ગુજરાતમાંથી અવારનવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે એવામાં સાયલા તાલુકાના ધજાળા વિસ્તારમાં સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના…
View More સુરેન્દ્રનગરમાં ધજાળા ગામે નજીવી બાબતે બોલાચાલી બાદ ત્રણ રાઉન્ડ ફાયરિંગSurendranagar
સુરેન્દ્રનગરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ એન્જિનિયરનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા એન્જિનિયર નિલેશ દુધરેજીયાએ સવારે જોરાવરનગર રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર…
View More સુરેન્દ્રનગરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ એન્જિનિયરનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાતસુરેન્દ્રનગરના તબીબને હનીટ્રેપના ગુનામાં ફિટ કરવાની ધમકી, 2.46 લાખની માગણી
યુવતી ગાયનેક તબીબની હોસ્પિટલમાં ટ્રેનિંગ માટે આવી હતી, પોતાના દેશમાં પરત ફર્યા બાદ ટ્રેનિંગની ફી પરત કરવા માગણી કરી સુરેન્દ્રનગરના પ્રતિષ્ઠિત ડોક્ટર પાસે આઇવીએફની ટ્રેનિંગ…
View More સુરેન્દ્રનગરના તબીબને હનીટ્રેપના ગુનામાં ફિટ કરવાની ધમકી, 2.46 લાખની માગણીવીંછિયાના અજમેરનો શખ્સ દારૂ ભરેલી કાર સાથે ચોટીલાથી ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ની ટીમે ચોટીલા પંથકમાં પેટ્રોલિંગ દરમ્યાન સણોસણા – ખેરાણા રોડ ઉપર થી ફોર વ્હીલ કારમાં ઇંગ્લીશ દારૂૂની 264 બોટલ, મોબાઇલ ફોન, કાર…
View More વીંછિયાના અજમેરનો શખ્સ દારૂ ભરેલી કાર સાથે ચોટીલાથી ઝડપાયોસુરેન્દ્રનગરના ગુંદિયાળા નજીક કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા
સુરેન્દ્રનગરમાં કેનાલ ઓવરફલો થતાં આસપાસના ગામડાઓના ખેતરમાં આ તમામ ફેરવાઈ ગયું હતું અને ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું હતું. સુરેન્દ્રનગરમાં ગુંદીયાળા નજીક કેનાલ ઓવરફ્લો થતા…
View More સુરેન્દ્રનગરના ગુંદિયાળા નજીક કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યામકાઈની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ, 11.69 લાખના પોષ ડોડા સાથે ટ્રક ઝડપાયો
સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર એસઓજીની ટીમે મકાઈની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ કરી રૂા. 11.69 લાખની ક્મિતના 389 કિલો 800 ગ્રામ પોષ ડોડા ભરેલા ટ્રક ઝડપી…
View More મકાઈની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ, 11.69 લાખના પોષ ડોડા સાથે ટ્રક ઝડપાયોચુડાના કંથારિયાની સીમમાંથી જુગારધામ ઝડપાતા PI, PSI સહિત ત્રણ સસ્પેન્ડ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ચુડાના…
View More ચુડાના કંથારિયાની સીમમાંથી જુગારધામ ઝડપાતા PI, PSI સહિત ત્રણ સસ્પેન્ડસુરેન્દ્રનગરમાં પશુઓની ગેરકાયદે હેરફેર રોકવા ઊભેલા જીવદયાપ્રેમીને વાહનચાલકે ટક્કર મારી
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીના જીવદયાપ્રેમીઓને એક વાનમાં બે ગૌવંશ ક્રુરતા પુર્વક બાંધીને લઈ જવાતા હોવાની બાતમી મળતા બસ સ્ટેશન પાસે વોચ રખાઈ હતી. જેમાં વાન…
View More સુરેન્દ્રનગરમાં પશુઓની ગેરકાયદે હેરફેર રોકવા ઊભેલા જીવદયાપ્રેમીને વાહનચાલકે ટક્કર મારીસુરેન્દ્રનગરની યુવતી કુંવારી માતા બની, નવજાતનું સારવારમાં મોત
યુવતી પર દુષ્કર્મ કોણે ગુજાર્યું? પોલીસે તપાસ શરુ કરી બે દિવસ પહેલા કુવારી યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ બાળકની તબિયત સારી ન હોય તેને હોસ્પિટલમાં…
View More સુરેન્દ્રનગરની યુવતી કુંવારી માતા બની, નવજાતનું સારવારમાં મોતલખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રેમીપંખીડાની લાશ મળતા ચકચાર
અમદાવાદ શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતો પરિણીત પુરૂૂષ અને અપરિણીત યુવતી ગત તા. 1-2 ના રોજ ગુમ થયા હતા. આ બન્નેની લાશ લખતરના ઢાંકી પમ્પીંગ…
View More લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રેમીપંખીડાની લાશ મળતા ચકચાર