ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. નેશનલ હાઈવે નંબર 34 પર ઘટાલ ગામ…
View More ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ગમખ્વાર અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 9 મોત, 43 ઈજાગ્રસ્તUttar Pradesh news
રામ મંદિર જોઇ શકાય છે, પરંતુ ફાઇલ જોવા એક ટેબલેથી બીજા ટેબલે ફરવું પડે છે
ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલના પદ ઉપર આરૂૂઢ ગુજરાતના પૂર્વ અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલ અચાનક પોતાના મિજાજના દર્શન કરાવ્યાં છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ…
View More રામ મંદિર જોઇ શકાય છે, પરંતુ ફાઇલ જોવા એક ટેબલેથી બીજા ટેબલે ફરવું પડે છેVIDEO: રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો, હાર પહેરવાના બહાને એક યુવકે લાફો ઝીંકયો
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક ચોંકાવનારી ઘટના બની. આરેસએસએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરવામાં આવ્યો હતો.એક યુવકે માળા પહેરાવવાના બહાને મૌર્યને પાછળથી…
View More VIDEO: રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો, હાર પહેરવાના બહાને એક યુવકે લાફો ઝીંકયોગંગા તમારા ચરણસ્પર્શ કરવા આવી છે, સ્વર્ગે લઇ જશે: મંત્રીની ક્રૂર મજાક
પૂરપીડિતો પૈકી એક વૃધ્ધાએ નિષાદને કહ્યું, તમે પણ ગંગાના આશીર્વાદ લો ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં, ખાસ કરીને ગંગા નદીના કિનારે આવેલા જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ…
View More ગંગા તમારા ચરણસ્પર્શ કરવા આવી છે, સ્વર્ગે લઇ જશે: મંત્રીની ક્રૂર મજાકયુપીમાં ગંગા-યમુનાનો કહેર: 18 જિલ્લામાં ભારે પૂરથી 12નાં મોત
બુંદેલખંડ-પૂર્વાંચલમાં 37 તાલુકા અને 402 ગામમાં પૂરના પાણી ફરી વળ્યા: 84392 લોકોને રાહત છાવણીમાં ખસેડાયા બનારસની શેરીઓમાં હોડી ફરવા લાગી: ગંગાઘાટ પાણીમાં ગરકાવ થતા શેરીઓમાં…
View More યુપીમાં ગંગા-યમુનાનો કહેર: 18 જિલ્લામાં ભારે પૂરથી 12નાં મોતઅલીગઢમાં ગેરકાયદેસર ધર્માંતરણના નેટવર્કનો પર્દાફાશ, 97 મહિલાઓ ગુમ
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મોટા ગેરકાયદે ધર્માંતરણ નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યા નુસાર, આ ગેંગે કથિત રીતે 97 મહિલાઓને ફસાવી…
View More અલીગઢમાં ગેરકાયદેસર ધર્માંતરણના નેટવર્કનો પર્દાફાશ, 97 મહિલાઓ ગુમજમીન વિવાદમાં દલિત બાળકની હત્યા: મૃતદેહ ઝાડ પર લટકાવ્યો
ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લાથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. નિઘાસન પોલીસ સ્ટેશન વિસ્તારના રઘુવર નગર ગામમાંથી એક 10 વર્ષીય દલિત બાળકનો મૃતદેહ ઝાડ…
View More જમીન વિવાદમાં દલિત બાળકની હત્યા: મૃતદેહ ઝાડ પર લટકાવ્યોઅજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવાર 4 બાળકો સહિત 5નાં મૃત્યુ
યુપીના મેરઠ-બુલંદશહર હાઇવે પર મોડીરાત્રે દુર્ઘટના ઉત્તર પ્રદેશના હાપુરમાં મેરઠ-બુલંદશહેર હાઇવે પર મોડી રાત્રે થયેલા એક દુ:ખદ અકસ્માતમાં ચાર બાળકો સહિત પાંચ લોકોના મોત થયા.…
View More અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવાર 4 બાળકો સહિત 5નાં મૃત્યુનાળાં સાથે અથડાયા પછી કારમાં આગ લાગતાં પાંચ જીવતાં ભૂંજાયા
ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં એક કાર કલ્વર્ટ સાથે અથડાઈ અને પલટી ગઈ અને પછી આગ લાગી. અકસ્માતમાં કારમાં સવાર…
View More નાળાં સાથે અથડાયા પછી કારમાં આગ લાગતાં પાંચ જીવતાં ભૂંજાયાલગ્નના માંડવે વરરાજા બદલાઇ ગયો! ક્ધયાએ લગ્નની ના પાડતાં જાન પરત
મોટાભાગના લગ્ન પ્રસંગોમાં મેરેજ હોલમાં લગ્નના ગીતો ગવાતા હોય, જાનૈયાઓનો ઉત્સાહ ચરમ પર હોય અને લગ્નની વિધિ ચાલતી હોય તે સામાન્ય છે, પરંતુ ઉત્તર પ્રદેશના…
View More લગ્નના માંડવે વરરાજા બદલાઇ ગયો! ક્ધયાએ લગ્નની ના પાડતાં જાન પરત