પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
પોરબંદર સાંસદ રમેશભાઈ ધડૂકે જેતલસર રેલ્વે સ્ટેશનથી મહાનુભાવોની હાજરીમાં ટ્રેનને લીલી ઝંડી બતાવીને ટ્રેનને લંબાવવાનો પ્રારંભકરી રવાના કરી હતી. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા...