નાનપણમાં દૃષ્ટિ ગુમાવી, પિતા ગુમાવ્યા છતાં હિંમત હાર્યા વગર અંગ્રેજી વિષય સાથે એમ.એ. કર્યું, પીએચ.ડી. કર્યું, જી સેટની પરીક્ષામાં ક્વોલિફાય થઈ ડો.રિદ્ધિ સોની બન્યા પ્રાધ્યાપિકા…
View More રિદ્ધિની ગૌરવપૂર્ણ સિદ્ધિ: શિક્ષણની કેડીએ યુવાઓને દેખાડે છે સફળતાની સીડીUDAN
રસોડાનો ઉંબરો ઓળંગી ખાઉગલીમાં સ્વાદ પર કબજો જમાવે છે આ ગૃહલક્ષ્મીઓ
ફૂડ બિઝનેસમાં માસ્ટર શેફની બરોબરી કરનાર આ મહિલાઓ ટાઢ, તડકો અને વરસાદમાં પણ બપોરે ચાર વાગ્યાથી લઈને મોડી રાત સુધી કામમાં રહે છે વ્યસ્ત મુંબઈથી…
View More રસોડાનો ઉંબરો ઓળંગી ખાઉગલીમાં સ્વાદ પર કબજો જમાવે છે આ ગૃહલક્ષ્મીઓપોલીસની નોકરી સાથે સ્પોર્ટ્સમાં પણ મેળવ્યા છે અનેક મેડલો
સ્પોર્ટ્સની સાથે સાથે રેડ હોય, ડિમોલિશન હોય, દારૂની રેડ હોય કે પછી લવજેહાદના કિસ્સા નેહલબેન મકવાણા હર હંમેશ પોતાની જવાબદારી બખૂબી નિભાવે છે નેહલબેન મકવાણાએ…
View More પોલીસની નોકરી સાથે સ્પોર્ટ્સમાં પણ મેળવ્યા છે અનેક મેડલોઆંકડાની દુનિયા છોડી અવકાશયાત્રીઓ માટે કરે છે અનોખું રિસર્ચ
ફાઇનાન્સથી ફેશન સુધીની અનોખી યાત્રા ડિમ્પલ ભાનુશાળી અવકાશયાત્રીઓ માટે એવા કપડાંનું રિસર્ચ કરે છે કે જે પહેર્યા બાદ પૃથ્વી પર બેઠાં બેઠાં તેના હાર્ટબીટ, ટેમ્પરેચર,…
View More આંકડાની દુનિયા છોડી અવકાશયાત્રીઓ માટે કરે છે અનોખું રિસર્ચગર્ભ સંસ્કારમાં ધ્વનિ તરંગોથી ખુશીના સૂરનું સર્જન
દેશ-વિદેશમાં સાઉન્ડ થેરેપી વડે લોકોને સાજા કરી તેમના જીવનમાં આનંદ, ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે છે જિજ્ઞાસા કુલકર્ણી ‘ઇફેક્ટ ઓફ નાદ યોગા વિથ સિગિંગ બાઉલ…
View More ગર્ભ સંસ્કારમાં ધ્વનિ તરંગોથી ખુશીના સૂરનું સર્જનશિક્ષણ, સંસ્કાર અને સ્મિતનું સરનામું એટલે ‘મુસ્કાન’
અનેક સંઘર્ષો અને તકલીફો વેઠીને માલાબેન શાહે ઝૂંપડપટ્ટીના બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારની જ્યોત જલાવી છે ઝૂંપડપટ્ટીના બાળકોને ‘મુસ્કાન’ આપે છે સ્મિત સાથે સર્વાંગી વિકાસ અને…
View More શિક્ષણ, સંસ્કાર અને સ્મિતનું સરનામું એટલે ‘મુસ્કાન’ભૂખ લાગે ત્યારે રસોડામાં નહીં પણ ખેતરમાં જાઉં છું
મીરા સાંઈ મુરલીએ દાયકાથી સાબુ,શેમ્પૂ, ટૂથબ્રશ, ટૂથ પેસ્ટ વાપર્યા નથી સાફ-સફાઈ માટે માટી,રાખ અને લીંબુ, સંતરાની છાલથી બનાવેલ બાયો એન્ઝાઈમનો ઉપયોગ કરે છે મીરા…
View More ભૂખ લાગે ત્યારે રસોડામાં નહીં પણ ખેતરમાં જાઉં છુંત્વચા દાન: મૃત્યુ બાદ પણ સેવાનો રૂડો અવસર
રોટરી ક્લબ ઓફ રાજકોટના સહયોગથી રાજકોટમાં ગુજરાતની પ્રથમ સ્કિન બેંક શરૂ કરવાનો શ્રેય ડો. હિતાબેન મહેતાને જાય છે ‘એક વખત તમે હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડની મુલાકાત…
View More ત્વચા દાન: મૃત્યુ બાદ પણ સેવાનો રૂડો અવસરઆસમાનો મેં ઉડને કી આશા: પડકારોને પાર ખેડી પાઈલટ બનવાની સફર
કોમલ બા જાડેજાએ નીટની પરીક્ષા પાસ કરવા છતાં મેડિકલના બદલે પાઇલટનું પડકારજનક ક્ષેત્ર પસંદ કર્યું કોમલ બા જાડેજા પોતાના નામ પ્રમાણે દેખાવમાં કોમળ છતાં…
View More આસમાનો મેં ઉડને કી આશા: પડકારોને પાર ખેડી પાઈલટ બનવાની સફરકેમેરા, કલા અને કલમની સંગાથે પ્રકૃતિનું જતન
ફોટોગ્રાફી ક્ષેત્રે અનેક પુરસ્કારો, દેશ-વિદેશમાં કલા પ્રદર્શનો તેમજ વિવિધ સામયિકો, વર્તમાનપત્રોમાં છપાય છે ચૌલાબેન દોશીની રચનાઓ વૃક્ષોની જાળવણી કરશો તો ઇકો સિસ્ટમ બેલેન્સ રહેશે, પશુ-પંખીને…
View More કેમેરા, કલા અને કલમની સંગાથે પ્રકૃતિનું જતન