પડધરીના ફતેપરામાં યુવાને બીમારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત

તાલાળા નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢાએ દમ તોડયો પડધરી તાલુકાના ફતેપરા ગામે ખેતમજુરી અર્થે આવેલા યુવાને બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું.…

View More પડધરીના ફતેપરામાં યુવાને બીમારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત

જામનગરમાં ગેસ્ટ હાઉસમાં યુવાનનો આપઘાત

જામનગરના બેડીગેટ વિસ્તારમાં આવેલા જયશ્રી ગેસ્ટ હાઉસમાં રૂૂમ નંબર 442 માં ઉતરેલા રાજસ્થાનના વતની જતીન જશવંતસિંહ ચંદાવત નામના 28 વર્ષના યુવાને પંખા ના હુકમસ દુપટ્ટો…

View More જામનગરમાં ગેસ્ટ હાઉસમાં યુવાનનો આપઘાત

જૂનાગઢના કોમ્પ્યુટર એન્જિનિયરનો ઉપલેટા નજીક ટ્રેન હેઠળ આપઘાત

ઉપલેટાની ભાગોળે આવેલી મોજ નદીના રેલવે પુલ પર એક 16 વર્ષીય આશાસ્પદ સગીર વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મૂકીને પોતાની જિંદગીનો અંત આણી દેતા સમગ્ર પંથકમાં…

View More જૂનાગઢના કોમ્પ્યુટર એન્જિનિયરનો ઉપલેટા નજીક ટ્રેન હેઠળ આપઘાત

બગદાણામાં 4 કોળી યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસ

નવનીત બાલધીયાને ન્યાય આપોના નારા લગાવ્યા, પોલીસે કરેલી અટકાયત ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ આજે ફરી એકવાર ઉગ્ર બન્યો…

View More બગદાણામાં 4 કોળી યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસ

રાજકોટમાં સગાઇના બે વર્ષ બાદ લગ્નની વાત ચાલુ હતી ત્યાં કોલેજિયન યુવાનનો આપઘાત

યુવાનની બે વર્ષ પહેલા મામાની દીકરી સાથે સગાઇ થઇ હતી, પરિવારમાં શોક રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા તોપખાનામાં રહેતા કોલેજીયન યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત…

View More રાજકોટમાં સગાઇના બે વર્ષ બાદ લગ્નની વાત ચાલુ હતી ત્યાં કોલેજિયન યુવાનનો આપઘાત

રાજકોટના દૂધના વેપારીના આપઘાત મામલે ભાઇ-બહેન સામે ગુનો નોંધાયો

પડધરીના ખંભાળા ગામના ભાઇ બહેને ધંધો પડાવી લઇ ધમકી આપતા વેપારીએ જામકંડોરણાના સાતોદડ પાસે આપઘાત કર્યો હતો રાજકોટ રેલનગર શામજીભાઈ કૃષ્ણ વર્મા ટાઉન શીપમાં રહેતા…

View More રાજકોટના દૂધના વેપારીના આપઘાત મામલે ભાઇ-બહેન સામે ગુનો નોંધાયો

ભાવનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને પતરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ભાવનગર શહેરના ભરતનગર શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂૂપિયાની ઉઘરાણી કરી માર મારી છરી બતાવી પરિવારના સભ્યોને પરેશાન કરવાની ધમકી આપતા યુવાને ગળા પર…

View More ભાવનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને પતરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ઓલપાડના મહિલા નાયબ મામલતદારનો ફાંસો ખાઈ આપઘાત

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિનીષા પટેલે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હિનીષા…

View More ઓલપાડના મહિલા નાયબ મામલતદારનો ફાંસો ખાઈ આપઘાત

માલિયાસણ રેલવે બ્રિજ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી વૃધ્ધે કર્યો આપઘાત

શહેરની ભાગોળે માલીયાસણ રેલવે બ્રીજ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી વૃધ્ધે આપઘાત કરી લીધો હતો. પેડક રોડ પર રહેતા વૃધ્ધે બિમારીથી કંટાળી ઘરેથી નીકળી આ પગલું…

View More માલિયાસણ રેલવે બ્રિજ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી વૃધ્ધે કર્યો આપઘાત

માધાપર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા માધાપર ગામે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા…

View More માધાપર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત