ટંકારાના હડમતીયા નજીક પૌરાણિક પાલનપીર મેળો યોજાતો હોય છે જે મેળાને ધ્યાને લઈને ટ્રાફિક સમસ્યા ના સર્જાય તેવા હેતુથી ચાર દિવસ ભારે વાહન પસાર થવા…
View More ટંકારાના હડમતિયા ગામે ભારે વાહનોને પ્રવેશ પર પ્રતિબંધTankara
ટંકારાના પ્રભુનગરમાં મિલકત મુદ્દે નાના ભાઇ સાથે ઝઘડો થતા યુવાને વખ ઘોળ્યું
શાપરમાં યુવાને એસિડ પી લેતા તબીયત લથડી ટંકારાનાં મિતાણા પ્રભુનગરમા રહેતા યુવાને મિલકત મુદ નાના ભાઇ સાથે ઝઘડો કરતા ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી…
View More ટંકારાના પ્રભુનગરમાં મિલકત મુદ્દે નાના ભાઇ સાથે ઝઘડો થતા યુવાને વખ ઘોળ્યુંટંકારાના વાછકપરમાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુ
ટંકારાનાં વાછકપર ગામે રહેતી પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરણીતાનાં મોતથી પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More ટંકારાના વાછકપરમાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુટંકારાના વાછકપર ગામે ઘરકંકાશમાં માતા અને બે સંતાનોએ ઝેર ગટગટાવ્યું : સગીર પુત્રનું મોત
દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ ઝેરના પારખા કર્યા બાદ બંને સંતાનોએ પણ વખ ધોળ્યું ગૃહકંલેશના કારણે અનેક પરિવારનો માળો પિખાયાના બનાવો અવાર નવાર સામે આવતા…
View More ટંકારાના વાછકપર ગામે ઘરકંકાશમાં માતા અને બે સંતાનોએ ઝેર ગટગટાવ્યું : સગીર પુત્રનું મોતવ્યાજખોરોનો આતંક, 15 લાખના 78 લાખ ચૂકવ્યા છતાં ચેક રિટર્ન કરાવ્યો
ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામના વૃદ્ધ મહિલાના દિકરાએ આરોપી પાસેથી વ્યાજે ધંધા અર્થે 15 લાખ રૂૂપિયા લીધેલ હોય જે વ્યાજ પેટે 27 લાખ ચુકવી આપેલ…
View More વ્યાજખોરોનો આતંક, 15 લાખના 78 લાખ ચૂકવ્યા છતાં ચેક રિટર્ન કરાવ્યોટંકારાના ઝહરા ફાર્મ હાઉસની ઓરડીમાં જુગાર રમતા 4 ઝડપાયા
ટંકારા ગામની સીમમાં આવેલ આરોપીના કબ્જા ભોગવટા વાળા ઝહરા ફાર્મ હાઉસની મજુરની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી…
View More ટંકારાના ઝહરા ફાર્મ હાઉસની ઓરડીમાં જુગાર રમતા 4 ઝડપાયાટંકારાની જબલપુર પ્રા.શાળા સક્ષમ શાળા સર્વેક્ષણમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ
શિક્ષણ ક્ષેત્રે શાળાએ પોતાની પ્રતિષ્ઠા ફરી એકવાર સ્થાપિત કરી શ્રી જબલપુર પ્રાથમિક શાળાએ વધુ એક ગૌરવભરી સિદ્ધિ હાંસલ કરી છે. આ શાળાએ સરકાર દ્વારા વર્ષ…
View More ટંકારાની જબલપુર પ્રા.શાળા સક્ષમ શાળા સર્વેક્ષણમાં સમગ્ર જિલ્લામાં પ્રથમટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં થયેલી લૂંટમાં વધુ એક આરોપી ઝડપાયો
ટંકારા નજીક ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં થયેલ લુંટના ગુન્હામાં વધુ એક આરોપીને જામનગરથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ગઇ તા.21 મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ…
View More ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં થયેલી લૂંટમાં વધુ એક આરોપી ઝડપાયોધ્રોલિયા ગામના પાટિયા પાસે કેમિકલની ફેક્ટરીમાં આગ
ટંકારા નજીક મિતાણા-નેકનામ રોડ પર આવેલા ધ્રોલીયા ગામના પાટીયા પાસે કેમીકલ ફેટકરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવના પગલે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી આગની…
View More ધ્રોલિયા ગામના પાટિયા પાસે કેમિકલની ફેક્ટરીમાં આગટંકારાના હડમતિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને દમ તોડ્યો
ચોટીલામાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતો યુવાન કડિયા કામ કરી પોતાનું બાઈક લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ટંકારાના હડમતીયા ગામ પાસે અજાણ્યા આઇસર ચાલકે ઠોકરે…
View More ટંકારાના હડમતિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને દમ તોડ્યો