ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શરૂૂ થવાની છે. આ મેચ દ્વારા ટીમ ઈન્ડિયા શ્રેણીમાં વાપસી પર નજર…
View More માન્ચેસ્ટરમાં ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી, સ્ટાર ખેલાડી અર્શદિપસિંહ ઇજાગ્રસ્તTeam India
ઇંગ્લેન્ડ 387માં ઓલઆઉટ, ભારતના 3 વિકેટે 145 રન
કે.એલ. રાહુલ 53 રન સાથે અણનમ, શુભમન ગિલ માત્ર 16 રન બનાવી આઉટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની ત્રીજી મેચ લંડનના લોર્ડ્સ…
View More ઇંગ્લેન્ડ 387માં ઓલઆઉટ, ભારતના 3 વિકેટે 145 રનબર્મિંગહામ ટેસ્ટમાં ભારતની જીત દર્શાવે છે કે દિગ્ગજો વિના પણ ટીમ અધૂરી નથી
ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગમના એજબેસ્ટન ગ્રાઉન્ડમાં બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો. ભારત અત્યાર લગી એજબેસ્ટનમાં કદી જીત્યું નહોતું. એજબેસ્ટનમાં રમાયેલી…
View More બર્મિંગહામ ટેસ્ટમાં ભારતની જીત દર્શાવે છે કે દિગ્ગજો વિના પણ ટીમ અધૂરી નથીગિલની બેટિંગ, આકાશદીપ-સિરાઝની બોલિંગ સામે ઇંગ્લેન્ડ ઘૂંટણિયે, શ્રેણી 1-1થી બરાબર
એજબાસ્ટનના મેદાનમાં ભારતની પ્રથમ જીત, ગુરુવારે લોડ્ર્સના મેદાનમાં ત્રીજી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયા માટે શાનદાર સફળતા લઈને આવી.…
View More ગિલની બેટિંગ, આકાશદીપ-સિરાઝની બોલિંગ સામે ઇંગ્લેન્ડ ઘૂંટણિયે, શ્રેણી 1-1થી બરાબરઅશાંતિના કારણે ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ સામે પ્રશ્ર્નાર્થ
17થી 31 ઓગસ્ટ દરમ્યાન ત્રણT-20 અને ત્રણ ODI રમાવાની છે ભારત આ વર્ષે મર્યાદિત ઓવરોની શ્રેણી માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનું છે, પરંતુ બંને દેશો…
View More અશાંતિના કારણે ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ સામે પ્રશ્ર્નાર્થઇંગ્લેન્ડ 407માં ઓલઆઉટ, ભારતની 244 રનની લીડ
બીજા દાવમાં ભારતે યશસ્વી જયસ્વાલની વિક્રેટ ગુમાવી 64 રન બનાવ્યા એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બીજી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પણ ભારતના નામે રહ્યો હતો. ભારતીય…
View More ઇંગ્લેન્ડ 407માં ઓલઆઉટ, ભારતની 244 રનની લીડબર્મિંગહામમાં શંકાસ્પદ પેકેટ મળ્યું; ટીમ ઇન્ડિયાને હોટેલમાં ગોંધી રખાઇ
સઘન ચેકિંગ બાદ ખેલાડીઓને બહાર જવા છૂટ અપાઇ આજથી બર્મિંગહામમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચની શરૂૂઆત થવાની છે. જોકે આ મેચ પહેલા…
View More બર્મિંગહામમાં શંકાસ્પદ પેકેટ મળ્યું; ટીમ ઇન્ડિયાને હોટેલમાં ગોંધી રખાઇવૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ, ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે જીત
ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 ટીમો વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા યજમાન ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવીને શ્રેણીમાં…
View More વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ, ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામે 6 વિકેટે જીતAFC વુમન એશિયન ફૂટબોલમાં ટીમ ઇન્ડિયાનો મોંગોલિયા સામે 13-0થી વિજય
ભારતીય મહિલા ફૂટબોલ ટીમે મોંગોલિયા સામે 13-0નો ઐતિહાસિક વિજય મેળવીને AFC મહિલા એશિયન કપમાં પોતાનું અભિયાન શાનદાર રીતે શરૂૂ કર્યું છે. આ સ્કોરલાઇન ટીમના…
View More AFC વુમન એશિયન ફૂટબોલમાં ટીમ ઇન્ડિયાનો મોંગોલિયા સામે 13-0થી વિજયઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, ગુજરાતના 2 ખેલાડીઓ
ટીમ ઈન્ડિયા આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. જેમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ શ્રેણી 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ…
View More ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, ગુજરાતના 2 ખેલાડીઓ