સુરતમાં મહિલા PSI ઉર્વીશા મેંદપરાએ પાટીદાર યુવાનોમાં વધી રહેલા દારૂૂના વ્યસન અંગે કરેલી ટિપ્પણી બાદ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે ભાજપના નેતા ગોરધન…
View More ઘરમાં પીળું પાણી રાખતા હો તો બંધ કરી દેજો, ઝડફિયાની ટકોરsurat news
સુરતના માંગરોળમાં નવરાત્રી સમયે સગીરા પર ગેેંગરેપ કરનાર બે આરોપી દોષી જાહેર
માંગરોળ ગેંગરેપ કેસના બંને આરોપી દોષિત:15 દિવસમાં ચાર્જશીટ થયા બાદ સુરતની સ્પે. પોક્સો કોર્ટે 130 દિવસમાં ચુકાદો આપ્યો, સોમવારે સજાનું એલાન થશે. સુરતના માંગરોળના ચકચારી…
View More સુરતના માંગરોળમાં નવરાત્રી સમયે સગીરા પર ગેેંગરેપ કરનાર બે આરોપી દોષી જાહેરસામાન્ય અકસ્માતમાં કાર ઉપર ચડી કૂદકા માર્યા, અસામાજિક તત્ત્વોનો આતંક
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. પોલીસનો પડકાર ફેંકતા હોય તે રીતે જાહેરમાં કાર ચાલક દ્વારા બાઈકને સામાન્ય ટક્કર લાગી ગઈ હોવાથી બબાલ સર્જાઇ…
View More સામાન્ય અકસ્માતમાં કાર ઉપર ચડી કૂદકા માર્યા, અસામાજિક તત્ત્વોનો આતંકસુરતમાં પતિને બંધક બનાવી પત્ની પર ગેંગરેપ, લૂંટ
વહેલી સવારે 3 વાગ્યે બે શખ્સો ઘરમાં ધૂંસી આવ્યા, પતિને બંધક બનાવી પત્નીને ધાબા પર લઇ જઇ રેપ સુરતના પુણા વિસ્તારમાં લૂંટ વિથ ગેંગરેપની ઘટના…
View More સુરતમાં પતિને બંધક બનાવી પત્ની પર ગેંગરેપ, લૂંટસુરતના આઇટી ઓફિસર મીટ કોસ્મબિયાએ જીત્યો ગોલ્ડ મેડલ
સુરતના મીટ કોસ્મબિયા, આવકવેરા કચેરી સાથે કામ કરતી રમતવીર, ઉત્તરાખંડમાં યોજાયેલી નેશનલ ગેમ્સ 2025માં એરોબિક જિમ્નેસ્ટિક્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. સુવર્ણ ઉપરાંત, કોસ્મબિયાએ ગ્રૂપ એરોબિક…
View More સુરતના આઇટી ઓફિસર મીટ કોસ્મબિયાએ જીત્યો ગોલ્ડ મેડલમતિભ્રષ્ટ કારચાલકે ગંભીર દર્દીને લઈ જતી 108ને 38 મિનિટ સુધી સાઈડ ન આપી
હાઈ BPના 70 વર્ષના મહિલાને ઓક્સિજન પર લઈ જવાતા હતા ત્યારે સુરતની ઘટના, GJ 05 JP 2089 ના કારચાલક સામે ફિટકાર સુરતમાં લોકોને ઝડપથી…
View More મતિભ્રષ્ટ કારચાલકે ગંભીર દર્દીને લઈ જતી 108ને 38 મિનિટ સુધી સાઈડ ન આપીયુવાનનું ગળું વીંધી સળિયો છાતીમાંથી નીકળ્યો
સુરતમાં રસ્તે ચાલીને જતા યુવાન ઉપર ઓચિંતી આફત ત્રાટકી, સર્જરી કરી જીવ બચાવતા તબીબો સુરતના ઉત્રાણમાં સંગતમ નામની બની રહેલી બિલ્ડિંગ પરથી 10 ફૂટનો સળિયા…
View More યુવાનનું ગળું વીંધી સળિયો છાતીમાંથી નીકળ્યોઆરોપીના વરઘોડા મુદ્દે સુરત સી.પી.ને માનવ અધિકાર પંચે ફટકારી નોટિસ
30 દિવસમાં પોતાની જ સહીથી જવાબ ન આપે તો કાયદેસરની કાર્યવાહીની તાકીદ ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં ઝડપાતા આરોપીઓનો પોલીસ દ્વારા રિક્ધસ્ટ્રકશનના નામે કઢાતા પવરઘોડાથ મામલે ગુજરાત…
View More આરોપીના વરઘોડા મુદ્દે સુરત સી.પી.ને માનવ અધિકાર પંચે ફટકારી નોટિસપ્રેમભગ્ન યુવતીએ હાઇટેન્શન ટાવર પર ચડી તમાસો કર્યો
સુરતમાં મોરાભાગળ વિસ્તારમાં બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડતા પ્રેમધેલી એક યુવતીએ હાઇટેન્શન પાવર લાઇનના ટાવર ઉપર ચડી જઇ તમાસો કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે માંડ માંડ…
View More પ્રેમભગ્ન યુવતીએ હાઇટેન્શન ટાવર પર ચડી તમાસો કર્યોમંત્રી કરતાં પણ વિશેષ રોલો, 30 કારના કાફલા સાથે છાત્રોના સીનસપાટા
સુરતમાં સ્કૂલની ફેરવેલ પાર્ટી પહેલાં નબીરાઓએ રેલી કાઢી રસ્તા ઉપર કર્યો તમાસો સુરતમાં નબીરાઓ 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ, સ્કોડા જેવી લકઝરી કાર સાથે રેલી કરી…
View More મંત્રી કરતાં પણ વિશેષ રોલો, 30 કારના કાફલા સાથે છાત્રોના સીનસપાટા