આજે ટ્રિબ્યુનલ રિફોર્મ્સ એક્ટ 2021 પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેન્દ્ર સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા. સીજેઆઇ ગવઈએ મુલતવી રાખવાની વિનંતી સામે વાંધો…
View More શું સરકાર મારી નિવૃત્તિની વાટ જોઇ રહી છે: ટ્રિબ્યુનલ કેસની સુનાવણીમાં CJIની ટિપ્પણીSupreme Court
તારીખ પે તારીખ… ગુજરાતની કોર્ટોમાં 40% જગ્યાઓ ખાલી, સુપ્રિમે જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે ગુજરાતની અનેક ટ્રાયલ અને એપેલેટ કોર્ટોમાં મોટા પાયે ખાલી જગ્યાઓ, માળખાકીય ખામીઓ અને વહીવટી વિસંગતતાઓ જાહેર કરનારા એક ગંભીર અહેવાલ પર આઘાત વ્યક્ત…
View More તારીખ પે તારીખ… ગુજરાતની કોર્ટોમાં 40% જગ્યાઓ ખાલી, સુપ્રિમે જવાબ માંગ્યોરાજકીય પક્ષોએ SIRથી ડરવું જોઇએ નહીં, ખોટું થશે તો રદ કરીશું: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને પડકારતી અરજીઓ પર ચૂંટણી પંચ (EC) પાસેથી જવાબ માંગ્યો છે.…
View More રાજકીય પક્ષોએ SIRથી ડરવું જોઇએ નહીં, ખોટું થશે તો રદ કરીશું: સુપ્રીમસુપ્રીમનો આદેશ સારો પણ રખડતા ઢોરને રાખવા ક્યાં?
સુપ્રીમ કોર્ટે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફરમાન કર્યું છે કે, રાજસ્થાન હાઈ કોર્ટનો નિર્ણય આખા દેશમાં લાગુ કરાય અને તમામ બધા સ્ટેટ અને…
View More સુપ્રીમનો આદેશ સારો પણ રખડતા ઢોરને રાખવા ક્યાં?રસ્તાઓ પરથી રખડતા પશુ-કૂતરા તાત્કાલિક હટાવો: સુપ્રીમ
તમામ રાજ્ય સરકારો-કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ, હાઇવે પર પેટ્રોલિંગ માટે ટીમો બનાવવા સૂચના મુખ્ય સચિવોને પાલનની જવાબદારી, 8 સપ્તાહમાં સ્થિતિની જાણકારી આપવા તાકીદ સુપ્રીમ કોર્ટે…
View More રસ્તાઓ પરથી રખડતા પશુ-કૂતરા તાત્કાલિક હટાવો: સુપ્રીમનેશનલ હાઈવે, સ્કૂલ-કોલેજ, હોસ્પિટલો પર થી રખડતા ઢોર-કૂતરાઓને હટાવો: સુપ્રીમ કોર્ટનો આદેશ
આજે સુપ્રીમ કોર્ટે દેશભરમાં રખડતા કૂતરાઓના મુદ્દા પર સુનાવણી કરી. ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બનેલી બેન્ચે સુનાવણી હાથ ધરી…
View More નેશનલ હાઈવે, સ્કૂલ-કોલેજ, હોસ્પિટલો પર થી રખડતા ઢોર-કૂતરાઓને હટાવો: સુપ્રીમ કોર્ટનો આદેશગુનાની વિગત છુપાવનાર ઉમેદવારની ઉમેદવારી રદ થશે: સુપ્રીમ કોર્ટ
ચૂંટણી લડતા દરેક ઉમેદવારે નિર્દોષ છુટ્યા હોય તો પણ ફોર્મમાં ગુનાની વિગત આપવી જરૂરી: MPના કેસમાં સિમાચિન્હરૂપ ચૂકાદો સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડ…
View More ગુનાની વિગત છુપાવનાર ઉમેદવારની ઉમેદવારી રદ થશે: સુપ્રીમ કોર્ટફકત લગ્ન કરવાનો ઇનકાર આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આધાર ન માની શકાય
સુપ્રીમ કોર્ટે પંજાબના એક વકીલ વિરુદ્ધ ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી છે જેના પર એક સરકારી મહિલા વકીલને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો.…
View More ફકત લગ્ન કરવાનો ઇનકાર આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આધાર ન માની શકાયગુજરાતના 19 PSIને PIના પ્રમોશન આપવા સુપ્રીમનો આદેશ
ગુજરાત પોલીસના 2012 ની બેચના 40 પીએસઆઈને પી.આઈ તરીકેની બઢતી ઉપર લગાવેલી રોક મામલે ગુજરાત હાઇકોર્ટના ઓર્ડર સામેનો મનાઈ હુકમ રદ કરી 40 પીએસઆઈને…
View More ગુજરાતના 19 PSIને PIના પ્રમોશન આપવા સુપ્રીમનો આદેશબીજા બાળક માટે સરોગસી પરનો પ્રતિબંધ હટશે ? સોમવારે સુનાવણી
સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટ આ સુનાવણી દરમિયાન નિર્ણય કરશે કે શું સરકારે બીજા બાળક માટે સરોગસી…
View More બીજા બાળક માટે સરોગસી પરનો પ્રતિબંધ હટશે ? સોમવારે સુનાવણી