પતિ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું, આવી પરિસ્થિતિ ભારતીય સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે, પણ એથી ફોજદારી ન થઇ શકે સુપ્રીમ કોર્ટે…
View More પત્ની પાસે ઘરખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નથીSupreme Court
માફી વિના આજીવન કેદ એ બંધારણીય અદાલતોની સત્તા છે, સેશન્સ કોર્ટની નહીં
સજામાં ફેરફારનો રાજ્યનો અધિકાર છીનવી શકાય નહીં, સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે ગઇકાલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે માફી વિના આજીવન કેદ…
View More માફી વિના આજીવન કેદ એ બંધારણીય અદાલતોની સત્તા છે, સેશન્સ કોર્ટની નહીંનિવૃત્તિ પહેલાં ન્યાયાધીશો દ્વારા છગ્ગા ફટકારવાનો ટ્રેન્ડ: સુપ્રીમ
ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારની આશ્ચર્યજનક જાહેર સ્વીકૃતિમાં, CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે બુધવારે જણાવ્યું હતું કે ન્યાયાધીશો તેમની નિવૃત્તિની પૂર્વસંધ્યાએ બાહ્ય વિચારણાઓ માટે શ્રેણીબદ્ધ આદેશો…
View More નિવૃત્તિ પહેલાં ન્યાયાધીશો દ્વારા છગ્ગા ફટકારવાનો ટ્રેન્ડ: સુપ્રીમધનવાન લોકો પ્રદૂષણ ફેલાવે છે, ગરીબો પીડાય છે, ઝેરી હવાના પ્રશ્ર્ને સુપ્રીમમાં બુધવારે સુનાવણી
સુપ્રીમ કોર્ટે સોમવારે જાહેરાત કરી હતી કે તે દિલ્હી-NCRમાં વધતા જતા વાયુ પ્રદૂષણ સ્તર અંગેની અરજી પર 17 ડિસેમ્બરે સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત, ન્યાયાધીશ…
View More ધનવાન લોકો પ્રદૂષણ ફેલાવે છે, ગરીબો પીડાય છે, ઝેરી હવાના પ્રશ્ર્ને સુપ્રીમમાં બુધવારે સુનાવણીભસે કે દોડે તો નહીં, કૂતરૂ કરડે તો જ ફરિયાદ, લોકોમાં નવો દેકારો
સુપ્રીમ કોર્ટના આદેશ અને જીવદયા પ્રેમીઓ વચ્ચે કોર્પોરેશનની હાલત કફોડી, પકડેતો ય વાંધો અને ના પકડે તોય વાંધો શહેરમાં વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસ અંગે…
View More ભસે કે દોડે તો નહીં, કૂતરૂ કરડે તો જ ફરિયાદ, લોકોમાં નવો દેકારો1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સજા રદ કરવાની સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમે ફગાવી
1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ગુજરાતની કોર્ટે ફટકારેલી 20 વર્ષની સજા રદ કરવાની માંગ કરતી પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ગુરુવારે…
View More 1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સજા રદ કરવાની સંજીવ ભટ્ટની અરજી સુપ્રીમે ફગાવીસુપ્રીમનો તિરસ્કાર અસ્વીકાર્ય છે: રોહિંગ્યા મુદ્દે ટિપ્પણીથી CJI સામેની ઝુંબેશને વખોડી કાઢતા 44 પૂર્વ ન્યાયાધીશો
ભારતીય અદાલતોના ભૂતપૂર્વ ન્યાયાધીશોના એક જૂથે રોહિંગ્યા સ્થળાંતર સંબંધિત એક કેસમાં તાજેતરની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) ન્યાયાધીશ સૂર્યકાન્તની ટિપ્પણીઓ પર તેમની વિરુદ્ધ ચલાવવામાં આવી…
View More સુપ્રીમનો તિરસ્કાર અસ્વીકાર્ય છે: રોહિંગ્યા મુદ્દે ટિપ્પણીથી CJI સામેની ઝુંબેશને વખોડી કાઢતા 44 પૂર્વ ન્યાયાધીશોગુપ્તાંગને સ્પર્શ, પાયજામાનું નાડું ખોલવું બળાત્કારનો પ્રયાસ નથી: અલ્હાબાદ હાઇકોર્ટના અવલોકનથી સુપ્રીમ નારાજ
આવા કેસો હેન્ડલ કરવા નવી માર્ગદર્શિકા જાહેર કરવાનો સંકેત અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં એક વિવાદાસ્પદ ચુકાદો આપ્યો હતો કે સગીરાના પ્રાઇવેટ પાર્ટને અડકવું કે પાયજામાનું નાડું…
View More ગુપ્તાંગને સ્પર્શ, પાયજામાનું નાડું ખોલવું બળાત્કારનો પ્રયાસ નથી: અલ્હાબાદ હાઇકોર્ટના અવલોકનથી સુપ્રીમ નારાજઅમે એરલાઇન ચલાવી શકતા નથી: ઇન્ડિગો મામલે હસ્તક્ષેપનો ઇન્કાર કરતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે ઇન્ડિગો દ્વારા સેંકડો ફ્લાઇટ્સ રદ કરવાના મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરતી તાત્કાલિક અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે…
View More અમે એરલાઇન ચલાવી શકતા નથી: ઇન્ડિગો મામલે હસ્તક્ષેપનો ઇન્કાર કરતી સુપ્રીમઆ સિસ્ટમની મજાક છે: લોકોને એસિડ પીવા મજબૂર કરાતા હોવાની રજૂઆતથી સુપ્રીમ ચોંકી
આ સિસ્ટમની મજાક છે! સુપ્રીમ કોર્ટે ગુરુવારે એસિડ હુમલાના કેસોમાં ખૂબ જ કડક વલણ અપનાવતા આ ટિપ્પણી કરી. કોર્ટ ત્યારે ચોંકી ગઈ જ્યારે એક એસિડ…
View More આ સિસ્ટમની મજાક છે: લોકોને એસિડ પીવા મજબૂર કરાતા હોવાની રજૂઆતથી સુપ્રીમ ચોંકી