ઉના એસ.ટી. બસમાંથી ઝેરી સાપ નીકળતા મુસાફરોમાં નાસભાગ

ઉના એસ.ટી. બસ સ્ટેન્ડથી પોરબંદર જતી લોકલ બસમાંથી અત્યંત ઝેરી સાપ નીકળતા મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઉના-પોરબંદર રૂૂટની બસ સવારે મુસાફરો સાથે બસ…

View More ઉના એસ.ટી. બસમાંથી ઝેરી સાપ નીકળતા મુસાફરોમાં નાસભાગ

ઉનાના ભડિયાદરમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચાર, 12 દિવસમાં સીસી રોડમાં તિરાડો, ગટરના સાંધા ખુલ્યા

ઉના તાલુકાના ભડીયાદર ગામે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસકામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે ગામના ઉપસરપંચે તાલુકા વિકાસ અધિકારીને લેખિત…

View More ઉનાના ભડિયાદરમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચાર, 12 દિવસમાં સીસી રોડમાં તિરાડો, ગટરના સાંધા ખુલ્યા

ઉનાના નગડિયામાં અખાદ્ય મધ્યાહન ભોજન પીરસાતા દેકારો

ગીરગઢડા તાલુકાના 25 કિ.મી. દૂર ગીર જંગલની બોર્ડરને અડીને આવેલા નગડિયા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન માટે પૂરી પાડવામાં આવેલી તુવેર દાળમાં મોટા પ્રમાણમાં ફૂગ…

View More ઉનાના નગડિયામાં અખાદ્ય મધ્યાહન ભોજન પીરસાતા દેકારો

ઉનામાં સાત મહિનાથી ગુમ આધેડના પોતાની વાડીના કૂવામાંથી અવશેષો મળ્યા

ઉના તાલુકાના કાજરડી ગામના 55 વર્ષીય આધેડ જીણાભાઇ કાળાભાઈ સોલંકી છેલ્લા સાત માસથી ગુમ હતા. તા. 11-12-2025ના રોજ ગુમ થયા બાદ પત્તો ન લાગતા તા.…

View More ઉનામાં સાત મહિનાથી ગુમ આધેડના પોતાની વાડીના કૂવામાંથી અવશેષો મળ્યા

ઉનાની સનખડા સીમ શાળાનું લાખોનું નવનિર્મિત બિલ્ડિંગ બન્યું, વિદ્યાર્થી એક પણ નહીં

શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દારૂ પીને આવતા હોવાની વાલીઓએ ફરિયાદ કરી, વેકેશન ખુલ્યું પણ 7 વિધાર્થી ગામની કુમાર અને ક્ધયા શાળામાં અભ્યાસ કરી રહ્યા છે…

View More ઉનાની સનખડા સીમ શાળાનું લાખોનું નવનિર્મિત બિલ્ડિંગ બન્યું, વિદ્યાર્થી એક પણ નહીં

ઉના ગીરગઢડા રોડ પર ટ્રક અડફેટે બાઈક સવારનું મોત

ઉના ગીરગઢડા હાઈવે પર એક પરિવારની ખુશીઓને રોળતો અકસ્માત નો બનાવ બન્યો. પૂરપાટ આવતા મોત સમાન ટ્રકે બાઈકને પાછળથી હડફેટે લેતાં ઉનાના 47 વર્ષીય મોહનભાઈ…

View More ઉના ગીરગઢડા રોડ પર ટ્રક અડફેટે બાઈક સવારનું મોત

ઉના તાલુકામાં નાની ચલણી નોટો અને સિક્કાની ભારે તંગી

ઉના તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નાની ચલણી નોટો અને સિક્કાઓની તીવ્ર અછત સર્જાતા રોજિંદી લેવડ-દેવડ ઠપ્પ થઈ ગઈ છે.રૂૂ. 5,10, 20 અને 50ની ચલણી…

View More ઉના તાલુકામાં નાની ચલણી નોટો અને સિક્કાની ભારે તંગી

ઉનાના ઉમેજમાં 300 વિઘા જમીનમાંથી દબાણ હટાવાયુ

ઉના તાલુકાના ઉમેજ ગામમાં કરોડો રૂૂપિયાની 300 વિઘા જમીન પર કરવામાં આવેલ દબાણ પર ડિમોલેશનની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં ગૌચર જમીન…

View More ઉનાના ઉમેજમાં 300 વિઘા જમીનમાંથી દબાણ હટાવાયુ

ઉનાના સીમર ગામે ત્રણ રસ્તા પાસેથી બાઈક ચોરીનો આરોપી ઝડપાયો

ઉના ના નવાબંદર મરીન પોલીસન સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.પરમાર ની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ. એમ.એ. રાઠોડ તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ પાંચાભાઇ, દિનેશકુમાર, વિજયભાઇ…

View More ઉનાના સીમર ગામે ત્રણ રસ્તા પાસેથી બાઈક ચોરીનો આરોપી ઝડપાયો

ઉનામાં રેડ દરમિયાન 4 તરૂણ શ્રમયોગીઓ મળ્યા

રાજ ટ્રેડર્સ, શુભકૃપા ઇલેક્ટ્રિક સહિત 4 સંસ્થાઓના માલિકો સામે કાર્યવાહી બાળમજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ બાળ શ્રમ રોજગાર નાબૂદી અંગેની ટાસફોસ દ્વારાબાળ મજૂરી નાબૂદી રેડ ”…

View More ઉનામાં રેડ દરમિયાન 4 તરૂણ શ્રમયોગીઓ મળ્યા