સુપ્રીમ કોર્ટે ડેટા શેરિંગ અંગે વોટ્સએપ અને મેટાની ઝાટકણી કાઢી છે. 2021ની પ્રાઈવસી પોલિસી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ…
View More ‘અમારા બંધારણનું પાલન ન કરવું હોય, તો ભારત છોડીને ચાલતી પકડો…’ સુપ્રીમ કોર્ટની WhatsAppને વૉર્નિંગtechnology
WhatsApp માટે પૈસા ચૂકવવા પડશે! કંપની જલદી લોન્ચ કરી શકે છે પેઈડ સબ્સ્ક્રિપ્શન પ્લાન
જો તમે WhatsApp વાપરો છો, તો આજના સમાચાર ખાસ તમારા માટે છે. તાજેતરમાં જ એવું બહાર આવ્યું છે કે WhatsApp ચલાવવા માટે પૈસા આપવા…
View More WhatsApp માટે પૈસા ચૂકવવા પડશે! કંપની જલદી લોન્ચ કરી શકે છે પેઈડ સબ્સ્ક્રિપ્શન પ્લાનમાતા-પિતા માટે ખુશખબર! બાળકોનું WhatsApp પણ પેરન્ટ્સના કન્ટ્રોલમાં રહેશે, જાણો કેવી રીતે
બાળકોની ઓનલાઈન સલામતીને સુરક્ષિત રાખવા માટે WhatsApp એક નવું ફીચર રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેને અનૌપચારિક રીતે WhatsApp Kids કહેવામાં આવે છે.…
View More માતા-પિતા માટે ખુશખબર! બાળકોનું WhatsApp પણ પેરન્ટ્સના કન્ટ્રોલમાં રહેશે, જાણો કેવી રીતેકેન્દ્ર સરકારની ચેતવણી બાદ Xની મોટી કાર્યવાહી, 600 એકાઉન્ટ અને 3,500 પોસ્ટ્સ ડિલીટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ Grok AIને લગતા પોર્નોગ્રાફિક સામગ્રી વિવાદમાં પોતાની ભૂલ સ્વીકારી છે. કંપનીએ ભારત સરકારને ખાતરી આપી છે કે તે ભારતીય…
View More કેન્દ્ર સરકારની ચેતવણી બાદ Xની મોટી કાર્યવાહી, 600 એકાઉન્ટ અને 3,500 પોસ્ટ્સ ડિલીટટેકનોલોજીમાં શ્રેષ્ઠ ભારત સામે પાક.ને અલ્લાહની મદદ મળી
પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરે આખરે કબૂલ્યું, સૈન્ય પ્રતિકારથી બચવું અશકય હતું પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ઓપરેશન સિંદૂર અંગે વારંવાર બફાટ કરતા…
View More ટેકનોલોજીમાં શ્રેષ્ઠ ભારત સામે પાક.ને અલ્લાહની મદદ મળીટ્રુ કોલર વિના પણ હવે નંબર સાથે કોલરનું નામ દેખાશે
ટ્રાયલ સફળ, હવે ખાનગી કંપનીઓ અમલ કરવા તૈયાર હવે ટૂંક સમયમાં તમને તમારા મોબાઇલ પર નંબર સાથે ફોન કરનારનું નામ પણ દેખાશે. નંબર સાથે નામ…
View More ટ્રુ કોલર વિના પણ હવે નંબર સાથે કોલરનું નામ દેખાશેસિમ, ઇન્ટરનેટ વગર ચેટિંગ એપ: વોટ્સએપના દી’ ફરી ગયા
ટ્વિટરના સહસ્થાપક જેક ડોર્સી દ્વારા લોંચ કરાયેલી એપમાં પણ ગોપનિયતા જળવાશે WhatsApp દુનિયાની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. તેના રોજિંદા 295 કરોડ સક્રિય…
View More સિમ, ઇન્ટરનેટ વગર ચેટિંગ એપ: વોટ્સએપના દી’ ફરી ગયાઆર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ: ચમત્કાર કે ચેતવણી??
વિજ્ઞાન અને ટેક્નોલોજીની લાંબી દોટમાં માનવજાતે આજે અસાધારણ પ્રગતિ કરી છે. વર્ષો પહેલા જે વિચારવું પણ અશક્ય હતું એ આજે માનવે શક્ય બનાવી નાખ્યું છે.…
View More આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ: ચમત્કાર કે ચેતવણી??AIને લીધે 275 વર્ષમાં 790 કરોડ લોકો નાશ પામશે
હાલમાં દુનિયાની વસ્તી 8 અબજ છે અને વર્ષ 2300 માં આ સંખ્યા ઝડપથી ઘટશે અને માત્ર 10 કરોડ રહેશે. આ ઉપરાંત, ઘણા સંશોધનોમાં એવું…
View More AIને લીધે 275 વર્ષમાં 790 કરોડ લોકો નાશ પામશેભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો એટલે ઈનોવેશન અને ટેક્નોલોજીનો સંગમ
દિલ્હીમાં ચાલતા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2025માં ઓટોમોબાઈલ ક્ષેત્રના 1500થી વધુ ઈનોવેશન અને નવીનત્તમ ટેક્નોલોજીનો સંગમ જોવા મળી રહ્યો છે. આ ક્ષેત્રની અવનવી ડિઝાઈન અને નવીનતાને…
View More ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો એટલે ઈનોવેશન અને ટેક્નોલોજીનો સંગમ