પર્થની ઇનિંગને બાદ કરતા ભારતીય ટીમ 200નો આંકડો પાર કરી શકી નથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતીય બેટર્સનું પ્રદર્શન અત્યાર સુધી કઈ ખાસ…
View More ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનથી બેટિંગ કોચ સામે સવાલ ઉઠાવતા સંજય માંજરેકરTeam India
ટ્રેવિસ હેડે મને પહેલાં ગાળ આપી હતી: મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટના બીજા દિવસે મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડને આઉટ કર્યા બાદ વિવાદ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. સિરાજે દાવો કર્યો છે કે,…
View More ટ્રેવિસ હેડે મને પહેલાં ગાળ આપી હતી: મોહમ્મદ સિરાજદિગ્ગજ ખેલાડીઓના ફ્લોપ-શોથી ટીમ ઇન્ડિયા એડિલેડમાં હારી
ભારતને એડિલેડ ટેસ્ટમાં 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પિંક-બોલ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા બેટિંગ અને બોલિંગ બંનેમાં સારું પ્રદર્શન કરી શકી…
View More દિગ્ગજ ખેલાડીઓના ફ્લોપ-શોથી ટીમ ઇન્ડિયા એડિલેડમાં હારીટીમ ઇન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ નિષ્ફળ
ટીમ ઈન્ડિયા એડિલેડ ટેસ્ટના પ્રથમ દાવમાં 180 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન નીતિશ રેડ્ડીએ 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. સ્ટાર્કે 6…
View More ટીમ ઇન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ નિષ્ફળએડિલેડમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયા સાથે ચાહકોનું ખરાબ વર્તન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ એડિલેડમાં રમાશે. કાલે રમાનારી આ મેચ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. આ મેચ…
View More એડિલેડમાં પ્રેક્ટિસ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયા સાથે ચાહકોનું ખરાબ વર્તન43 ચોગ્ગા, 24 છગ્ગા, 152 બોલમાં 419 રન ફટકારી સચિનનો રેકોર્ડ તોડ્યો
હેરિસ શીલ્ડ ટૂર્નામેન્ટમાં 15 વર્ષના આયુષ શિંદેએ રનનું રમખાણ સર્જ્યુ યુવા ઓપનર આયુષ શિંદેએ હેરિસ શીલ્ડ ટુર્નામેન્ટમાં અણનમ 419 રનની ઇનિંગ રમી હતી. તેણે 152…
View More 43 ચોગ્ગા, 24 છગ્ગા, 152 બોલમાં 419 રન ફટકારી સચિનનો રેકોર્ડ તોડ્યો