પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગની સાતે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમીશનિંગ કામ માટે નોન ઈન્ટરલોકિંગ (ગઈં) કામ કરવામાં આવી રહ્યું છે. જેના હેઠળ કામ…
View More વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગ કામને લીધે અમુક ટ્રેનો રદ, કેટલીક ડાઈવર્ટtrain
વગર ટિકિટે રેલ ગાડીમાં ચડયા તો મિનિમમ 500નો દંડ
ભારતીય રેલવેના ટિકિટ વિનાના મુસાફરો માટે મુશ્કેલી વધી છે. અધિકારીઓએ ટિકિટ વિનાની મુસાફરી પરના ન્યૂનતમ દંડને બમણો કરીને ₹250માંથી ₹500 કરી દીધો છે. આ નવો…
View More વગર ટિકિટે રેલ ગાડીમાં ચડયા તો મિનિમમ 500નો દંડજામનગર-વડોદરા ઇન્ટરસિટી રિમોડલિંગના કામને લઇ કાલથી બાજવા સ્ટેશન સુધી દોડશે
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર…
View More જામનગર-વડોદરા ઇન્ટરસિટી રિમોડલિંગના કામને લઇ કાલથી બાજવા સ્ટેશન સુધી દોડશેપોરબંદર-શાલીમાર, પોરબંદર-સંતરાગાછી સહિત 3 ટ્રેન રદ
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ કાર્યરત કરવા માટે ચાલી રહેલી નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં…
View More પોરબંદર-શાલીમાર, પોરબંદર-સંતરાગાછી સહિત 3 ટ્રેન રદપાલિતાણા-બાન્દ્રા વચ્ચે અખાત્રીજ નિમિત્તે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે
યાત્રીઓની સુવિધા તેમજ અખત્રીજ (અક્ષય તૃતીયા)ના અવસર પર પાલિતાણા જૈન મંદિર ખાતે વધતી શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડે પાલિતાણા અને બાન્દ્રા…
View More પાલિતાણા-બાન્દ્રા વચ્ચે અખાત્રીજ નિમિત્તે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશેજામનગર-વડોદરા ઇન્ટરસિટી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે આવતીકાલે રદ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુરઅમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે…
View More જામનગર-વડોદરા ઇન્ટરસિટી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે આવતીકાલે રદપીપળી સ્ટેશન પર 31મે સુધી ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઊભી નહીં રહે
રાજકોટ ડિવિઝન હેઠળના પીપળી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથે ફૂટ ઓવર બ્રિજ (FOB) અને નવા પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આ કામગીરીને…
View More પીપળી સ્ટેશન પર 31મે સુધી ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઊભી નહીં રહેમુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે અને વિવિધ પરિયોજનાઓનું કામ પ્રગતિ પર
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ સંસદમાં ભારતીય રેલવેની વિવિધ મહત્વની પરિયોજનાઓની પ્રગતિની માહિતી આપતાં જણાવ્યું કે દેશભરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને અભૂતપૂર્વ ઝડપ આપવામાં આવી રહી…
View More મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે અને વિવિધ પરિયોજનાઓનું કામ પ્રગતિ પરઓખા-ગોરખપુર એક્સપ્રેસ બદલાયેલા માર્ગે દોડશે
ઐશબાગ, બાદશાહનગર, બારાબંકી અને ગોંડા સ્ટેશનો પર ટ્રેન નહીં જાય ઉત્તર રેલવેના કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પાસે આવેલા બ્રિજ સંખ્યા 110 પર નિર્ધારિત મેન્ટેનન્સ કામગીરીના કારણે,…
View More ઓખા-ગોરખપુર એક્સપ્રેસ બદલાયેલા માર્ગે દોડશેલાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા તમામ સ્ટોપેજ તાત્કાલિક અસરથી ફરી શરૂ
રાજકોટ ડિવિઝનના લાખાબાવળ રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ કાર્યને કારણે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવેલા ટ્રેનોના સ્ટોપેજ હવે તાત્કાલિક અસરથી…
View More લાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા તમામ સ્ટોપેજ તાત્કાલિક અસરથી ફરી શરૂ