રાજ્યસભાની બે બેઠકો DMK, એક કોંગ્રેસ અને એક DMDKને ફાળવી તમિલનાડુમાં 2026ની વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને સત્તારૂૂઢ ડીએમકેએ વિપક્ષોના સૂપડા સાફ કરવા…
View More સ્ટાલિનનો માસ્ટર સ્ટ્રોક, તમિલનાડુમાં મહાગઠબંધન, કોંગ્રેસ 28 બેઠકો પર લડશેTamil Nadu news
તમિલનાડુમાં 60 ફૂટ ઉંચો રથ પલટતા સાત શ્રધ્ધાળુઓના મોત, 20થી વધુ ઘાયલ
તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં પરંપરાગત ’માયાના કોલ્લઈ’ ઉત્સવ દરમિયાન એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ઉત્સવના ભાગરૂૂપે કાઢવામાં આવી રહેલો 60 ફૂટ ઊંચો વિશાળ રથ અચાનક સંતુલન…
View More તમિલનાડુમાં 60 ફૂટ ઉંચો રથ પલટતા સાત શ્રધ્ધાળુઓના મોત, 20થી વધુ ઘાયલતમિલનાડુમાં બે બસો વચ્ચે ટક્કર, 11 લોકોનાં મોત, 40 લોકો ઘવાયા
ગઇકાલે તમિલનાડુના શિવગંગા જિલ્લાના તિરુપથુર નજીક બે સરકારી બસો સામસામે અથડાયા બાદ ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને લગભગ 40 ઘાયલ થયા છે.…
View More તમિલનાડુમાં બે બસો વચ્ચે ટક્કર, 11 લોકોનાં મોત, 40 લોકો ઘવાયાદિત્વાહના તામિલનાડુ કાંઠે ટકોરા, ગઇરાતથી ભારે વરસાદ; તંત્ર સ્ટેન્ડબાય
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું આવતીકાલે ઉત્તર તામિલનાડુ, પુંડીચેરી અને નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચશે: ચેન્નાઇ આવતી-જતી 55 ફલાઇટો રદ, ટે્રન સેવાઓ સ્થગિત, રાહત- બચાવ…
View More દિત્વાહના તામિલનાડુ કાંઠે ટકોરા, ગઇરાતથી ભારે વરસાદ; તંત્ર સ્ટેન્ડબાયતામિલનાડુમાં હિંદી પર પ્રતિબંધની હિલચાલ માત્ર ને માત્ર રાજકીય ફાયદા ખાતર છે
તમિળનાડુની એમ. કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડીએમકે સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વચ્ચે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને શાળાઓમાં ત્રિભાષી ફોર્મ્યુલાના અમલ મુદ્દે ચાલી રહેલી…
View More તામિલનાડુમાં હિંદી પર પ્રતિબંધની હિલચાલ માત્ર ને માત્ર રાજકીય ફાયદા ખાતર છેતામિલનાડુમાં હિંદી ફિલ્મો-ગીતો, હોર્ડિંગ્સ પર પ્રતિબંધ મૂકાશે
બંધારણ અનુસાર જ જોગવાઇ કરતું બિલ રજુ થશે: સરકારનો દાવો, ભાજપે હિલચાલને મૂર્ખતાપુર્ણ ગણાવી રાજ્યમાં હિન્દી ભાષા લાદવાના વિવાદ વચ્ચે, તમિલનાડુ સરકાર એક બિલ રજૂ…
View More તામિલનાડુમાં હિંદી ફિલ્મો-ગીતો, હોર્ડિંગ્સ પર પ્રતિબંધ મૂકાશેકફ સિરપ કૌભાંડમાં મોટી કાર્યવાહી, કંપનીના માલિકની તમિલનાડુથી ધરપકડ
મધ્યપ્રદેશના છિંદવાડામાં 20 બાળકોને મોતને ઘાટ ઉતારનાર કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માના માલિક રંગનાથનની પોલીસે ધરપકડ કરી લીધી છે. કંપનીના માલિક રંગનાથનની માહિતી…
View More કફ સિરપ કૌભાંડમાં મોટી કાર્યવાહી, કંપનીના માલિકની તમિલનાડુથી ધરપકડતામિલનાડુમાં ધક્કામુક્કી: 40નાં મોત માટે જવાબદાર વિજયને જેલભેગો કરો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)ની ટીમ પહેલી વાર ટાઇટલ જીતી તેની ઉજવણી માટે કઢાયેલી રેલીમાં વિરાટ કોહલી સહિતના ક્રિકેટરોને જોવા…
View More તામિલનાડુમાં ધક્કામુક્કી: 40નાં મોત માટે જવાબદાર વિજયને જેલભેગો કરોકંગના રનૌત તામિલનાડુમાં આવે તો થપ્પડ ઝીંકી દેજો
તામિલનાડુના એક વરિષ્ઠ કોંગ્રેસના નેતાએ ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત અંગે વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે રાજ્યમાં આવે તો તેને થપ્પડ મારવાની અપીલ કરી…
View More કંગના રનૌત તામિલનાડુમાં આવે તો થપ્પડ ઝીંકી દેજોઅમે ફકત કાયદાકિય અભિપ્રાય આપીશું, તામિલનાડુના ગવર્નરના નિર્ણય પર નહીં
બિલો સંબંધિત મુદ્દા પર રાષ્ટ્રપતિના સંદર્ભની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે મંગળવાર (19 ઓગસ્ટ) ના રોજ સુનાવણી દરમિયાન મૌખિક રીતે અવલોકન કર્યું કે…
View More અમે ફકત કાયદાકિય અભિપ્રાય આપીશું, તામિલનાડુના ગવર્નરના નિર્ણય પર નહીં