ખંભાળિયા નજીક નિર્માણાધીન વીજટાવર ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત

ખંભાળિયા તાલુકાના બજાણા ગામે મંગળવારે બપોરે વીજ કંપનીનો એક ટાવર ધરાશાયી થતા અહીં કામગીરી કરી રહેલા બે પ્રાંતીય શ્રમિકોના સ્થળ ઉપર તેમજ અન્ય એક શ્રમિકનું…

View More ખંભાળિયા નજીક નિર્માણાધીન વીજટાવર ધરાશાયી થતાં બે શ્રમિકોના મોત