ઉત્તરાખંડમાં કુદરતી આફત તબાહી મચાવી છે. અનેક જગ્યાએ ભૂસ્ખલન થયાના સમાચાર સામે આવ્યા છે. વરસાદ અને ભૂસ્ખલનની પરિસ્થિતિ વચ્ચે અનેક યાત્રાળુઓ મુશ્કેલીમાં ફસાયા હતા.…
View More ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ગુજરાતના 47 શ્રદ્ધાળુઓ ફસાયા, સૌથી વધારે સૌરાષ્ટ્રનાUttarakhand news
ઉત્તરાખંડમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યું: બે લાપત્તા, કાટમાળ હેઠળ કેટલાય ઘરો દબાયા
ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ છે. ચમોલી જિલ્લાના દેવલ બ્લોકમાં વાદળ ફાટવાની ઘટના બની છે. જેમાં પતિ-પત્ની ગુમ છે અને બે લોકો ઘાયલ…
View More ઉત્તરાખંડમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યું: બે લાપત્તા, કાટમાળ હેઠળ કેટલાય ઘરો દબાયાઉત્તરાખંડમાં કુદરતે ફરી તબાહી મચાવી: રુદ્રપ્રયાગ અને ચમોલીમાં આભ ફાટ્યું
ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે સંકટ વધુ ઘેરું બન્યું છે. હવે ફરી એકવાર બે જિલ્લામાંથી વાદળ ફાટવાની ઘટના સામે આવી…
View More ઉત્તરાખંડમાં કુદરતે ફરી તબાહી મચાવી: રુદ્રપ્રયાગ અને ચમોલીમાં આભ ફાટ્યુંઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટ્યું, થરાલી ગામ કાટમાળમાં ફેરવાયું
કાટમાળ સીધો SDMના નિવાસસ્થાનમાં પડ્યો: 1નું મોત, 1 લાપતા: દેવભૂમિમાં ધરાલી બાદ વધુ એક દુર્ઘટના ઉત્તરાખંડમાં ચોમાસાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. થોડા દિવસ…
View More ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટ્યું, થરાલી ગામ કાટમાળમાં ફેરવાયુંધારલીના પુરગ્રસ્તોને ઉગારવા ગયેલી સૈન્યની બચાવ ટુકડીના નવ સભ્યો તણાઇ ગયાની આશંકા
ઉત્તરાખંડના ધારલીમાં પૂરને કારણે વિનાશની માહિતી મળતાં, સૈનિકોની એક ટીમ તાત્કાલિક બચાવ માટે રવાના થઈ. પરંતુ તેઓ પોતે ઝડપથી આવતા કાટમાળમાં ફસાઈ ગયા. કેટલાક કોઈક…
View More ધારલીના પુરગ્રસ્તોને ઉગારવા ગયેલી સૈન્યની બચાવ ટુકડીના નવ સભ્યો તણાઇ ગયાની આશંકાઉત્તરાખંડની વરસાદી આફતમાં 136 ગુજરાતીઓ ફસાયા
સ્ટેટ ઇમરજન્સી ક્ધટ્રોલ રૂમ ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં; ચારને મેડિકલ સારવાર અપાઇ, ખરાબ હવામાનથી એર લીફ્ટિંગ પણ શકય નથી ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે અનેક ગુજરાતી…
View More ઉત્તરાખંડની વરસાદી આફતમાં 136 ગુજરાતીઓ ફસાયાઉત્તરાખંડના પિથોરાગઢમાં જીપ ખાડામાં પડતાં 8નાં મોત
વાહનમાં 13 લોકો સવાર હતા, 3 ગંભીર ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં એક જીપ ખાડામાં પડતાં 8 લોકોના મોત થયા છે. પિથોરાગઢના…
View More ઉત્તરાખંડના પિથોરાગઢમાં જીપ ખાડામાં પડતાં 8નાં મોતઉત્તરાખંડના ઉત્તરકાશી 3.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ઉત્તરાખંડના ઉત્તરકાશી (ઉત્તરકાશી ન્યૂઝ)માં આજે (8 જુલાઈ) ભૂકંપ આવ્યો હતો. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમ અનુસાર, ભૂકંપનું…
View More ઉત્તરાખંડના ઉત્તરકાશી 3.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યાઉત્તરાખંડમાં વરસાદ ફરી આફત બન્યો!! ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ-કેદારનાથ હાઇવે બંધ, અનેક શ્રદ્ધાળુઓ ફસાયા
ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાન ખરાબ થયું છે. ગઈકાલ રાતથી પહાડી વિસ્તારોમાં પડી રહેલા મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ અને…
View More ઉત્તરાખંડમાં વરસાદ ફરી આફત બન્યો!! ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ-કેદારનાથ હાઇવે બંધ, અનેક શ્રદ્ધાળુઓ ફસાયાઉત્તરાખંડમાં બસ નદીમાં ખાબકી: સુરતની યુવતી સહીત 3ના મોત, 9 લાપતા
અકસ્માતમાં અન્ય 8 ઘાયલ, લાપતા મુસાફરોમાં સુરતના જવેલર્સ પરિવારના અન્ય સભ્યોનો સમાવેશ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી છે. આ અકસ્માત ઘોલથીરમાં બદ્રીનાથ હાઇવે…
View More ઉત્તરાખંડમાં બસ નદીમાં ખાબકી: સુરતની યુવતી સહીત 3ના મોત, 9 લાપતા