પ્રેમીએ ગઇકાલે ફોન પર આપણા લગ્ન અંગે પરિવાર નહીં માને તેવા જવાબથી યુવતીને લાગી આવ્યું હતું કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના…
View More પ્રેમીના લગ્નના એક દિવસ પહેલાં યુવતીનો પાંચમા માળેથી ઝંપલાવી આપઘાતsuicide
હરિધવા રોડ પર પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
શહેરના હરી ધવા માર્ગ પર રહેતી 30 વર્ષીય પરિણિતા બંસી રૈયાણીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આપઘાતનું કારણ જાણવા ન…
View More હરિધવા રોડ પર પરિણીતાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંસાયલાના દેવગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા ITIના વિધાર્થીનો આપઘાતનો પ્રયાસ
યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયો સાયલાના દેવગઢમાં રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા યુવાનને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી…
View More સાયલાના દેવગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા ITIના વિધાર્થીનો આપઘાતનો પ્રયાસઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત
પોલીસ કોઈને હેરાન ન કરે મારા પરિવારે દેણું ભરી દીધું છે, મારી પત્ની અને દીકરીનું ધ્યાન રાખજો, મૃતક પાસેથી ચિઠ્ઠી મળી આવી ઓનલાઇન ગેમિંગને કારણે…
View More ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાતખોડિયારનગરમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાનો ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
મોરબી રોડ ઉપર પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પી લેતાં તબિયત લથડી શહેરમાં આજી વસાહત વિસ્તારમાં આવેલા ખોડીયારનગરમાં રહેતાં પ્રૌઢે ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો…
View More ખોડિયારનગરમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાનો ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસબાપુનગર સ્મશાનના મેનેજરે પ્રેમલગ્ન બાદ પત્ની સાથે મનમેળ નહીં થતાં વખ ઘોળ્યું
બાબરિયા કોલોનીની ઘટના; યુવકની હાલત ગંભીર શહેરમાં જલારામ ચોક પાસે આવેલ ધર્મજીવન-1માં રહેતાં અને બાપુનગર સ્મશાનમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં યુવાને પ્રેમ લગ્ન બાદ પત્ની…
View More બાપુનગર સ્મશાનના મેનેજરે પ્રેમલગ્ન બાદ પત્ની સાથે મનમેળ નહીં થતાં વખ ઘોળ્યુંકોટડાપીઠામાં પબજી ગેમ રમતા પુત્રને પિતાએ ઠપકો આપતા વખ ઘોળ્યું
શાપરમાં મોટાભાઈના વિરહમાં યુવાને ફિનાઈલ ગટગટાવી બાબરાના કોટડા પીઠા ગામે પબજી ગેમ રમતા પુત્રને પિતાએ કામ કરવા મુદ્દે ઠપકો આપ્યો હતો પિતાના ઠપકાથી માઠું લાગી…
View More કોટડાપીઠામાં પબજી ગેમ રમતા પુત્રને પિતાએ ઠપકો આપતા વખ ઘોળ્યુંજામકંડોરણાના સોળવદર ગામે પરિણીતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
આપઘાતનું કારણ અકબંધ, પરિવારમાં કલ્પાંત જામકંડોરણાના સોળવદર ગામે રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે…
View More જામકંડોરણાના સોળવદર ગામે પરિણીતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યુંહળવદના રણજીતગઢમાં બીમારીથી કંટાળી ખેડૂતનો કડબમાં આગ લગાવી સળગી જઈ આપઘાત
મૃતક 12 વર્ષથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતાં, ગ્રામજનોમાં શાકેનું મોજું મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં…
View More હળવદના રણજીતગઢમાં બીમારીથી કંટાળી ખેડૂતનો કડબમાં આગ લગાવી સળગી જઈ આપઘાતસુરતની ચોંકાવનારી ઘટના: નજર સામે પત્ની ભડભડ સળગતી રહી, પતિ વીડિયો ઉતારતો રહ્યો
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી હૃદય ધ્રૂજાવતી ઘટના સામે આવી છે. પતિએ સળગતી પત્નીને બચાવવાને બદલે તેનો વિડીયો બનાવ્યો હતો. પત્નીને આપઘાત માટે ઉશ્કેરનાર અને પુરાવા…
View More સુરતની ચોંકાવનારી ઘટના: નજર સામે પત્ની ભડભડ સળગતી રહી, પતિ વીડિયો ઉતારતો રહ્યો