ઉપલેટામાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટની કામગીરીમાં વ્યાયક ગેરરીતિ

ઉપલેટા શહેરમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર (અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ) પ્રોજેક્ટની કામગીરીમાં વ્યાપક ગેરરીતિઓ અને નબળી ગુણવત્તા સામે ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નગર પાલિકાના…

View More ઉપલેટામાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટની કામગીરીમાં વ્યાયક ગેરરીતિ

ઉપલેટાના ખીરસરા ગામે ખેત મજૂર પરિવારના ઘરેથી 2 લાખની ચોરી

ઉપલેટાના ખીરસરા ગામે માત્ર પાંચ કલાક બંધ રહેલા ખેત મજુર પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને મકાન માંથી રૂૂ.2 લાખની રોકડ ચોરી ગયા હતા આ…

View More ઉપલેટાના ખીરસરા ગામે ખેત મજૂર પરિવારના ઘરેથી 2 લાખની ચોરી

ઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર, ખોટા માપ અને બોગસ બિલના પુરાવા સાથે ઓડિટર પર ગંભીર આક્ષેપો

ટેન્ડર પ્રક્રિયા અને માપપોથીમાં ગેરરીતિ કરી સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું : 4 લાખથી વધુના કામોમાં ખોટા કમ્પ્લીશન સર્ટીફિકેટ બનાવ્યા હોવાનો પણ આક્ષેપ રાજકોટ જિલ્લાના…

View More ઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર, ખોટા માપ અને બોગસ બિલના પુરાવા સાથે ઓડિટર પર ગંભીર આક્ષેપો

ઉપલેટાની કટલેરી બજારમાં ક્ધસ્ટ્રક્શનના મટીરીયલથી ગટર જામ થતાં રસ્તા પર ગંદુ પાણી ફરી વળ્યું

ઉપલેટા શહેરમાં બડા બજરંગ રોડ પર આવેલા કટલેરી બજાર વિસ્તારમાં ખાનગી બાંધકામની બેદરકારીના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ચાલતા ક્ધસ્ટ્રક્શન…

View More ઉપલેટાની કટલેરી બજારમાં ક્ધસ્ટ્રક્શનના મટીરીયલથી ગટર જામ થતાં રસ્તા પર ગંદુ પાણી ફરી વળ્યું

ઉપલેટા રેલવે પ્લેટફોર્મ લંબાવવાની કામગીરી સ્થળે બિયરના ખાલી ટીન મળ્યા

ઉપલેટા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. શહેરના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે હાલમાં રેલ્વે પ્લેટફોર્મ એક્સટેન્શન અને બેઠક વ્યવસ્થાના પુન:સ્થાપનનું કામ ચાલી…

View More ઉપલેટા રેલવે પ્લેટફોર્મ લંબાવવાની કામગીરી સ્થળે બિયરના ખાલી ટીન મળ્યા

ઉપલેટા પંથકની સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન મંજૂર

ધોરાજી ખાતેની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ઉપલેટા પંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર આરોપ હેઠળ જેલમાં બંધ આરોપી વિષ્ણુ ઉર્ફે રાજુ ફુલાભાઈ તળપદાના જામીન…

View More ઉપલેટા પંથકની સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન મંજૂર

ઉપલેટા એસ.ટી. તંત્ર બસ સ્ટેશન કે બસમાં ગંદકી કરનાર સામે કરશે દંડાત્મક કાર્યવાહી

ઉપલેટા એસટી ડેપો દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતાના આગ્રહ સાથે ’સ્વચ્છતા હી સેવા’ મંત્રને સાચા અર્થમાં સાર્થક કરવાના પ્રયાસો તેજ…

View More ઉપલેટા એસ.ટી. તંત્ર બસ સ્ટેશન કે બસમાં ગંદકી કરનાર સામે કરશે દંડાત્મક કાર્યવાહી

ઉપલેટામાં મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાક

ગરીબ પરિવાર પર આભ ફાટ્યું: સદનસીબે મોટી જાનહાની ટળી ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર સાંઢીયા પુલ પાસે આવેલ સિલ્વર રેસીડેન્સી નામની સોસાયટીમાં ગત મોડી રાત્રે…

View More ઉપલેટામાં મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાક

ઉપલેટાના નાયબ મામલતદારની ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ રદ કરતી હાઈકોર્ટ

કચેરીમાં બ્લેકઆઉટ અને થર્ડ ડિગ્રી ટોર્ચરના આક્ષેપો બાદ હવે અધિકારીઓ સામે તપાસ થશે શરૂ ઉપલેટા પંથકમાં રેતી પરિવહન અને સરકારી અધિકારીઓની દાદાગીરીના ચકચારી પ્રકરણમાં ગુજરાત…

View More ઉપલેટાના નાયબ મામલતદારની ફરજ રૂકાવટની પોલીસ ફરિયાદ રદ કરતી હાઈકોર્ટ

ઉપલેટાના જાગૃત નાગરિકે માહિતી આયોગના દંડ સામે અધિકારીઓની રિવ્યુ અરજીને પડકારી

ઉપલેટાના જાગૃત નાગરિક દ્વારા રાજકોટ પ્રાદેશિક કમિશનર કચેરીના અધિકારીઓ સામે ગુજરાત માહિતી આયોગમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય જંગ છેડ્યો છે. આ પ્રકરણમાં માહિતી આયોગે માહિતી આપવામાં…

View More ઉપલેટાના જાગૃત નાગરિકે માહિતી આયોગના દંડ સામે અધિકારીઓની રિવ્યુ અરજીને પડકારી