નવાબંદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા સીમર દરિયામાંથી બોટ મારફતે વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ઝડપાયાના પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના…
View More ઉનાના સીમરમાં દરિયામાંથી પકડાયેલા દારૂ પ્રકરણમાં વલસાડનો શખ્સ પકડાયોUna
સૌરાષ્ટ્રમાં દરિયાઇ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ, 350 પેટી જપ્ત
મહારાષ્ટ્રની બોટમાંથી વલસાડના આઠ ટંડેલ અને ખલાસીને ઉના પોલીસે રાઉન્ડઅપ કર્યા દારૂનો જથ્થો કોણે અને કયાંથી મંગાવ્યો ? આઠેય શખ્સોની સઘન પૂછપરછ, લાખોનો મુદ્દામાલ જપ્ત…
View More સૌરાષ્ટ્રમાં દરિયાઇ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ, 350 પેટી જપ્તઉનામાં મહિલા પર ત્રણ શખ્સોનું સામૂહિક દુષ્કર્મ
ગીર સોમનાથના ઉના પંથકના દરિયાકાંઠાના એક નાનકડા ગામમાં માનવતાને શર્મસાર કરતી હૃદયદ્રાવક ઘટના ઘટી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર પ્રસરી છે. આ ઘટનામાં એકલવાયુ…
View More ઉનામાં મહિલા પર ત્રણ શખ્સોનું સામૂહિક દુષ્કર્મઉનાના નવા બંદર ગામે વિધવા ઉપર ત્રણ શખ્સોનો ગેંગરેપ
ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચાડતા મહિલાની હાલત ગંભીર ઉના નજીક આવેલા નવાબંદર ગામમાં એક આધેડ વિધવા પર ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચરી નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે…
View More ઉનાના નવા બંદર ગામે વિધવા ઉપર ત્રણ શખ્સોનો ગેંગરેપઉનામાં અકસ્માતે અગાસી પરથી પટકાયેલા વૃધ્ધાએ દમ તોડયો
ગોંડલમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા વૃધ્ધનું મોત ઉનામાં અગાસી ઉપરથી અકસ્માતે નીચે પટકાયેલા વૃધ્ધાએ રાજકોટ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉનામાં…
View More ઉનામાં અકસ્માતે અગાસી પરથી પટકાયેલા વૃધ્ધાએ દમ તોડયોવેરાવળ અને ઉના તાલુકામાં બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનીજના વહન અને ખનન સામે તંત્રની કાર્યવાહી
ગીર સોમનાથ કલેક્ટર એન.વી. ઉપાધ્યાય ના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ની ટીમ દ્વારા વેરાવળ અને ઉના તાલુકાના વાવરડા ગામ તપાસ કરવામાં આવી હતી.…
View More વેરાવળ અને ઉના તાલુકામાં બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનીજના વહન અને ખનન સામે તંત્રની કાર્યવાહીભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા
ઉનાના આંબાવાડી વિસ્તારમાં દરોડો પાડી 2.38 લાખ રોકડા, સાત મોબાઇલ જપ્ત કર્યા, આઠ શખ્સો ઝડપાયા ઉનાના આંબાવાડી વિસ્તારમાં કઈઇ દરોડો પાડી જુગાર રમતા ગીર-સોમનાથ જીલ્લા…
View More ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયાઉનાના સૈયદ રાજપરાની માછીમારી બોટ દરિયામાં ડૂબી, 4 ખલાસી લાપતા
ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામની એક માછીમારી બોટ મધદરિયે પલટી ગઈ હતી. મુરલીધર નામની આ બોટ ગઈકાલે સાંજે મધદરિયે પલટી જતાં ગંભીર દુર્ઘટના બની હતી.…
View More ઉનાના સૈયદ રાજપરાની માછીમારી બોટ દરિયામાં ડૂબી, 4 ખલાસી લાપતાલીલી નાઘેર ઉના પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળનો ખતરો
ઉના ગીરગઢા પંથક માં ચાલુ વર્ષે નહિવત વરસાદ થી ઉભો પાક સુકાઈ રહ્યો છે કૂવામાં પાણી ના તળ ઊંડા જઈ રહ્યા હોવા થી ખેડૂતો ચિંતીત…
View More લીલી નાઘેર ઉના પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળનો ખતરોઉનાના સૈયદ રાજપરા ગામે હત્યાના પ્રયાસમાં બે કુખ્યાત શખ્સો વિરૂધ્ધ સંગઠિત ગુના હેઠળ કાર્યવાહી
ઊનાનાં સૈયદ રાજપરા ગામે સંયુક્ત ટોળકી બનાવી ને ભયંકર ગુન્હા આચરતાં શખ્શો સામે નવાબંદર મરીન પોલીસ પહેલી વખત ભારે પડી હોય તેવો એહસાસ ગુન્હાહિત પ્રવૃતિ…
View More ઉનાના સૈયદ રાજપરા ગામે હત્યાના પ્રયાસમાં બે કુખ્યાત શખ્સો વિરૂધ્ધ સંગઠિત ગુના હેઠળ કાર્યવાહી