ગુજરાત2 weeks ago
ધ્રાંગધ્રામાં જમાઇને એટેક આવ્યાના સમાચાર મળતા સાસુનું હૃદય બેસી ગયું, બન્નેના મોત
રાજ્યમાં હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે ધ્રાંગધ્રામાં સાસુ-જમાઇના હાર્ટ એટેકથી મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. હાર્ટ-એટેક આવતા જમાઇનું મોત થયું હોવાના સમાચાર...