બે લોકોની હાલત ગંભીર, રૂમમાં સાત લોકો રહેતા હતા સુરતમાં ગેસ બોટલ લીકેજ થતાં 7 લોકો દાઝયા હોવાની વાત સામે આવી છે.જેમાં કતારગામ ફુલપાડા વિસ્તારમાં…
View More સુરતમાં ગેસનો બાટલો લીક થતાં મકાનમાં આગ ભભૂકી, 7 દાઝયાsurat
સુરતમાં બે નકલી ડોકટર-બૂટલેગરે હોસ્પિટલ શરૂ કરી દીધી
આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીનું નામ પણ છાપ્યું, ભાંડો ફૂટતા તંત્રએ માર્યુ સીલ ગુજરાતભરમાં નકલીની બોલબાલા ચાલી રહી છે. ત્યારે સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના…
View More સુરતમાં બે નકલી ડોકટર-બૂટલેગરે હોસ્પિટલ શરૂ કરી દીધીમહેશ સવાણીના નામે 5.61 કરોડ પડાવી લેનાર પિતા-પુત્ર ભૂગર્ભમાં
સમાજસેવક સવાણીના વેવાઇ પાસેથી ખોટી વ્યાજ ચિઠ્ઠી બનાવી પૈસા પડાવવાના પ્રકરણમાં એકની ધરપકડ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક મહેશ સવાણીના વેવાઈએ વેડરોડના ફાઇનાન્સર સાથે 33…
View More મહેશ સવાણીના નામે 5.61 કરોડ પડાવી લેનાર પિતા-પુત્ર ભૂગર્ભમાંવધુ એક પોલીસ કર્મચારીને કચડી નાખવાનો પ્રયાસ, બુટલેગર ટેણી વિરૂધ્ધ નોંધાતો ગુનો
સુરતનાં ભેસ્તાનના પોલીસકર્મીને કારથી કચડી મારવાનો બુટલેગર દ્વારા પ્રયાસ કરવામા આવ્યો છે. ભેસ્તાન હયાત નગર ખાતે હિન્દ હોટલ સામે ગત મધ્ય રાત્રીનાં સમયે થતાં ઝઘડા…
View More વધુ એક પોલીસ કર્મચારીને કચડી નાખવાનો પ્રયાસ, બુટલેગર ટેણી વિરૂધ્ધ નોંધાતો ગુનો