રશિયા-યુક્રેન મુદ્દે વારંવાર ટ્રમ્પની ધરાર મઘ્યસ્થીથી પુતિન અકળાયા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થઇ ગયા છે. જેનું કારણ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન છે. ટ્રમ્પ કોઈપણ…
View More ટ્રમ્પ શાંતિ રાખે નહીં તો ત્રીજું વિશ્ર્વયુદ્ધ થશે: રશિયાની ધમકીUS President Donald Trump
ડોનાલ્ડ ટ્રમ્પ અને દ. આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા વચ્ચે તડાફડી
ટ્રમ્પે શ્ર્વેતોના નરસંહારનો મુદ્દો ઉઠાવ્યો તો આફ્રિકન પ્રમુખે કહ્યું, અમારી પાસે ભેટ આપવા માટે વિમાન નથી વ્હાઇટ હાઉસમાં ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું. અમેરિકાના રાષ્ટ્રપતિ…
View More ડોનાલ્ડ ટ્રમ્પ અને દ. આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા વચ્ચે તડાફડીભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમંત, અમેરિકાએ કરી મધ્યસ્થી: ટ્રમ્પનો દાવો
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે…
View More ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમંત, અમેરિકાએ કરી મધ્યસ્થી: ટ્રમ્પનો દાવો‘દરેક દેશને મળીશું, ચીન સાથે પણ મોટી ડીલ કરીશું…’ તણાવ વચ્ચે ટ્રમ્પે આપ્યા સારા સંકેત
વૈશ્વિક વેપાર તણાવ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે એક મોટી ડીલ કરી શકે છે. તેમણે આના સંકેતો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે…
View More ‘દરેક દેશને મળીશું, ચીન સાથે પણ મોટી ડીલ કરીશું…’ તણાવ વચ્ચે ટ્રમ્પે આપ્યા સારા સંકેતઅપમાન છતાં ઝેલન્સકીના તેવર નરમ: જે કંઇ બન્યુ એ બદલ દિલગીરી વ્યકત કરી
વ્હાઇટ હાઉસમાં વિવાદ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નરમ વલણ અપનાવ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું કે વિવાદ બંને પક્ષો માટે સારો…
View More અપમાન છતાં ઝેલન્સકીના તેવર નરમ: જે કંઇ બન્યુ એ બદલ દિલગીરી વ્યકત કરીતમે એકલા નથી: ટ્રમ્પ સામે ઝેલેન્સકીની તરફેણમાં યુરોપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેંસ્કી વચ્ચે ઓવલ ઓફિસમાં શું થયું તે દુનિયાએ જોયું.ઝઘડા પછી શાંતિ કરાર ખોરવાઈ ગયો છે. વ્હાઇટ હાઉસ…
View More તમે એકલા નથી: ટ્રમ્પ સામે ઝેલેન્સકીની તરફેણમાં યુરોપમંત્રણામાં ઉગ્ર દલીલો-બૂમ બરાડા બાદ ઝેલેન્સકી ભોજન લીધા વગર વ્હાઇટ હાઉસ છોડી ગયા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઓવલમાં એક મીટિંગ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને ઠપકો આપ્યો હતો. ઝેલેન્સકીએ પણ ખચકાટ વિના મીડિયાની સામે તીખી પ્રતિક્રિયા આપી.…
View More મંત્રણામાં ઉગ્ર દલીલો-બૂમ બરાડા બાદ ઝેલેન્સકી ભોજન લીધા વગર વ્હાઇટ હાઉસ છોડી ગયાઝેલેન્સકી સાથે ટપાટપી બાદ ટ્રમ્પે કહ્યું, તે જયારે શાંતિ ઇચ્છે ત્યારે પાછા આવે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચે શાંતિ સમજૂતીને લઈને ઉગ્ર ચર્ચા થઈ હતી. ત્યાં હાજર યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે પણ…
View More ઝેલેન્સકી સાથે ટપાટપી બાદ ટ્રમ્પે કહ્યું, તે જયારે શાંતિ ઇચ્છે ત્યારે પાછા આવેભારત ટેરિફ લાદવામાં મોખરે, ત્યાં ધંધો કરવો અઘરો: ટ્રમ્પ
મોદી સાથેની મુલાકાત પુર્વે જ અમેરિકી પ્રમુખે પોત પ્રકાશ્યું: મસ્ક ભારત જઇ ધંધો કરવા માગે છે પણ ખૂબ મુશ્કેલ છે અમેરિકી ચીજવસ્તુઓ પર ટેરિફ લાદતા…
View More ભારત ટેરિફ લાદવામાં મોખરે, ત્યાં ધંધો કરવો અઘરો: ટ્રમ્પG-7માંથી રશિયાને કાઢવામાં ઓબામા, અન્યોની ભૂલ: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને જી-7 માંથી બાકાત રાખવાના અમેરિકા અને તેના સાથી દેશોના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે મને તેમને (રશિયા) જી-7…
View More G-7માંથી રશિયાને કાઢવામાં ઓબામા, અન્યોની ભૂલ: ટ્રમ્પ