્યની બચાવ ટુકડીના નવ સભ્યો તણાઇ ગયાની આશંકાઉત્તરાખંડની વરસાદી આફતમાં 136 ગુજરાતીઓ ફસાયા
સ્ટેટ ઇમરજન્સી ક્ધટ્રોલ રૂમ ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં; ચારને મેડિકલ સારવાર અપાઇ, ખરાબ હવામાનથી એર લીફ્ટિંગ પણ શકય નથી ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે અનેક ગુજરાતી…
View More ઉત્તરાખંડની વરસાદી આફતમાં 136 ગુજરાતીઓ ફસાયાઆફતનો વરસાદ; હિમાચલ-ઉત્તરાખંડમાં 100નાં મોત, કરોડોનું નુકસાન
રાજસ્થાન, બિહાર, આસામમાં વિનાશક પૂર, ખેતરોમાં પાણી ભરાતાં વાવણીકાર્ય ખોરંભાયું, હજુ ભારે વરસાદનું એલર્ટ દેશભરમાં ચોમાસાએ ભારે તબાહી મચી રહી છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં 100…
View More આફતનો વરસાદ; હિમાચલ-ઉત્તરાખંડમાં 100નાં મોત, કરોડોનું નુકસાન