શહેરમાં વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા અવાર નવાર લોક દરબાર યોજવામાં આવે છે. આમ છતા વ્યાજખોરીનુ દુષણ નાબુદ થવાનુ નામ લેતુ નથી.…
View More મનપાના નિવૃત્ત કર્મચારીનો વ્યાજખોર મહિલાના ત્રાસથી આપઘાતનો પ્રયાસsuicide
ભક્તિનગર પોલીસ મથકમાં જ શ્રીનાથગઢના યુવકે ઝેર ગટગટાવ્યું
શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં શ્રીનાથગઢના યુવાને ઝેર ગટગટાવી લેતા દોડધામ મચી જવા પામી હતી. પત્નીએ રાજકોટ રિસામણે આવી તેના વિરૂધ્ધ અરજી કરી હોય જેથી પતિએ…
View More ભક્તિનગર પોલીસ મથકમાં જ શ્રીનાથગઢના યુવકે ઝેર ગટગટાવ્યુંકુમકુમ ભાગ્યની અભિનેત્રી સંચિતા ઉગલેની આત્મહત્યા
ટેલિવિઝન ઉદ્યોગમાંથી આઘાતજનક સમાચાર આવ્યા છે: જાણીતી અભિનેત્રી સંચિતા ઉગલેનું મુંબઈમાં આત્મહત્યાથી અવસાન થયું. તેણી 30 વર્ષની હોવાનું કહેવાય છે. તેનો પરિવાર દુ:ખી છે, અને…
View More કુમકુમ ભાગ્યની અભિનેત્રી સંચિતા ઉગલેની આત્મહત્યાવાજડીમાં પિતાએ રખડવાની ના પાડી સમયસર ઘરે આવવાનું કહેતા પુત્રએ ફિનાઇલ પી લીધુ
શહેરની ભાગોળે આવેલા વાજડી ગામે રહેતા યુવકને પિતાએ મિત્રો સાથે રખડવાની ના પાડી સમયસર ઘરે આવવાનુ કહેતા યુવાને ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડા…
View More વાજડીમાં પિતાએ રખડવાની ના પાડી સમયસર ઘરે આવવાનું કહેતા પુત્રએ ફિનાઇલ પી લીધુમધ્યપ્રદેશમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા યુવાને મોરબીમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
પાનેલીમાં સગીરાએ ઝાડમાં લટકી અને વાંકાનેરમાં આધેડે ઝેર પી જીવન ટૂંકાવ્યું મોરબી અને વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના ત્રણ બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે…
View More મધ્યપ્રદેશમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા યુવાને મોરબીમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતપત્ની, તેના પ્રેમી સહિત 4ના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો, ગુનો નોંધાયો
કોઠારીયા મેઈન રોડ પર વિવેકાનંદનગરમાં ગઈ તા. 6માં રહેતા અમીતભાઈ મહેબુબખાન પઠાણ (ઉ.વ.37)ને તેની પત્ની રેશ્મા, પત્નીના પ્રેમી કિશન અને બે બેનો તસલીમ અને ઈરફાનાએ…
View More પત્ની, તેના પ્રેમી સહિત 4ના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો, ગુનો નોંધાયોશક્તિ સોસાયટીના યુવાને લોનના હપ્તા ચડત થઇ જતા ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા યુવાને લોન હપ્તા ચડત થઇ જતા આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને…
View More શક્તિ સોસાયટીના યુવાને લોનના હપ્તા ચડત થઇ જતા ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસદોઢસો ફૂટ રોડ પર હોમિયોપેથિક મહિલા તબીબનો ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરના દોઢસો ફૂટ રોડ પરના વિસ્તારમાં રહેતા અને મવડી ચોકડી પાસે કિલનીક ધરાવતા હોમીયોપેથીક મહિલા તબીબે પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હોવાથી તેના પતિને જાણ…
View More દોઢસો ફૂટ રોડ પર હોમિયોપેથિક મહિલા તબીબનો ગળેફાંસો ખાઈ આપઘાતભગવતીપરાના વ્હોરા વૃધ્ધે સરધાર દરગાહમાં ઝેર પીધું, સારવારમાં મોત
ભગવતીપરામાં રહેતાં વ્હોરા વૃધ્ધે સરધાર ગામે આવેલી વ્હોરા સમાજની દરગાહ ખાતે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. હાથ-પગના…
View More ભગવતીપરાના વ્હોરા વૃધ્ધે સરધાર દરગાહમાં ઝેર પીધું, સારવારમાં મોતસ્વાતી પાર્કમાં વૃધ્ધે બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યુ
શહેરમાં કોઠારિયા રોડ સ્વાતી પાર્કમાં રહેતા વૃધ્ધે બીમારીથી કંટાળી વૃધ્ધે ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધુ હતું. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ…
View More સ્વાતી પાર્કમાં વૃધ્ધે બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યુ