ગોંડલના હીર એન્ટરપ્રાઇઝના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઉપલેટાના દલાલ સાથે રૂા. 34.20 લાખની છેતરપિંડી થઇ છે. ગોંડલ ખાતે ગોડાઉન ધરાવતા અને પોતાની ઓળખ…
View More ઉપલેટા માર્કેટ યાર્ડની ચાર પેઢી સાથે ચણાની ખરીદીના બહાને રૂા.34.20 લાખની ઠગાઈUpleta
ઉપલેટામાં રાજકોટના રેસ્ટોરન્ટ સંચાલક દંપતિને ધમકી આપી સોનાના પાટલા પડાવી લીધા
છ વર્ષ પૂર્વેના બનાવમાં સાઢુ ભાઈએ સોનાના પાટલા પરત નહીં આપતાં અંતે પોલીસ ફરિયાદ કહેવાય છે કે લોહીના સંબંધોમાં વિશ્વાસ હોય છે, પરંતુ આજકાલ મિલકત…
View More ઉપલેટામાં રાજકોટના રેસ્ટોરન્ટ સંચાલક દંપતિને ધમકી આપી સોનાના પાટલા પડાવી લીધાઉપલેટાના વાયરના વેપારી સાથે રૂા.1.55 લાખની છેતરપિંડી
ઉપલેટાના વેપારી સાથે વાયરના ઓર્ડરના નામે રાજકોટના શખ્સે રૂા. 1.55 લાખની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટાની એન્જિનિયરિંગ પેઢીના માલિક પાસેથી સબમર્સિબલ વાયરના ઓર્ડરના…
View More ઉપલેટાના વાયરના વેપારી સાથે રૂા.1.55 લાખની છેતરપિંડીઉપલેટામાં નર્સનો પીછો કરી રોમિયોએ સંબંધ રાખવા ધમકી આપી છેડતી કરી
ઉપલેટામાં હોસ્પિટલની નર્સની છેડતી કરી ધરાર સંબંધ રાખવા દબાણ કરી રોમિયોએ લાફો ઝીંક્યો હોય આ મામલે પોલીસે તાત્કાલિક કાયવાહી કરી રોમિયોને જેલના સળિયા ગણાવ્યા છે.…
View More ઉપલેટામાં નર્સનો પીછો કરી રોમિયોએ સંબંધ રાખવા ધમકી આપી છેડતી કરીઉપલેટા પાસે ભૂંડ પકડવા બાબતે પિતા-પુત્ર ઉપર ફિલ્મી ઢબે ખુની હુમલો
હાઈ-વે ઉપર પિતા-પુત્રની કારને ફિલ્મી ઢબે ટક્કર મારી પાંચ શખ્સો તુટી પડયા ઉપલેટા-ધોરાજી બાયપાસ રોડ પર ભૂંડ ચોરોનો પીછો કરી રહેલા પિતા-પુત્રની કારને આંતરી,…
View More ઉપલેટા પાસે ભૂંડ પકડવા બાબતે પિતા-પુત્ર ઉપર ફિલ્મી ઢબે ખુની હુમલોઉપલેટાના કોલકીમાં નિવૃત્ત શિક્ષકનું ઝેરી મધમાખીના ડંખથી મોત
ભાયાવદરનાં બુટલેગરને ત્રણ જિલ્લામાં હદપાર ઉપલેટા તાલુકાના કોલકી ગામે રહેતા નિવૃત્ત શિક્ષક તથા ખેડૂત પટેલ મનસુખભાઈ પરસોત્તમભાઈ વાછાણી ઇંગોરાળાની સીમમાં આવેલ તેમની વાડીએ મોટરસાયકલ પર…
View More ઉપલેટાના કોલકીમાં નિવૃત્ત શિક્ષકનું ઝેરી મધમાખીના ડંખથી મોતઉપલેટાના ખારચિયાના સરપંચ પાસે 2 લાખની ખંડણી માગી ધમકી, આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ફરિયાદ
ઉપલેટાના ખારચીયા (શહીદ) ગામના સરપંચ અને તલાટી મંત્રીને ગેરરીતિ કર્યાનો આક્ષેપ કરી એસીબીમાં ફરિયાદ કરવાનો ડર બતાવી સમાધાન માટે રૂૂ.2 લાખની ખંડણી માંગનાર ઉપલેટાના આરટીઆઈ…
View More ઉપલેટાના ખારચિયાના સરપંચ પાસે 2 લાખની ખંડણી માગી ધમકી, આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ફરિયાદઉપલેટામાં તલાટી મંત્રીના બંધ મકાનમાંથી રૂા.2.13 લાખની ચોરી
ઉપલેટામાં રહેતા અને કુતીયાણાના કંટોલ ગામ ખાતે તલાટી મંત્રી તરીકે નોકરી કરતા તલાટીના એક સપ્તાહ બંધ રહેલા મકાનમ તસ્કરો ત્રાટક્યા હતા અને દાગીના તેમજ રોકડ…
View More ઉપલેટામાં તલાટી મંત્રીના બંધ મકાનમાંથી રૂા.2.13 લાખની ચોરીસગીરા ઉપર દુષ્કર્મ આચરતા ઝેર પીધું, પરિવાર ઉપર હુમલો
ઉપલેટાના ગધેથડ ગામની ચકચારી ઘટના, ભાગીયાએ મજૂર સગીરાનો દેહ અભડાવ્યો, ફરિયાદ નોંધાવતા વાડી માલિકે પરિવારને ફટકાર્યો ગુજરાત મિરર, રાજકોટ,તા.11 ઉપલેટાના ગધેથળ ખાતે રહેતા એક ખેત…
View More સગીરા ઉપર દુષ્કર્મ આચરતા ઝેર પીધું, પરિવાર ઉપર હુમલોઉપલેટામાં મોજ નદીના પુલ પર અકસ્માત, કારની એરબેગ ખૂલી જતાં દંપતિ અને બાળકનો બચાવ
હિન્દુ ધર્મના હોળી ધુળેટી તહેવારને લઈને લોકો બહાર પરિવાર સાથે ફરવા જતા હોય છે ત્યારે ગત રાત્રિના ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર ગત મોડી રાત્રે…
View More ઉપલેટામાં મોજ નદીના પુલ પર અકસ્માત, કારની એરબેગ ખૂલી જતાં દંપતિ અને બાળકનો બચાવ