પાર્કીંગ, વીજપુરવઠો, કાયદો-વ્યવસ્થા, NDRF ટીમ સહિતની બાબતોની સમીક્ષા કરતાં કલેકટર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 26થી…
View More તા.26થી 28 યોજાશે તરણેતરનો ભાતીગળ લોકમેળોSurendranagar news
સુરેન્દ્રનગરના યુવાન પાસેથી પૈસાની પઠાણી ઉઘરાણી કરનાર રાજકોટના બે વ્યાજખોર સામે ફરિયાદ
સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ મથકે વ્યાજ વટાવમાં લીધેલા નાણાની સામે મારી નાંખવાની ધમકી આપી કોરા ચેક લખાવી લીધાની ફરિયાદ નોંધાઇ હતી. સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ મથકે રતનપર…
View More સુરેન્દ્રનગરના યુવાન પાસેથી પૈસાની પઠાણી ઉઘરાણી કરનાર રાજકોટના બે વ્યાજખોર સામે ફરિયાદપાટડીમાં ઢીંચણ ડૂબ પાણીમાં નનામી કાઢવી પડી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાડીવાસ વોર્ડ નંબર 4માં રહેતા ઠાકોર સમાજના રહીશોની સ્થિતિ…
View More પાટડીમાં ઢીંચણ ડૂબ પાણીમાં નનામી કાઢવી પડીસુરેન્દ્રનગરના ઝીંઝુવાડાની શાળામાં ચાલુ ક્લાસે પંખો ખાબકતા બે છાત્રો ઘવાયા
સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ગામમાં આવેલી એક શાળામાં એક ગંભીર ઘટના બની હતી. ચાલુ ક્લાસરૂૂમ દરમિયાન અચાનક પંખો છત પરથી નીચે પડતાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે…
View More સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાની શાળામાં ચાલુ ક્લાસે પંખો ખાબકતા બે છાત્રો ઘવાયાસોનગઢમાં ગેરકાયદે કોલસાની લીઝમાં નવ મોટી ગેરરીતિ પકડાઇ, લીઝ હોલ્ડર સામે કાર્યવાહી
નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે સોનગઢ તાલુકાના થાનગઢમાં કોલસાની બે લીઝનું નિરીક્ષણ કર્યું. સર્વે નંબર 50/પૈકી 1 અને 50/પૈકી 3 વાળી જમીનમાં આવેલી આ…
View More સોનગઢમાં ગેરકાયદે કોલસાની લીઝમાં નવ મોટી ગેરરીતિ પકડાઇ, લીઝ હોલ્ડર સામે કાર્યવાહીસુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયો
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં દરોડો પાડીને રૂૂ. 1.35 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે 8 આરોપીઓની…
View More સુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયોસુરેન્દ્રનગરમાં દિવ્યાંગ યુવતી સાથે અડપલા અને તેની બહેન પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 12 વર્ષની સજા
બન્ને માનસિક બીમાર બહેનો સાથે ખરાબ કામ કરનાર શખ્સને સુરેન્દ્રનગર કોર્ટે સજા ફટકારી સુરેન્દ્રનગર શહેરમાં રહેતા એક પરીવારની બન્ને દિકરીઓ મંદબુધ્ધીની છે. ત્યારે આ વિસ્તારમાં…
View More સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ યુવતી સાથે અડપલા અને તેની બહેન પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 12 વર્ષની સજારાજકોટના ભગવતીપરામાં વેપારીના મકાનમાંથી 18.95 લાખની ચોરી કરનાર સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો
રાજકોટમાંથી રૂૂ.18.95 લાખની ચોરી કરનારને સુરેન્દ્રનગરમાંથી ઝડપી લેવાયો હતો. આ આરોપી સામે સુરેન્દ્રનગરમાં પણ અગાઉ 7 ગુના નોંધાયેલા હોવાનું ખૂલ્યું હતું. વઢવાણથી પકડાયેલ આરોપી પાસેથી…
View More રાજકોટના ભગવતીપરામાં વેપારીના મકાનમાંથી 18.95 લાખની ચોરી કરનાર સુરેન્દ્રનગરમાંથી ઝડપાયોસુરેન્દ્રનગરમાં 8 સોસાયટી જળબંબાકાર, 200 મહિલાઓનો રસ્તા પર ઉતરી વિરોધ
વૃધ્ધો અને બાળકોને ભારે મુશ્કેલી, યોગ્ય પગલાં લેવાની માંગ સુરેન્દ્રનગર શહેરમાં વરસાદી અને ગટરના પાણીના ભરાવાથી અનેક સોસાયટીઓની સ્થિતિ કફોડી બની છે. પટેલ એક અને…
View More સુરેન્દ્રનગરમાં 8 સોસાયટી જળબંબાકાર, 200 મહિલાઓનો રસ્તા પર ઉતરી વિરોધસુરેન્દ્રનગરમાં પ્રેમિકાએ બેવફાઈ કરતાં પ્રેમીનો આપઘાતનો પ્રયાસ
અન્ય યુવક સાથે પ્રેમિકાને જોઈ જતાં ઝેર પી લેનાર યુવાનને સારવારમાં ખસેડાયો સુરેન્દ્રનગરમાં પ્રેમિકાને અન્ય યુવક સાથે જોઈ જતાં પ્રેમિ ભાંગી પડયો હતો. પ્રેમિકાએ બેવફાઈ…
View More સુરેન્દ્રનગરમાં પ્રેમિકાએ બેવફાઈ કરતાં પ્રેમીનો આપઘાતનો પ્રયાસ