જસદણમાંથી કરૂૂણ ઘટના સામે આવી હતી, જેમાં મણિનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ આત્મહત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અને યુવતીના…
View More જસદણમાં છૂટાછેડા બાદ હીરા ઘસીને પરિવારને મદદ કરતી યુવતીનો આપઘાતsuicide
બિહારમાં પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 સંતાનો સાથે ફાંસો ખાધો
બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ માનસિક તણાવમાં તેના પાંચ બાળકો સાથે ફાંસી લગાવી આત્મહત્યા…
View More બિહારમાં પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 સંતાનો સાથે ફાંસો ખાધોરિસામણે ગયેલી પત્નીને તેડવા ગયેલા યુવાને સસરાના ઘર પાસે વખ ઘોળ્યું
શહેરના આજી ડેમ ચોકડી પાસે રહેતો યુવાન કુવાડવા રોડ પર રિસામણે ગયેલી પત્નીને તેડવા ગયો હતો ત્યારે પત્નીએ આવવાની ના પાડી દેતાં યુવાને સસરાના ઘર…
View More રિસામણે ગયેલી પત્નીને તેડવા ગયેલા યુવાને સસરાના ઘર પાસે વખ ઘોળ્યુંSRP જવાને સાળી અને ભાણેજના ત્રાસના કારણે આપઘાત કર્યાનો વીડિયો વાયરલ
માતા-પિતાની જમીન-મકાનમાં જે ભાગ છે તેમાં હુ મરી જાઉં તો પત્નીનો કોઇ હકક નહી, એસઆરપી જવાનનો વીડિયોમાં ઉલ્લેખ રાજકોટની પોલીસ કમિશનર કચેરી ખાતેના મુખ્ય એટલે…
View More SRP જવાને સાળી અને ભાણેજના ત્રાસના કારણે આપઘાત કર્યાનો વીડિયો વાયરલરાજકોટમાં પાલતુ શ્ર્વાનને બાંધવાની સાંકળ વડે ગળેફાંસો ખાઇ યુવતીનો આપઘાત
કોલેજિયન યુવતીએ ડ્રિપેશનમાં આવી અગાઉ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો રાજકોટ શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા આવેલી કૈલાશ નગર સોસાયટીમા રહેતી કોલેજીયન યુવતીએ પાલતુ શ્ર્વાનને…
View More રાજકોટમાં પાલતુ શ્ર્વાનને બાંધવાની સાંકળ વડે ગળેફાંસો ખાઇ યુવતીનો આપઘાતપડધરીના રૂપાવટીમાં કાકા સાથે ફોનમાં બોલાચાલી થતા પરિણીત ભત્રીજીએ વખ ઘોળ્યું
પડધરીના રૂૂપાવટી ગામે રહેતી પરિણીતાને ફોન પર તેના કાકા સાથે નજીવા પ્રશ્ને બોલાચાલી થઈ હતી જેથી પરિણીતાને માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી.…
View More પડધરીના રૂપાવટીમાં કાકા સાથે ફોનમાં બોલાચાલી થતા પરિણીત ભત્રીજીએ વખ ઘોળ્યુંજામ ખંભાળિયાના વરવાળા ગામે યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાત
દ્વારકા તાલુકાના વરવાળા ગામના વાડી વિસ્તારમાં રહેતી શારદાબેન હીરાભાઈ વિકમા નામની 19 વર્ષની યુવતીએ ગઈકાલે શુક્રવારે વહેલી સવાર પૂર્વેના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર…
View More જામ ખંભાળિયાના વરવાળા ગામે યુવતીનો ગળાફાંસો ખાઇ આપઘાતઅમૂલ સર્કલ પાસે યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક ભીંસના કારણે અનેક લોકો આત્મહત્યા અને આપઘાતના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક…
View More અમૂલ સર્કલ પાસે યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસપોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના આક્ષેપ સાથે મચ્છી-મરઘીના ધંધાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ
ગાંધીગ્રામ પોલીસ મથક પાસેની ઘટના; મકાન ખાલી કરાવવા ત્રણ મિત્રો ધમકી આપતા હોવાની રાવ રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલ લાલ બહાદુર ટાઉનશીપમાં રહેતા અને મોટાભાઈ સાથે…
View More પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના આક્ષેપ સાથે મચ્છી-મરઘીના ધંધાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસગૃહકલેશથી કંટાળી લિક્વિડની ફેરી કરતા ધંધાર્થીએ વાનમાં જ એસિડ ગટગટાવ્યું
ભાવનગર રોડ પરની ઘટના; યુવકને સારવારમાં ખસેડાયો રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રહેતા અને લિક્વિડની ફેરી કરતા ધંધાથી યુવાને ગૃહકલેશથી કંટાળી ભાવનગર રોડ…
View More ગૃહકલેશથી કંટાળી લિક્વિડની ફેરી કરતા ધંધાર્થીએ વાનમાં જ એસિડ ગટગટાવ્યું